° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


Gujarati Entertainment News

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

RIP Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

RIP Arvind Trivedi: ‘લંકેશ’ના અંગત જીવનની આ તસવીરો તમે ભાગ્યે જ જોઈ હશે

વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ-દુનિયામાં લોકપ્રિય કલાકાર એટલે અભિનેતા અરવિંદ ત્રિવેદી. મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મો સહિત નાટકોમાં અભિનય કર્યો હોવા છતા લોકપ્રિયતા તેમને આ પાત્રએ અપાવી હતી. જોઇએ અંગત જીવનની કેટલીક વિશેષ તસવીરો અને જાણીએ તેમના વિશે વધુ. આ તસવીરો તેમના ભત્રીજા અને ગુજરાતી રંગભૂમિના જાણીતા પ્રોડ્યુસર કૌસ્તુભ ત્રિવેદીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી છે અને તેમના જીવનના અનેક કિસ્સા પણ જણાવ્યા છે. (તસવીર સૌજન્ય કૌસ્તુભ ત્રિવેદી)

07 October, 2021 07:38 IST | Mumbai
બૉલીવુડની આ ફિલ્મોએ મહાત્મા ગાંધી અને તેમના વિચારોને જીવંત કર્યા છે

ગાંધી જયંતી: બૉલીવુડની આ ફિલ્મોએ મહાત્મા ગાંધી અને તેમના વિચારોને જીવંત કર્યા છે

અહિંસાનો મંત્ર શીખવનારા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબરના રોજ થયો હતો. ત્યારથી, આ દિવસને ગાંધી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીના આદર્શો અને વિચારોને આજ સુધી કોઈ ભૂલી શક્યું નથી. ગાંધીજીના વિચારો ઉપર માત્ર પુસ્તકો જ નથી લખાયા પણ બૉલીવુડમાં અનેક ફિલ્મો પણ બની છે. આ ફિલ્મો દ્વારા ગાંધીજીના વિચારો અમર થઈ ગયા છે. દરેક વ્યક્તિ બાપુના જીવન સાથે જોડાયેલી દરેક નાની વસ્તુને જાણવા માંગે છે અને લોકોની આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે બૉલીવુડે મહત્વની ભૂમિકા ભજવી છે. બૉલીવુડના ઘણા ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મોમાં ગાંધીજીના જીવનના દરેક પાસાને દેખાડવાના અનેક વાર પ્રયત્ન કર્યો છે. આજે ગાંધી જયંતી નિમિત્તે અમે તમને `બાપુ` એટલે કે મહાત્મા ગાંધીના જીવન પર બનેલી ફિલ્મો વિશે જણાવીશું. જેમાંની ઘણી હિટ ફિલ્મો હીટ રહી હતી તો કેટલી કેટલાક વિવાદોમાં ફસાઈ ગઈ હતી. આવો જાણીએ વધુ...

02 October, 2021 02:15 IST | Mumbai
સુરભી ચંદના

HBD સુરભી ચંદના: અભિનેત્રીની `તારક મહેતા`થી `નાગિન 5` સુધીની સફર

સબ ટીવીની લોકપ્રિય સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`થી ટેલિવિઝનમાં ડેબ્યૂ કરનાર અને સ્ટાર પ્લસની સિરિયલ `ઈશ્કબાઝ` દ્વારા લોકોના દિલમાં રાજ કરનાર અભિનેત્રી સુરભી ચંદના (Surbhi Chandna)નો આજે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ત્યારે આજના આ અવસરે જાણીએ અભિનેત્રીના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો અને સાથે જ જોઈએ તેની સુંદર તસવીરો. (તસવીર સૌજન્ય: અભિનેત્રી સુરભી ચંદનાનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

11 September, 2021 10:55 IST | Mumbai
રાકેશ રોશન

HBD રાકેશ રોશન: અભિનેતાથી ફિલ્મમેકર સુધીની સફર

આજે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ રાકેશ રોશન (Rakesh Roshan )નો જન્મદિવસ છે. આજના આ ખાસ અવસરે અમે તમને તેમની બૉલીવુડ અભિનેતાથી ફિલ્મમેકરની સુધીની સફર વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ. સાથે જોઈએ તેમની ક્યારેય ન જોયેલી તસવીરો... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ)

07 September, 2021 01:30 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK