° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


Gujarati Food

લેખ

કચ્છની દાબેલી કરતાં પણ આ કપિલની દાબેલીને માર્ક વધારે મળે

કચ્છની દાબેલી કરતાં પણ આ કપિલની દાબેલીને માર્ક વધારે મળે

એક પણ જાતની ચટણી વિના માત્ર મસાલા સિંગ અને દાડમવાળી તમે કપિલની દાબેલી ખાઈ શકો અને એનો આસ્વાદ માણી શકો

23 September, 2021 12:56 IST | Mumbai | Sanjay Goradia
મિલ્કશેકમાં સેવઈયાને બદલે મૅગી!

મિલ્કશેકમાં સેવઈયાને બદલે મૅગી!

નેટિઝન્સ મૅગી પરના આ અખતરાથી અત્યંત નાખુશ અને નારાજ છે. તેઓ કહે છે કે ‘મિલ્કશેકમાં સેવઈયા હોય, મૅગી હોય?’ એક નેટિઝને લખ્યું, ‘ક્યા યાર, ઐસા ક્યોં?’ બીજા એક જણે તો લખી નાખ્યું, ‘અરે! પાપ હૈ યે!’

17 September, 2021 03:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઑથેન્ટિક રૉ-મટીરિયલની ઑથેન્ટિક વેજ સૅન્ડવિચ

ઑથેન્ટિક રૉ-મટીરિયલની ઑથેન્ટિક વેજ સૅન્ડવિચ

વેજિટેબલ સૅન્ડવિચમાં કાંદા,બીટ અને ગાજર અને એવુંબધું તો હવે ઉમેરાતું થયું; પણ પહેલાં તો એમાં માત્ર બટાટા, ટમેટાં અને કાકડી જ નાખતા. કહેવાય છે કે જો તમારે સાચો ટેસ્ટ માણવો હોય તો એમ જ વેજ સૅન્ડવિચ ખાવી જોઈએ

16 September, 2021 05:38 IST | Mumbai | Sanjay Goradia
પેટપૂજા કરો કિંગ સ્ટાઇલ

પેટપૂજા કરો કિંગ સ્ટાઇલ

મરાઠા અને રાજસ્થાની છાંટ ધરાવતા માળવાનારાજવી ખાણાની લહેજત માણવી હોય તો ઑપ્શન છે બાંદરાનું ચારોલી ક્લાઉડ કિચન. રાજાશાહી ખાણાની વિશેષતા શું હોય એ વિશે ઇન્દોરના રાજવી ખાનદાનમાં ઊછરેલાં હોમ શેફ અનુરાધા જોશી મધોરા સાથે લંચગોષ્ઠિ માંડી. વાંચો એનો અનુભવ

16 September, 2021 06:23 IST | Mumbai | Sejal Patel

ફોટા

શિયાળામાં તમને પણ લાગે છે છોટી છોટી ભૂખ, તો ટ્રાય કરો ઝટપટ બની જાય એવા ગુજરાતી નાસ્તા

શિયાળામાં તમને પણ લાગે છે છોટી છોટી ભૂખ, તો ટ્રાય કરો ઝટપટ બની જાય એવા ગુજરાતી નાસ્તા

ગુજરાતી નાસ્તા...નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય એવા નાસ્તા યાદ આવે. આજે અમે તમને જણાવીશું એવા ગુજરાતી નાસ્તા જે ઝટપટ બની જાય છે.

04 January, 2021 09:16 IST |
દિલ ખુશ કરી દેશે આ ગુજરાતી મુખવાસ, તમે પણ કરો ટ્રાય

દિલ ખુશ કરી દેશે આ ગુજરાતી મુખવાસ, તમે પણ કરો ટ્રાય

ગુજરાતીઓ એટલે ખાવાના શોખીન. અને એમાં પણ ગમે ત્યાં જમવા જાય, જમ્યા પછી મુખવાસ તો જોઈએ તો. તમે પણ ટ્રાય કરો આ અલગ અલગ પ્રકારના મુખવાસ જે તમારા દિલને ખુશ કરી દેશે.

16 September, 2020 02:05 IST |
મુંબઈમાં મિસ કરો છો ગુજરાતી થાળી? અહીં જઈને તમે થઈ જશો ખુશ

મુંબઈમાં મિસ કરો છો ગુજરાતી થાળી? અહીં જઈને તમે થઈ જશો ખુશ

ગુજરાતી એટલે ખાવાના શોખીના લોકો. અને એમાં પણ ઘરથી દૂર હોઈએ એટલે ગુજરાતી ફૂડ પહેલા યાદ આવે. આજે અમે તમને જણાવીશું મુંબઈની એવી જગ્યાઓ જ્યાં તમને ખાવા મળશે ગુજરાતી થાળી અને તમને આવી જશે ઘરની યાદ. (તસવીર સૌજન્યઃ મુંબઈ ફૂડીઝ, સોફ્ટેલ મુંબઈ, ગોર્મેટ ઈન્ડિયા, બર્પ, ઝોમાટો, ટ્રિપ એડવાઈઝર, ફ્રી પ્રેસ જર્નલ, ઠાકર્સ, CNN  )

16 September, 2020 02:04 IST |
ઢોકળા અને થેપલા ભૂલી જાઓ, ટ્રાય કરો મોં માં પાણી લાવી દે તેવી આ ગુજરાતી વાનગીઓ

ઢોકળા અને થેપલા ભૂલી જાઓ, ટ્રાય કરો મોં માં પાણી લાવી દે તેવી આ ગુજરાતી વાનગીઓ

ગુજરાતી ફૂડનું નામ પડે એટલે યાદ આવે થેપલા, ઢોકળા અને ફાફડા. પરંતુ એવી અનેક ગુજરાતી વાનગીઓ છે જે તમારા મોઢામાં પાણી લાવી દેશે. જુઓ તમે પણ

16 September, 2020 02:04 IST |

વિડિઓઝ

Rujuta Diwekar: કરીનાની ઝીરો ફિગર બનાવનાર સેલિબ્રિટી ડાયેટિશ્યનને ગુજરાતી ફુડ ગમે છે

Rujuta Diwekar: કરીનાની ઝીરો ફિગર બનાવનાર સેલિબ્રિટી ડાયેટિશ્યનને ગુજરાતી ફુડ ગમે છે

ગુજરાતીઓને પોતાનો ખોરાક ગળ્યો અને તેલવાળો લાગી શકે છે પણ સેલિબ્રિટી ડાયેટિશ્યન ઋજુતા દિવેકર કહે છે કે પારંપરિક ગુજરાતી ફૂડ એકદમ હેલ્ધી ચોઇસ છે. તેમણે જણાવ્યું કે પીસીઓડીનો પ્રશ્ન હોય કે વાળ અને સ્કિનનો ઇશ્યુ હોય કઇ રીતે સાચો ખોરાક આ તમામનો ઉકેલ બની શકે છે.

19 September, 2020 01:24 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK