° °

આજનું ઇ-પેપર
Friday, 06 August, 2021


Gujarati News

લેખ

અરવિંદ રાઠોડ

ગુજરાતી સિનેમાના અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન

ગુજરાતી સિનેમાના દિવંગત અભિનેતા અરવિંદ રાઠોડનું લાંબી બિમારી બાદ 80 વર્ષની વયે નિધન થયુ છે.

01 July, 2021 09:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત આમ આદમી કાર્યાલય

સુરતના મોટા ડાયમંડ ઉદ્યોગપતિ અને સામાજીક કાર્યકર મહેશ સવાણીની આપમાં એન્ટ્રી

સુરતના મોટા ડાયમંડ ઉદ્યોગપતિ અને સામાજીક કાર્યકર મહેશ સવાણી આપમાં જોડાયા છે. મનીષ સિસોદિયા દ્વારા તેમનું પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

27 June, 2021 06:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફોટો

અમદાવાદની જીવાદોરી ગણાતી સાબરમતી નદી પણ કોરોના સંક્રમિત

કોરનાના કાળથી કોઈ પણ બચી શક્યુ નથી એ આપણે સૌ જાણીએ છીએ. હવે કોરોના પાણીમાં પણ પહોંચી ગયો છે. સાબરમતી નદીમાં કોરોના વાઈરસ ફેલાયો હોવાની પુષ્ટી થઈ છે.

18 June, 2021 12:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: અરવિંદ કેજરીવાલ ( ફાઈલ ફોટો)

આગામી ચૂંટણીમાં આપ ગુજરાતની તમામ બેઠકો લડશે: અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.

14 June, 2021 02:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તાપસી પન્નુ

HBD તાપસી પન્નુ: જાણો અભિનેત્રીની બૉલિવૂડ જર્ની વિશે

બોલીવુડ અભિનેત્રી તાપસી પન્નુ વિશે જાણો કેટલીક અજાણી વાતો, કેવી રીતે એક ઇન્જિનિયર બની ગઇ બોલીવુડ અભિનેત્રી અને બીજું કેટલુંક...

01 August, 2021 10:45 IST | Mumbai
ડિમ્પલ કાપડિયા

HBD ડિમ્પલ કાપડિયા: 64વર્ષે પણ ગ્લેમરસ, અભિનેત્રીને જોઈને દિલનાં ધબકારા વધી જશે

બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો આજે 64મો જન્મદિવસ છે. ત્યારે આવો જાણીએ તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો અને જોઈએ સુંદર તસવીરો.... (તસવીરો: મિડડે આર્કાઈવ્સ)

08 June, 2021 03:54 IST | Mumbai
નવાઝુદ્દીન સિદ્દીકી

HBD નવાઝુદ્દીન સિદ્દીકી: નાના ગામડાંનો માણસ આમ બન્યો `પાવરહાઉસ એક્ટર`

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ તેના શાનદાર અભિનયથી પ્રેક્ષકોના દિલમાં પોતાનું એક આગવુ સ્થાન બનાવ્યું છે. નવાઝુદ્દીન આજે પોતાનો 47મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આવો જાણીએ અભિનેતાના જીવન, બોલીવુડમાં કરેલો સંઘર્ષ અને બેસ્ટ ફિલ્મો વિષે. (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

19 May, 2021 10:44 IST | Mumbai
વિકી

વિકીની બાળપણની અને અત્યારની તસવીરો, જુઓ કેટલો બદલાયો બર્થ-ડે બૉય

વિકીનો જન્મ 16 મે 1988ના રોજ થયો હતો. આજે વિકી કૌશલ પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ત્યારે જોઇએ વિકીની રૅર અને અનસીન તસવીરો, જાણીએ તેની લાઇફ જર્નીની કેટલીક રસપ્રદ વાતો... (તસવીર સૌજન્ય: વિકી કૌશલ ઇન્સ્ટાગ્રામ)

16 May, 2021 12:45 IST | Mumbai

વિડિઓઝ

Priyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ

Priyanka Chopra:ટીકા અને વિવાદ વચ્ચે પણ સુપરહિટ છે આ એક્ટ્રેસ

બોલીવુડની PeeCee એટલે કે પ્રિયંકા ચોપરાનો આજે બર્થ ડે છે. જો કે હવે આ દેસી ગર્લને બોલીવુડની કહેવું યોગ્ય નથી, કારણ કે પ્રિયંકા બની ચૂકી છે ઈન્ટરનેશનલ સ્ટાર. બોલીવુડ બાદ તે હોલીવુડમાં પણ પોતાનો અંદાજ બતાવી ચૂકી છે. ત્યારે જુઓ કેવી રીતે આ અભિનેત્રી અન્ય એક્ટર્સ કરતા જુદી પડે છે. 

06 November, 2019 02:56 IST |
ગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs

ગુજરાતી રોક સ્ટાર જીગરદાન ગઢવીના Unplugged Songs

Jigardan Gadhavi એ ગાયેલા તમારા પાંચ ફેવરિટ સોંગ કયા ? વ્હાલમ આવોને, ધીમો વરસાદ, ચાંદને કહો આ જ ને... તો Gujaratimidday.com ની યુટ્યુબ ચેનલ પર સાંભળો Jigrraના પાંચેય બેસ્ટ સોંગ અનપ્લગ્ડ.... સાંભળો પ્લે લિસ્ટમાં નાખવાની ઈચ્છા થઈ જશે

05 November, 2019 07:18 IST |
RJ Harshil સાથે Kajal Maheriya ના Bewafa ગીત પાછળ નું રહસ્ય દેશી સ્વેગર્સમાં

RJ Harshil સાથે Kajal Maheriya ના Bewafa ગીત પાછળ નું રહસ્ય દેશી સ્વેગર્સમાં

કાજલ મહેરીયા ગુજરાતી જાણિતી સિંગર છે. જોકે કાજલના ઘણા ગરબાના ગીતો પણ લોકોમાં જાણિતી બન્યા છે. તો ચાલો જાણીએ ગુજરાતના જાણિતી સિંગર કાજલ મહેરીયાની લાઇફ વિશે રેડિયો સીટીના આરજે હર્ષિલ સાથે....

22 October, 2019 12:30 IST |
જાણો Gaman Santhal નું પહેલી વાર ગાતા ગભરાવાનું કારણ આર.જે. હર્ષિલ સાથે દેસી સ્વેગર્સમાં

જાણો Gaman Santhal નું પહેલી વાર ગાતા ગભરાવાનું કારણ આર.જે. હર્ષિલ સાથે દેસી સ્વેગર્સમાં

ગુજરાતી સિંગર ગમન સંથાલ ગુજરાતનો જાણિતો સિંગર છે. સિંગર ગમન સંથાલ વિશે જાણી અજાણી વાતો જેવી કે તેના સરનેમ પાછળનું રાઝ... તો ચાલો જોડાઇ જાવ રેડિયો સીટીના આર જે હર્ષિલ સાથે....

16 October, 2019 08:35 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK