° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


Gurmeet Choudhary

લેખ

ગુરમીત ચૌધરીએ આખરે બંગાળી સ્ટાઇલમાં કર્યાં લગ્ન

News In Short: ગુરમીત ચૌધરીએ આખરે બંગાળી સ્ટાઇલમાં કર્યાં લગ્ન

આ શૉર્ટ ફિલ્મની કન્ટેન્ટ ખૂબ જ જોરદાર છે અને દૃશ્યો પણ ખૂબ જ સારાં છે. અમારો જે ફોટો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે એ અમારી ફિલ્મનો છે, જેમાં અમે બંગાળી સ્ટાઇલમાં લગ્ન કર્યાં હતાં.

06 October, 2021 05:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આજા મેરી રિક્ષા મેં બૈઠ જા

આજા મેરી રિક્ષા મેં બૈઠ જા

હાથથી ચલાવવામાં આવતી રિક્ષા ચલાવતો ફોટો શૅર કરીને ગુરમિતે કૅપ્શન આપી હતી, ‘કલકત્તાના વર્ષો જૂના ટ્રેડિશનનો અનુભવ કરવા માગતો હતો, પરંતુ મને કોઈ વ્યક્તિ દ્વારા ખેંચવામાં આવે એ મંજૂર નહોતું.

29 September, 2021 04:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકતા કપૂર, અર્જુન બિજલાની

Ganesh Chaturthi 2021 : ટીવી સેલેબ્ઝના ઘરે આવ્યા ઇકો-ફ્રેન્ડલી બાપ્પા

મોટા ભાગના ટીવી સેલેબ્ઝે પર્યાવરણનો વિચાર કરીને માટીની મૂર્તિની સ્થાપના કરી છે : એકતા કપૂર, અર્જુન બિજલાની, રુબિના દિલૈક સહિતના સેલેબ્ઝે શૅર કરી સેલિબ્રેશનની તસવીરો

10 September, 2021 04:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુરમીત ચૌધરી

ઇન્ડોનેશિયાથી ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મગાવ્યાં ગુરમીતે

પોતાનું ફાઉન્ડેશન શરૂ કરી તેણે એના દ્વારા લોકોને મદદ કરવાનું નક્કી કર્યું છે

02 June, 2021 12:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મલાઇકા અરોરા, ઇબ્રાહિમ અલી ખાન, તારા સુતારિયા

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

સેલેબ્ઝ ઘરમાંથી બહાર પગ મુકે કે પાપરાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

15 June, 2021 05:03 IST | Mumbai
કાર્તિક આર્યન, ગીતા બસરા અને હરભજન સિંહ દીકરી હિનાયા સાથે, મલ્લાઈકા અરોરા

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

દરરોજ શહેરમાં બૉલિવૂડ સેલેબ્ઝ વૉક કરતા, જીમમાંથી આવતા, ગ્રોસરી સ્ટોરમાંથી બહાર આવતા દેખાય કે પાપારાઝી તેમને તરત જ ક્લિક કરી છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

02 June, 2021 04:41 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK