° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


Juhi Chawla

લેખ

જૂહી ચાવલા

અમે 5જી ટેક્નોલૉજીના વિરોધમાં નથીઃ જૂહી ચાવલા

અભિનેત્રીએ સોશ્યલ મીડિયામાં વીડિયો શૅર કરીને ચોખવટ કરી

09 June, 2021 04:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અપારશક્તિ ખુરાનાએ લૉકડાઉનને કારણે ફૅમિલી એક્સપાન્ડ કર્યું

News in Short: અપારશક્તિ ખુરાનાએ લૉકડાઉનને કારણે ફૅમિલી એક્સપાન્ડ કર્યું

પત્નીના બેબી બમ્પ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અપારશક્તિ ખુરાનાએ કૅપ્શન આપી હતી કે ‘લૉકડાઉનમાં કામ તો એક્સપાન્ડ નથી કરી શક્યો તો અમને લાગ્યું કે ફૅમિલી જ એક્સપાન્ડ કરી લઈએ.’

05 June, 2021 12:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૂહી ચાવલા

5જી ટેક્નોલૉજી સામે જૂહી ચાવલાએ કરેલી અરજીને દિલ્હી હાઇકોર્ટે ફગાવી, 20 લાખ દંડ

અભિનેત્રીને ૨૦ લાખ રુપિયાનો દંડ ફટકાર્યો

04 June, 2021 06:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જૂહી ચાવલા

ઑનલાઇન સુનાવણીમાં જૂહી ચાવલાને જોઇ HCમાં ગવાયું ગીત, `ઘૂંઘટ કી આડ સે દિલબર`...

આ સુનાવણીમાં અભિનેત્રી અને પર્યાવરણવિદ જૂહી ચાવલા પણ સામેલ થઈ. જેવું તે સામેલ થઈ, કોઇકે 1993ની ફિલ્મ `હમ હૈં રાહી પ્યાર કે`નું લોકપ્રિય ગીત, `ઘૂંઘટ કી આડ સે દિવબર કા...` ગણગણવાનું શરૂ કર્યું.

02 June, 2021 07:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

Happy Birthday Juhi Chawla: જૂહીની યુવાનીની અને ન જોવાયેલી તસવીરો પર કરો એક નજર

Happy Birthday Juhi Chawla: જૂહીની યુવાનીની અને ન જોવાયેલી તસવીરો પર કરો એક નજર

આજે જૂહી ચાવલા 53 વર્ષની થઈ ગઈ છે. એના જન્મ 13 નવેમ્બર 1967ના રોજ અંબાલામાં થયો હતો. અમે તમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના શરૂઆતના દિવસથી જ વખણાયેલી બૉલીવુડની અભિનેત્રીની દુર્લભ અને ન જોવાયેલી તેવી તસવીરો સાથે જ કૅમેરામાં કેદ થયેલી કેટલીક યાદગાર પળો વિશે જણાવીએ. તો ચલો જૂહી ચાવલાની સુંદર તસવીરો પર કરીએ એક નજર

13 November, 2020 02:28 IST |
ફિર સે મોદી : બૉલીવુડ સેલેબ્સે આ રીતે આપી પીએમ મોદીને શુભેચ્છા

ફિર સે મોદી : બૉલીવુડ સેલેબ્સે આ રીતે આપી પીએમ મોદીને શુભેચ્છા

લોકસભા ચૂંટણી 2019ના પરિણામા આવી ગયા છે અને બીજેપીની ભવ્યજીત થઈ છે. ત્યારે આવી રીતે બૉલીવુડ સેલિબ્રિટીઝે આપી PM નરેન્દ્ર મોદીને વધામણી, જુઓ કયા સ્ટાર્સે શું કહ્યું. 

24 May, 2019 11:53 IST |
આમિર ખાનની આ ફિલ્મો કદાચ તમે નહીં જોઈ હોય

આમિર ખાનની આ ફિલ્મો કદાચ તમે નહીં જોઈ હોય

બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનનો આજે જન્મદિવસ છે. આમિરની મોટાભાગની ફિલ્મો હિટ છે, અને તમને લગભગ તે યાદ હશે. પણ બોલીવુડના આ સ્ટારે એવી ફિલ્મો પણ આપી છે, જેને કદાચ તેઓ પોતે યાદ નહીં રાખતા હોય. જાણવી છે કઈ છે ફિલ્મો, જુઓ ફોટોઝ

14 March, 2019 12:10 IST |
આ અભિનેત્રીઓ એક્ટિંગમાં નહીં, બિઝનેસમાં પણ છે આગળ

આ અભિનેત્રીઓ એક્ટિંગમાં નહીં, બિઝનેસમાં પણ છે આગળ

આ અભિનેત્રીઓ ફક્ત એક્ટિંગ લાઈનમાં જ નહીં પરંતુ બિઝનેસમાં પણ સૌથી આગળ છે. આવો જોઈએ એની એક ઝલક મલાઈકા અરોરા અને બિપાશા બાસુ મલાઈકા અરોરા અને બિપાશા બાસુ ભલે એકસાથે કોઈ ફિલ્મ નથી કરી, પણ આ બન્ને એક્ટ્રેસ હ્રિતિક રોશનની પત્ની સુઝેન ખાનની સાથે મળીને પોતાની લાઈફસ્ટાઈલ અને ફેશન બ્રાન્ડ ચલાવે છે. એના સિવાય મલાઈકા અરોરા એક online style consultant પણ છે. ત્યાં બિપાશા બાસુ ફિટ રહેવા માટે પોતાની ડીવીડી અને યૂટ્યૂબ વીડિયો પણ લૉન્ચ કરી ચૂકી છે.

10 January, 2019 03:39 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK