° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


Kajol

લેખ

તનુજા અને કાજોલ સાથે તનિષા/તસવીર સૌજન્ય: એએફપી

દુર્ગાપૂજામાં કાજોલ અને તનિષા મુખર્જી લડી પડ્યાં, માતાએ કરી દરમિયાનગીરી

એક વીડિયો સામે આવ્યો છે જેમાં તનિષા અને કાજોલ દલીલ કરતા જોવા મળી રહ્યા છે.

20 October, 2021 05:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અજય સારો કુક છે, પરંતુ આંગળીનો વધુ ઉપયોગ નથી કરતો : કાજોલ

અજય સારો કુક છે, પરંતુ આંગળીનો વધુ ઉપયોગ નથી કરતો : કાજોલ

અજય દેવગન હાલમાં જ ‘ઇન્ટુ ધ વાઇલ્ડ વિથ બિયર ગ્રિલ્સ’ સાથેના શોમાં હાજરી આપવાને કારણે ચર્ચામાં રહ્યો હતો.

20 October, 2021 03:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાજોલ અને નુસરત જહાં(તસવીરઃ સૌ.ઈન્સ્ટાગ્રામ)

Durga puja 2021:કાજોલ કાકાઓને મળી થઈ ભાવુક, જ્યારે નુસરતે દાસ સાથે આપ્યાં પોઝ

દુર્ગા પૂજાના તહેવારની ઉજવણી માટે સેલેબ્સે સંપૂર્ણ મજા માણી છે.

13 October, 2021 02:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રેવતી અને કાજોલ

રેવતી સાથે ફિલ્મ લઈને આવી કાજોલ

કાજોલ અને રેવતી ‘ધ લાસ્ટ હુર્રે’ દ્વારા મહિલાના જીવન પર પ્રકાશ પાડવાની છે

08 October, 2021 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરઃ યોગેન શાહ

Durga Puja 2021:કાજોલ અને મોની રોય સહિત સેલેબ્સે દુર્ગા પંડાલ જઈ કર્યા દર્શન

નવરાત્રી (Navratri)ના તહેવારની મહા અષ્ટમી છે અને ઘણા સેલેબ્સ મુંબઈમાં સર્બોજનિક દુર્ગા પૂજા પંડાલ (Durga puja pandal)માં પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. કાજોલે પુત્ર યુગ, માતા તનુજા અને બહેન તનિષા મુખર્જી સાથે દુર્ગા પૂજા પંડાલની મુલાકાત કરી હતી. શર્બાની મુખર્જી પણ જોવા મળ્યા હતા. મૌની રોય, મધુરિમા નિગમ, બપ્પા લહેરી પણ પરિવાર સાથે શહેરમાં દુર્ગા પંડાલ પહોંચ્યા હતા માતાના દર્શનનો લ્હાવો લીધો હતો. 

13 October, 2021 07:43 IST | Mumbai
કાજોલ

Happy Birthday: જુઓ `કાજોલ`ની રૅર તસવીરો, જે તમે ક્યારે નહીં જોઈ હોય

બૉલીવુડમાં હવે નવા સ્ટાર્સ અને ટેલેન્ટની કઈ કમી નથી. દીપિકા પાદુકોણથી લઈને આલિયા ભટ્ટ સુધી અને વરૂણ ધવન, રણબીર કપૂર અને રણવીર સિંહ દરેક સ્ટાર્સ ટેલેન્ટના મામલામાં કોઈનાથી ઓછા નથી. એના બાદ પણ બૉલીવુડ એક્ટ્રેસ કાજોલ ઈન્ડસ્ટ્રીની સૌથી ફૅમસ અને પોપ્યુલર એક્ટ્રેસમાંથી એક છે. એની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે. આજે કાજોલનો જન્મદિવસ 46મો જન્મદિવસ છે. કાજોલનો જન્મદિવસ 5 ઑગસ્ટ 1974એ થયો હતો લૉકડાઉનની મહામારી વચ્ચે અમે તમને કાજોલનો ફૅમિલી આલ્બમની કેટલીક ન જોવાયેલી તસવીરો દર્શાવી રહ્યા છે. કરો એક નજર

05 August, 2021 11:56 IST | Mumbai
Diwali Throwback 2019: કોણ ગયું હતું કોની પાર્ટીમાં, જુઓ તસવીરો

Diwali Throwback 2019: કોણ ગયું હતું કોની પાર્ટીમાં, જુઓ તસવીરો

આ વર્ષે બૉલીવુડમાં પાર્ટીઝને નામે માહોલ ઠંડો છે અને એનું કારણ તો આપણે બધાં જ જાણીએ છીએ. ચાલો ગયા વર્ષની પાર્ટીઝના કેટલાક ફોટોઝ પર નજર કરીએ અને દિવાળીની ઉજવણીઓ વગર વાઇરસે કેવી હતી તે યાદ કરી લઇએ. (તસવીરો સૌજન્ય - યોગેન શાહ તથા આનંદ પંડિત પીઆર)

15 November, 2020 08:03 IST |
Ajay Devganના આ ફેમિલી ફોટોઝ તમે નહીં જોયા હોય

Ajay Devganના આ ફેમિલી ફોટોઝ તમે નહીં જોયા હોય

આજે અજય દેવગણ અને કાજોલના પુત્ર યુગનો 10મો જન્મદિવસ છે. આજના આ સ્પેશ્યિલ દિવસે અજય દેવગણ અને તેની ફેમિલીના અમૂક કેન્ડિડ મુમેન્ટ્સ જોઈએ. (ફોટોઝઃ ઈન્ટાગ્રામ, મિડ-ડે અને યોગેન શાહ)

13 September, 2020 07:50 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK