° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


Karishma Tanna

લેખ

કરિશ્મા તન્ના, શર્લિન ચોપડા, કુણાલ ખેમુ અને સોહા અલી ખાને લીધી વૅક્સિન

કરિશ્મા તન્ના, શર્લિન ચોપડા, કુણાલ ખેમુ અને સોહા અલી ખાને લીધી વૅક્સિન

કુણાલ ખેમુએ વૅક્સિન લીધા બાદ કહ્યું હતું કે તેણે વૅક્સિન લઈ લધી છે અને હવે સેટ પર જવા માટે તૈયાર છે.

23 June, 2021 02:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરિશ્મા તન્ના

કરિશ્મા તન્નાને વેબ-સિરીઝ કરવી છે, પણ...

‘ખતરોં કે ખિલાડી’ જીત્યા પછી પણ ઍક્ટ્રેસે કશું કર્યું નથી અને એની પાછળનું જે સ્પેસિફિક કારણ છે એ જાણવા જેવું છે

15 June, 2021 09:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરિશ્મા તન્ના

વાઇલ્ડ સ્પિરિટ કરિશ્મા તન્ના

ફોટોમાં તેણે સ્ટ્રાઇપ્ડ સ્પોર્ટ્સ બ્રા અને શૉર્ટ્સ પહેર્યાં છે અને બેડ પર સૂતી છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૅપ્શન આપી હતી કે વાઇલ્ડ સ્પિરિટ, સૉફ્ટ હાર્ટ.

06 April, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેબી શાવરમાં અનીતા મિત્રો સાથે

અનીતા માટે બેબી શાવરનું આયોજન કર્યું એકતા કપૂરે

અનીતા માટે બેબી શાવરનું આયોજન કર્યું એકતા કપૂરે

22 December, 2020 05:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

શ્રદ્ધા કપૂર, સાજિદ ખાન, રિતેશ દેશમુખ

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાના અંતિમ સસ્કારમાં પહોંચ્યા આ સેલેબ્ઝ

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા, અરુણા ભાટિયાનું આજે એટલે કે બુધવારે વહેલી સવારે નિધન થયું હતું. અભિનેતાએ આ વાતની જાણ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આપી હતી. આજે સવારે જ પાર્લાની પવનહંસ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અતિમ સંસ્કાર સમયે અક્ષય કુમારને સાંત્વના આપવા બૉલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. આવો જોઈએ તસવીરોમાં કયા સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. (તસવીરો : સતેજ શિંદે, યોગેન શાહ, પલ્લવ પાલિવાલ)

08 September, 2021 05:39 IST | Mumbai
મલાઇકા અરોરા, ઇબ્રાહિમ અલી ખાન, તારા સુતારિયા

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

સેલેબ્ઝ ઘરમાંથી બહાર પગ મુકે કે પાપરાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

15 June, 2021 05:03 IST | Mumbai
ઉર્વશી રાઉતેલા, કાર્તિક આર્યન, કરિશ્મા તન્ના

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. છતાં સેલેબ્ઝ વૉક કરવા જવાનું કે જીમમાં જવાનું ટાળતા નથી. તેઓ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

11 June, 2021 03:51 IST | Mumbai
પૂજા હેગડે, કરિશ્મા તન્ના, સારા અલી ખાન

આજે શહેરમાં જોવા મળી આ અભિનેત્રીઓ, જુઓ તસવીરો

આજે મુંબઈના પરામાં સારા અલી ખાન (Sara Ali Khan), પૂજા હેગડે (Pooja Hegde), કરિશ્મા તન્ના (Karishma Tanna), શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), નેહા શર્મા (Neha Sharma), આઇશા શર્મા (Aisha Sharma), સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) આ અભિનેત્રીઓ જોવા મળી હતી. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

08 June, 2021 05:06 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK