° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Katrina Kaif

લેખ

વિક્કી કૌશલ અને કેટરિના કૈફ

શું ડિસેમ્બરમાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફ લગ્ન કરશે? તડામાર તૈયારીઓના અહેવાલ  

કપલ પહેલેથી જ તેમના લગ્ન સમારોહની તૈયારી કરી રહ્યું છે અને તેમના કપડાં સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવશે

27 October, 2021 05:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

વર્ષો પછી રોમાન્સ કરતાં દેખાશે અક્ષય અને કૅટરીના, સૂર્યવંશીનું ગીત રિલીઝ

ગીતમાં અક્ષય કુમાર અને કેટરીનાની જબરજસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. આ રોમાન્ટિક સોન્ગના જુદી જુદી લોકેશન્સ પર ફિલ્માવવામાં આવી છે.

27 October, 2021 02:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 અક્ષય કુમાર અને કૈટરીના કૈફ (તસવીરઃ યોગેન શાહ)

`સૂર્યવંશી` નું બીજુ ગીત `મેરે યારા` નું ટીઝર રિલીઝ, જુઓ અક્ષયનો રોમેન્ટિક અંદાજ

આ ફિલ્મમાં અક્ષય પોલીસની ભૂમિકા ભજવી રહ્યો છે.

26 October, 2021 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભારત-પાકિસ્તાનની મૅચમાં ‘સૂર્યવંશી’

ભારત-પાકિસ્તાનની મૅચમાં ‘સૂર્યવંશી’

તાજેતરમાં આ ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહના શો ‘ધ બિગ પિક્ચર’માં કૅટરિના કૈફ અને રોહિત શેટ્ટીએ ભાગ લીધો હતો. જોકે અક્ષયકુમારના  ફૅન્સની ઇચ્છા છે કે તે પણ આ ફિલ્મને પ્રમોટ કરે.

23 October, 2021 01:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Maldives Divas: આ નીલા પાણી સાથે કોની તસવીરો છે બેસ્ટ? તમને કોનો લુક ગમ્યો?

Maldives Divas: આ નીલા પાણી સાથે કોની તસવીરો છે બેસ્ટ? તમને કોનો લુક ગમ્યો?

છેલ્લા કેટલાક સમયથી લૉકડાઉનમાં કંટાળેલા સેલેબ્ઝને મોકો મળ્યો ્ને બધાંએ વેકેશન માણ્યું. લાગે છે કે સેલેબ્ઝનું ફેવરિટ ડેસ્ટિનેશન છે માલદિવ્ઝ. જુઓ કઇ બૉલીવુડ દિવા પહોંચી માલદિવ્ઝ અને બિકીનીમાં મસ્ત ફોટો શૂટ કર્યા. કોણ બહેનપણી સાથે ગયું અને કોણ બૉયફ્રેન્ડ સાથે, તો કોણ ગયું બહેન સાથે અને કોણે વર્ક ટ્રીપ કરી. જાણવા માટે તસવીરો પર નજર કરવાનું ન ભૂલતાં. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

15 February, 2021 10:03 IST |
Valentine Day 2021: પોતાના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા આ 5 બૉલીવુડ કપલ

Valentine Day 2021: પોતાના સંબંધને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા આ 5 બૉલીવુડ કપલ

આજે Valentine's Day છે. ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ આ દિવસને ખાસ અંદાજમાં ઉજવે છે. તેમ જ કેટલાક છોકરા-છોકરીઓ પોતાના પ્રેમને વ્યક્ત કરે છે. તેમ જ સામાન્ય લોકોની જેમ બૉલીવુડ સ્ટાર્સ પણ પોતાના પ્રેમ સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ઘણા અભિનેતા અને અભિનેત્રી છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ આ સ્ટાર્સે ક્યારેય તેમના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી નથી. વેલેન્ટાઈન ડેના ખાસ વીકમાં અમે તમને એવા જ સ્ટાર્સ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છે, જે એકબીજાને ડેટ કરવાને કારણે ચર્ચમાં છે, પરંતુ દુનિયા સામે તેમના સંબંધોને ક્યારેય સ્વીકાર્યા નથી.

14 February, 2021 12:43 IST |
Shehnaaz Kaur Gill: જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે બિગ-બૉસ 13ની આ કન્ટેસ્ટન્ટ

Shehnaaz Kaur Gill: જુઓ કેટરિના કૈફ જેવી દેખાય છે બિગ-બૉસ 13ની આ કન્ટેસ્ટન્ટ

બિગ-બૉસ 13 શૉ ઘણો ચર્ચિત અને વિવાદિત રહ્યો હતો. તેમાં ઘણા મોટા સેલેબ્સે એન્ટ્રી મારી હતી. ત્યારે સૌથી ચર્ચામાં હતી પંજાબની સિંગર અને મૉડલ શહેનાઝ કૌર ગિલ. બિગ-બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની જોડી લોકોને ઘણી પસંદ આવી હતી. તેમ જ શેહનાઝ કૌર ગિલે ઘરમાં પોતાનો જાદૂ વિખેર્યો હતો. આજે શહેનાઝ પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 27 જાન્યુઆરી 1993ના રોજ ચંદીગઢમાં થયો હતો. તો જુઓ એમની સુંદર તસવીરોની એક ઝલક તસવીર સૌજન્ય - શેહનાઝ કૌર ગિલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

27 January, 2021 10:11 IST |
જુઓ કેટરિના કૈફની 15 સેક્સી અને ગ્લેમરસ તસવીરો

જુઓ કેટરિના કૈફની 15 સેક્સી અને ગ્લેમરસ તસવીરો

આજે કેટરિનાનો જન્મદિવસ હતો આ સુંદરી તો એવરગ્રીન છે. જોઇએ તેની કેટલીક ગ્લેમરસ અને સેક્સી તસવીરો.

16 July, 2020 10:13 IST |

વિડિઓઝ

'ZERO'ના શૂટિંગમાં આવેલી ચેલેન્જની વાત કરે છે શાહરુખ, અનુષ્કા અને કેટરીના

'ZERO'ના શૂટિંગમાં આવેલી ચેલેન્જની વાત કરે છે શાહરુખ, અનુષ્કા અને કેટરીના

શું શાહરુખ ખાનને જોખમ લેતા બીક લાગે છે ? અનુષ્કાએ પોતાના રોલ માટે કેવી રીતે તૈયારી કરી ? પોતાનાથી તદ્દન વિરુદ્ધ પ્રકારના રોલ માટે કેટરીના કૈફને શૂટિંગમાં શું શું મુશ્કેલી પડી ? જ્યારે અબ્રાહમે શાહરુખને બૌઆ તરીકે જોયો ત્યારે તેનું રિએક્શન શું હતું ? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે જુઓ EXCLUSIVE ઈન્ટરવ્યુ

05 November, 2019 07:14 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK