° °

આજનું ઇ-પેપર
Wednesday, 20 October, 2021


Kriti Sanon

લેખ

ક્રિતી સૅનન પ્રભાસ સાથે

‘આદિપુરુષ’નું શૂટિંગ પૂરું કર્યું ક્રિતી સૅનને

આ ફિલ્મ મહાકાવ્ય રામાયણ પરથી બનાવવામાં આવી છે

18 October, 2021 03:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘શહઝાદા’નું શૂટિંગ શરૂ કર્યું કાર્તિક અને ક્રિતીએ

‘શહઝાદા’નું શૂટિંગ શરૂ કર્યું કાર્તિક અને ક્રિતીએ

‘અમે બધા તેમના વિઝનને દર્શકો માટે મોટી સ્ક્રીન પર આવતા વર્ષે થિયેટર પર દેખાડવા માટે એક્સાઇટેડ છીએ. અલ્લુ સર અને ભૂષણજી સાથે ભાગીદારી માટે ખુશ છું.’

14 October, 2021 04:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Hum Do Humare Do Trailer Release: જાણો કેમ માતા-પિતા દત્તક લેશે રાજકુમાર રાવ

Hum Do Humare Do Trailer Release: જાણો કેમ માતા-પિતા દત્તક લેશે રાજકુમાર રાવ

ટ્રેલરમાં અનેક એવા હ્રદયસ્પર્શી મોમેન્ટ્સ બતાવવામાં આવ્યા છે, જે ફિલ્મ ખૂબ જ સરસ હોવા તરફ ઇશારો કરી રહ્યા છે.

11 October, 2021 03:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિયારા અડવાણી, કૃતિ સેનન; ફોટા / મિડ-ડે આર્કાઇવ્સ

Navratri 2021 day 3: કિયારા અડવાણી, ક્રિતિ સેનને ગ્રે કલરની શોભા વધારી જુઓ તસવીર

આજે નવરાત્રી 2021નો ત્રીજો દિવસ છે અને આજે ગ્રે કલર ફેશન દ્રશ્ય પર રાજ કરશે

09 October, 2021 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘હમ દો હમારે દો’નું પોસ્ટર

દિવાળી પહેલાં ડબલ ધમાલ

‘હમ દો હમારે દો’ હવે ૨૯ ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે ઑનલાઇન

08 October, 2021 03:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર રાવ અને ક્રિતી સૅનન

‘હમ દો હમારે દો’ કરશે દિવાળીમાં ધમાકો

રાજકુમાર રાવ, ક્રિતી સૅનન અને અપારશક્તિ ખુરાનાની આ ફિલ્મને ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે

07 October, 2021 03:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિતી સૅનન

‘ગનપત’ માટે તૈયારી શરૂ કરી ક્રિતીએ

આ ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ લીડ રોલમાં છે

21 September, 2021 03:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિતી સેનોન

ક્રિતી સૅનનથી તેની ફૅમિલી શું કામ કંટાળી ગઈ છે?

આ વાતનો ખુલાસો ક્રિતીએ તાજેતરમાં જ સોશ્યલ મીડિયામાં કર્યો છે

14 September, 2021 10:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Ganesh Chaturthi 2020: બૉલીવુડ સ્ટાઇલ ગણેશોત્સવ ઉજવણીની ઝલક જુઓ તસવીરોમાં

Ganesh Chaturthi 2020: બૉલીવુડ સ્ટાઇલ ગણેશોત્સવ ઉજવણીની ઝલક જુઓ તસવીરોમાં

આ વર્ષે કોરોનાવાઇરસને કારણે બધા જ પ્રકારની ઉજવણીઓ પર રોક લાગી ગઇ છે. બધું જ મર્યાદાઓમાં ચાલી રહ્યું છે ત્યારે પણ બાપ્પાની પધરામણી થાય ત્યારે મર્યાદાઓ રાખીને પણ જે થઇ શકે એ કરવું જ પડે. બૉલીવુડ સેલેબ્રિટીઝ માટે પણ ઉજવણી પહેલા કરતાં શાંત રહી પણ છતાં ય દરેકે સોશ્યલ મીડિયા પર પોતાની ઉજવણીની તસવીરો શૅર કરી હતી. (તસવીરો -  ઇન્સ્ટાગ્રામ)

23 August, 2020 09:21 IST |
Happy Birthday: ક્રિતી સૅનોન એન્જિનયરિંગ, મૉડલિંગથી બૉલીવુડ એક્ટર સુધીનો ગ્રાફ

Happy Birthday: ક્રિતી સૅનોન એન્જિનયરિંગ, મૉડલિંગથી બૉલીવુડ એક્ટર સુધીનો ગ્રાફ

27 જુલાઇ ક્રિતી સૅનનનો (Kriti Sanon) જન્મદિવસ છે. આજે જ્યારે તેની જિંદગીમાં એક વર્ષ ઉમેરાઇ રહ્યું છે ત્યારે જોઇએ કે ક્રિતી કેટલી સ્ટાઇલીશ, કેટલી મોજીલી અને ગ્લેમરસ છે.

27 July, 2021 03:14 IST | Mumbai
ZEE CINE AWARDS 2020 : કંઇક આવો હતો સ્ટાર્સનો અંદાજ

ZEE CINE AWARDS 2020 : કંઇક આવો હતો સ્ટાર્સનો અંદાજ

દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. આ કારણે અનેક ઇવેન્ટ કેન્સલ થઈ રહી છે. અને એટલે જ 28 માર્ચે સાંજે સાડાસાત વાગ્યે ટેલિવિઝન પર આવનારા અવૉર્ડ શૉને પણ લોકો માટે કેન્સલ કરવામાં આવ્યો હતો. પરંતુ 13 માર્ચના રોજ ઝી સિને અવૉર્ડ્સ 2020નું શૂટિંગ માત્ર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં આ સિતારાઓએ પોતાનો જલવો વિખેર્યો.

23 March, 2020 02:53 IST |
ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડમાં ઉમટ્યા સિતારાઓ, જુઓ દિલકશ તસવીરો

મુંબઈમાં ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ અવૉર્ડનું આયોજન થયું. જેમાં બોલીવુડના સિતારાઓએ હાજરી આપી. જાણો કોણ કેવી સ્ટાઈલમાં આ અવૉર્ડ્સમાં પહોંચ્યું.તસવીર સૌજન્યઃ યોગેન શાહ

04 December, 2019 03:51 IST |
હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો

25 October, 2019 03:04 IST |
'નચ બલિયે'ના મંચ પર પહોંચ્યા હાઉસફુલ 4ના સિતારાઓ, જુઓ તસવીરો

'નચ બલિયે'ના મંચ પર પહોંચ્યા હાઉસફુલ 4ના સિતારાઓ, જુઓ તસવીરો

કૉમેડી ફિલ્મ હાઉસફુલ 4 રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મના સિતારાઓ તેના પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી રહ્યા. ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રમોશન માટે નચ બલિયેમાં પણ પહોંચી જુઓ તસવીરો.. તસવીર સૌજન્યઃ યોગેન શાહ

21 October, 2019 03:36 IST |
Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

મુંબઈમાં આજે એક મેગેઝીન બ્યૂટી અવૉર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં બૉલીવુડના કેટલાક દિગ્ગજ સ્ટાર્સએ હાજરી આપી હતી. આ અવૉર્ડ શૉમાં શિલ્પા શેટ્ટી, મલાઈકા અરોરા, સારા અલી ખાન અને સની લિયોનીના મસ્ત અંદાજે લોકાના દિલ જીતી લીધા છે. બધી એક્ટ્રેસ લૂક્સથી લઈને સ્ટાઈલ સુધી એકબીજાને ટક્કર આપી રહ્યા છે. તો જુઓ આ સ્ટાર્સની સુંદર તસવીરો

26 September, 2019 05:37 IST |
ફરીથી ટ્રેન્ડમાં આવ્યા છે ગજરા, સેલેબ્સથી લઈને ડિઝાઈનર્સની બન્યા પસંદ

ફરીથી ટ્રેન્ડમાં આવ્યા છે ગજરા, સેલેબ્સથી લઈને ડિઝાઈનર્સની બન્યા પસંદ

એક સમય હતો જ્યારે વાળમાં ફૂલનો ગજરો મહિલાઓના શ્રૃંગારનો મહત્વનો હિસ્સો હતો. દાદી-નાનીનો શણગાર પણ ગજરા વગર પૂરો નહોતો થતો. વાળમાં ગજરાનો અર્થ એ હતો કો તમે કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર માટે પૂરી રીતે તૈયાર થઈ ગયા છે. ગજરો ન ફક્ત લૂકને સુંદર બનાવે છે પરંતુ ફૂલના સુંગધથી આસપાસનું વાતાવરણ સુંગધિત કરી દે છે. આજકાલ બૉલીવુડ સ્ટાર્સથી લઈને ફૅશન શૉમાં તમે ગજરાનો ટ્રેન્ડ જોઈ શકો છો. તો જુઓ એવી અભિનેત્રીઓને જેમણે આજે પણ આ ટ્રેન્ડ જાળવી રાખ્યો છે.

13 September, 2019 12:06 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK