° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Love Story

આ શોધ માટે કોઈ લેખો નથી.

ફોટા

શાહરુખ અને ગૌરી

HBD ગૌરી ખાન: ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે તેવી છે શાહરુખ અને ગૌરીની લવ સ્ટોરી

દેશમાં જે બાદશાહ લોકપ્રિય છે, જેના ચાહકો દેશ વિદેશમાં બધે જ છે તેની ચાહત એટલે ગૌરી ખાન. ગૌરી આજે ૫૧ વર્ષની થઈ રહી છે. જો કે, જોવામાં હજી પણ તે કોઇ ચંચળ યુવતી ખૂબ જ સુંદર અને મનમોહક દેખાય છે. તેનું રિયલ નામ ગૌરી છિબ્બર છે. દેશની મોટી ઇન્ટીરિયર અને ફેશન ડિઝાઇનરોમાંની એક છે. ગૌરી પોતાના સપનાનાં ઘર મન્નતમાં બનેલા મંદિરમાં દરરોજ સવાર સાંજ કાન્હાની પૂજા કરે છે અને પોતાના બાળકોની સાથે માનવતાના ધર્મને સૌથી ઉપર રાખીને રોજ આગળ વધતી રહે છે. ગૌરીના ૫૧મા જન્મદિવસે જાણો તેના વિશે અજાણી વાતો અને અજાણી કહાણીઓ...

08 October, 2021 10:00 IST | Mumbai
જેનિલિયા ડિસૂઝા, રિતેશ દેશમુખ

HBD જેનિલિયા ડિસૂઝા: જાણો અભિનેત્રી કઈ રીતે પડી રિતેશ દેશમુખના પ્રેમમાં

અભિનેત્રી જેનિલિયા ડિસૂઝા (Genelia D`Souza)નો આજે એટલે કે પાંચ ઓગસ્ટના રોજ 33મો જન્મદિવસ છે. અભિનેત્રીના જન્મદિવસે આવો જાણીએ તેની કેટલીક અજાણી વાતો અને અભિનેતા રિતેશ દેશમુખ (Riteish Deshmukh) સાથેની લવસ્ટૉરી. (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

05 August, 2021 03:54 IST | Mumbai
સંજય દત્ત

Sanjay Dutt: ડ્રગ્ઝ, ડિપ્રેશન, ત્રણ લગ્ન, જેલવાસની આંટીઘૂંટી પછી પણ સફળ જિંદગી

સંજુ બાબાના હુલામણા નામથી જાણીતા એક્ટર સંજય દત્તની (Sanjay Dutt) લાઇફ કોઇ રોલર કોસ્ટર રાઇડથી કમ નથી. ત્રણ લગ્નો, જેલવાસ, ડ્રગ્ઝ અને બીજી કેટલીક ઘટનાઓ પછી પણ સંજય દત્ત માટે ફેન્સનો પ્રેમ યથાવત્ છે. 29 જુલાઇ સંજય દત્તનો જન્મદિવસ છે અને આ વર્ષે તેઓ 62 વર્ષના થયા છે. તેમની લાઇફના આલ્બમમાંથી કેટલીક તસવીરો પર નજર કરીએ.

29 July, 2021 03:02 IST | Mumbai
અંજલી બારોટ

અંજલી બારોટ અને ગૌરવ અરોરા, આવી છે તેમની લવ સ્ટોરી, જાણો તેમના સીક્રેટ્સ

સ્કૅમ 1992 ફેમ અંજલી બારોટે ફેબ્રુઆરી 2021માં ગૌરવ અરોરા સાથે લગ્ન કર્યા અને તાજેતરમાં જ તેઓ પોતાનું હનીમૂન પીરિયડ એન્જૉય કરીને પાછાં આવ્યા છે ત્યારે જાણો તેમની લવસ્ટોરી, તેમની પોતાની જુબાની...

04 April, 2021 01:35 IST | Mumbai

વિડિઓઝ

Vatsal & Ishita Sheth : આ ક્યૂટ જોડી છે #couplegoals સમજવા માટે પરફેક્ટ

Vatsal & Ishita Sheth : આ ક્યૂટ જોડી છે #couplegoals સમજવા માટે પરફેક્ટ

ગુજરાતી છોકરો વત્સલ શેઠ જ્યારે ઇશિતા દત્તાના પ્રેમમાં પડીને ફટાફટ પરણી ગયો ત્યારે લોકોને નવાઇ તો લાગી હતી, પણ તેની પાછળનું કારણ ગુજરાતીઓ સારી રીતે સમજી શકે. જુઓ આ ઇન્ટરવ્યુ.

30 November, 2020 11:30 IST |
Jennifer Mistry Bansiwal: 'તારક મહેતા..'નાં રોશનભાભીની સાદગી મનમોહક છે

Jennifer Mistry Bansiwal: 'તારક મહેતા..'નાં રોશનભાભીની સાદગી મનમોહક છે

જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.

03 November, 2020 10:28 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK