° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Madhuri Dixit

લેખ

 માધુરી દીક્ષિતા તેના પતિ શ્રીરામ સાથે (તસવીરઃ સાતેજ શિંદે)

માધુરી દીક્ષિતે 22મી wedding anniversary પર શેર કરી ખાટી-મીઠી યાદો, જુઓ વીડિયો

માધુરી દીક્ષિતે તેની 22મી લગ્નની વર્ષગાંઠ પર સોશિયલ મીડિયામાં પતિ સાથેની કેટલીક પળો વીડિયોના માધ્યમથી શેર કરી છે.

17 October, 2021 02:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિયારા અડવાણી, કૃતિ સેનન; ફોટા / મિડ-ડે આર્કાઇવ્સ

Navratri 2021 day 3: કિયારા અડવાણી, ક્રિતિ સેનને ગ્રે કલરની શોભા વધારી જુઓ તસવીર

આજે નવરાત્રી 2021નો ત્રીજો દિવસ છે અને આજે ગ્રે કલર ફેશન દ્રશ્ય પર રાજ કરશે

09 October, 2021 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફોટો સૌજન્ય : PR

હવે માધુરી દીક્ષિત શીખવાડશે ગરબા, જાણો કેવી રીતે

ડાન્સ વિથ માધુરી પ્રીમિયર ઓનલાઈન ડાન્સ એકેડેમીએ કોરોનાના આ સમયમાં ગરબા શીખવા અને રમવા માટે એક અનોખો ઉપાય કર્યો છે.

30 September, 2021 04:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સેલેબ્ઝે ‘મણિકે મગે હિથે’ પર પોસ્ટ કરેલા વીડિયોના સ્ક્રીનશૉટ

‘Manike Mage Hithe’ આ વાયરલ ગીત બૉલિવૂડ સેલેબ્ઝનું છે ફૅવરિટ, તમે સાંભળ્યું?

આ વાયરલ ગીતનો અર્થ શું છે? આ મીઠડો અવાજ કોનો છે? જાણો અહીં

17 September, 2021 07:13 IST | Mumbai | Rachana Joshi

ફોટા

સંજય દત્ત

Sanjay Dutt: ડ્રગ્ઝ, ડિપ્રેશન, ત્રણ લગ્ન, જેલવાસની આંટીઘૂંટી પછી પણ સફળ જિંદગી

સંજુ બાબાના હુલામણા નામથી જાણીતા એક્ટર સંજય દત્તની (Sanjay Dutt) લાઇફ કોઇ રોલર કોસ્ટર રાઇડથી કમ નથી. ત્રણ લગ્નો, જેલવાસ, ડ્રગ્ઝ અને બીજી કેટલીક ઘટનાઓ પછી પણ સંજય દત્ત માટે ફેન્સનો પ્રેમ યથાવત્ છે. 29 જુલાઇ સંજય દત્તનો જન્મદિવસ છે અને આ વર્ષે તેઓ 62 વર્ષના થયા છે. તેમની લાઇફના આલ્બમમાંથી કેટલીક તસવીરો પર નજર કરીએ.

29 July, 2021 03:02 IST | Mumbai
માધુરી દિક્ષીતના બેસ્ટ ડાન્સ નંબર્સ

World Dance Day: માધુરી દીક્ષિતનાં આ ડાન્સ નમ્બર્સ તમને યાદ છે?

માધુરી દીક્ષિત એ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી પહેલી હીરોઇન છે જેને સુપર સ્ટારનું સ્ટેટસ મળ્યું. માધુરી દીક્ષિતે બૉલીવુડ ડાન્સિંગને જાણે નવી વ્યાખ્યા આપી, કોઇપણ અભિનેત્રી ડાન્સનાં મામલે માધુરી દીક્ષિત જેટલી ફેમસ નથી રહી. આજે વર્લ્ડ ડાન્સ ડે નિમિત્તે નજર કરીએ  ડાન્સિંગ ક્વીનનાં કેટલાક ડાન્સ નંબર્સ પર જેની યાદમા તમારું દિલ પણ એકાદ ઠુમકો તો મારી જ દેશે. ડાન્સિંગના શોખીનો માટે માધુરી દિક્ષીતથી ઊંચો માપદંડ ભાગ્યે જ કોઇ હશે. 

29 April, 2021 04:58 IST | Mumbai
Saroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું

Saroj Khan: આ ગીતોને મળ્યો માસ્ટરજીની કોરિયોગ્રાફીનો મિડાસ ટચ, મન થશે ઠુમકવાનું

સરોજ ખાન એટલે કે બૉલીવુડની ફિલ્મોમાં કોરિયોગ્રાફીનાં જન્મદાતા, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. 2000 જેટલા ગીતોની કોરિયોગ્રાફી કરનારા સરોજ ખાનનાં જેટલા ગીતો ગણીએ એટલાં ઓછાં છે પણ છતાં ય કેટલાક ગીતોની તો ઓળખ જ તેમની કોરિયોગ્રાફીએ ઘડી છે... જુઓ તસવીરોમાં કે કયા છે એ હંમેશા હીટ રહેનારા ગીતો... (તસવીરો યુ ટ્યૂબ)

03 July, 2020 09:26 IST |
Saroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો

Saroj Khan: લેજેન્ડરી કોરિયોગ્રાફરની ક્યારેય ન જોઇ હોય એવી તસવીરો

વરિષ્ઠ કોરિયોગ્રાફર સરોજ ખાન 3જી જુલાઇ 2020ના રોજ હાર્ટ એટેકને કારણે ગુજરી ગયા. તેઓ 71 વર્ષનાં હતા. તેમની કેટલીક લાક્ષણિક તસવીરો જ્યારે તેમણે બૉલીવુડનાં મોટા માથાઓને પોતાના ઇશારે તાલબદ્ધ રીતે નચાવ્યા.

03 July, 2020 04:32 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK