° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Maharashtra

લેખ

ફાઈલ તસવીર

સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં પ્રવાસ કરવા હવે વધુ પૈસા ચૂકવવા પડશે

કોરોના દરમ્યાન કરાયેલા લૉકડાઉનને કારણે ભારે અસર પામેલી એસટીને હવે એમાંથી બહાર કાઢવાના પ્રયાસ થઈ રહ્યા છે

26 October, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

મહારાષ્ટ્રમાં ઘણા લાંબા સમય બાદ એક હજારથીયે ઓછા કેસ નોંધાયા

ગઈ કાલે રાજ્યના ૧૪ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો

26 October, 2021 12:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુબોધ જયસ્વાલ. ફાઇલ તસવીર

CBI પ્રમુખ સુબોધ જયસ્વાલ અનિલ દેશમુખ સામેના કેસમાં સંભવિત આરોપી:મહારાષ્ટ્ર સરકાર

રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામેની કેન્દ્રીય એજન્સીની તપાસમાં CBI ડિરેક્ટર સુબોધ જયસ્વાલને પોતે “સંભવિત આરોપી” ગણવા જોઈએ.

21 October, 2021 08:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન-મહારાષ્ટ્ર ડ્રગ રેકેટનો ભાંડાફોડ, મુંબઇમાં મહિલાની હેરોઇન સાથે ધરપકડ

ઘાટકોપર એએનસી એકમની પ્રમુખ લતા સુતારને મળી ગુપ્ત માહિતી બાદ મંગળવારે સાયન વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવ્યું, જ્યારે આરોપી અમીના હમજા શેખ ઉર્ફે લલ્લી (53)ને માદક પદાર્થની સાથે પકડવામાં આવી.

21 October, 2021 10:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

વિઘ્નહર્તાના આગમનને કોઇ વાઇરસનું વિઘ્ન નહીં નડેની શ્રધ્ધા સાથે શરૂ થઇ ચૂકી છે મુંબઇમાં તડામાર તૈયારીઓ

તસવીરોમાં જુઓ શહેરની તાસીરઃ 2021ના ગણેશોત્સવ માટે તડામાર તૈયારીઓમાં મુંબઇ શહેર

ગણેશોત્સવની સાથે જ મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) અને રાજ્ય કોવિડ -19 ટાસ્ક ફોર્સ અનુસાર, ગણેશોત્સવ ત્રીજા વેવની તીવ્રતા નક્કી કરશે. તહેવારોની આગળ, મુંબઈ પોલીસે એક `સ્પેશ્યલ 13` ટુકડીની રચના કરી છે જેને તહેવારોની સીઝનમાં લોકો કોવિડ -19 પ્રોટોકોલનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે કાર્ય આપવામાં આવ્યું છે.

07 September, 2021 08:18 IST | Mumbai
મુંબઈમાં ગઈ કાલે બહારગામથી આવેલા લોકોની ટેસ્ટ કરી રહેલા બીએમસીના હેલ્થ વર્કર્સ.   પી.ટી.આઈ.

ઉદ્ધવસાહેબ, દૂધ અને દહીંમાં પગ રાખવાનું હવે તો બંધ કરો

મહારાષ્ટ્રમાં સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરવાની અથવા તો પરેશાન થઈ ગયેલા લોકોનો છુટકારો થાય એ માટે બધું ખોલી નાખવાની આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મુખ્ય પ્રધાનને કરેલી વિનંતી બાબતે મુંબઈગરાઓનું કહેવું છે કે નિયંત્રણોને લઈને હવે કોઈ ચોક્કસ નિર્ણય ઠાકરે સરકારે લેવો જોઈએ અને અધકચરા લૉકડાઉનની સ્થિતિનો અંત લાવવો જોઈએ મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરી છે કે કોરોનાની મહામારીને લીધે લાગુ કરાયેલા અધકચરા લૉકડાઉનથી લોકો ત્રાસી ગયા છે. આથી સરકારે કાં તો મહામારીથી કાયમી છુટકારો મેળવવા અમુક સમય કડક લૉકડાઉન લાગુ કરવું જોઈએ અથવા તો તમામ નિયમો કાઢી નાખીને બધું ખુલ્લું કરી દેવું જોઈએ.  છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ નિયંત્રણમાં હોવાથી તેમ જ વેપારીઓ સહિત જે લોકો નિયંત્રણને લીધે પ્રભાવિત થયા છે તેઓ સતત સરકારને રાહત આપવાનુ કહી રહ્યાં હોવાથી આરોગ્યપ્રધાને આવું નિવેદન આપ્યું હોવાનું કહેવાય છે. આરોગ્ય પ્રધાને મુખ્ય પ્રધાનને કરેલી વિનંતી વિશે મુંબઈગરાઓનું શું કહેવું છે એ જાણવાનો પ્રયાસ કર્યો તો લોકોએ મિક્સ રિએકશન આપતા સરકારને દહીંમાં અને દૂધમાં પગ રાખવાને બદલે એક વખત કડક નિર્ણય લેવાની સલાહ આપી.મુંબઈગરાઓની શું સલાહ? અધકચરા લૉકડાઉન વિશેના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેના વિધાન પછી મુંબઈગરાઓને ‘મિડ-ડે’ને પૂછ્યું અને તેમણે શું કહ્યું એ વાંચો.

12 July, 2021 10:36 IST | Mumbai
લૉકડાઉનમાં પ્રેમ પર ક્યાં કોઇ બંધી હોય છે.

Lockdown Life: માયાનગરી મુંબઇનો મિજાજ મિડ-ડેના તસવીરકારોની નજરે

  મહારાષ્ટ્ર સરકારે Covid -19 કેસિઝમાં વધારો થતા રાજ્યભરમાં એપ્રિલના મધ્યભાગથી લોકડાઉન જેવી પ્રતિબંધો લાગુ કર્યા હતા. મુંબઇમાં, જ્યારે મોટાભાગના લોકો ઘરની અંદર રહેવાનું પસંદ કરતા હતા, કેટલાક લોકો બહાર નીકળવા સિવાય બીજો છૂટકો નહોતો. મિડ-ડેના તસવીરકારોના કચકડે કંડારાયેલી આ તસવીરો દર્શાવે છે મુંબઇગરાંઓની મિજાજ, ક્યાંક ચિંતા છે તો ક્યાંક આનંદના પ્રસંગો. (તસવીર- મિડ-ડે ફોટોગ્રાફર્સ)

29 May, 2021 07:34 IST | Mumbai
તસવીરોઃ મિડ ડે ફોટોગ્રાફર્સ

Mumbai: વાઇરસના ઘાતકી સેકન્ડ વેવમાં મુંબઇ શહેર આ રીતે કરી રહ્યું છે મેનેજ

કોરોનાવાઇરસ હજી કંઇ આપણો પીછો છોડે એમ છે નહીં ત્યારે બીજા વેવમાં મુંબઇ શહેર કેવી રીતે વાઇરસ અને વેક્સિનના માહોલમાં દિવસો પસાર કરે છે તેની તસવીરી ઝલક તો જોવી જ રહી. (તસવીરો - મિડ ડે ફોટોગ્રાફર્સ)

28 April, 2021 04:16 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK