° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


Mahhi Vij

લેખ

માહી વિજ, સોનુ સૂદ

સોનુ સૂદનો આભાર માન્યો માહી વિજે

કોરોનાને કારણે તેના ભાઈનું મૃત્યુ થયું હતું જેને માટે બેડની વ્યવસ્થા સોનુએ કરી હતી

09 June, 2021 12:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જય અને માહી બાળકો સાથે

નવજાત દિકરી સાથે માહી વીજ અને જય ભાનુશાળીએ મનાવી દિવાળી, શેર કર્યો ફોટો

નવજાત દિકરી સાથે માહી વીજ અને જય ભાનુશાળીએ મનાવી દિવાળી, શેર કર્યો ફોટો

29 October, 2019 12:29 IST | મુંબઈ

ફોટા

‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોતી’ એ વાત ટીવીની આ અભિનેત્રીઓએ કરી છે પુરવાર

‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોતી’ એ વાત ટીવીની આ અભિનેત્રીઓએ કરી છે પુરવાર

‘પ્યાર કી કોઈ ઉમ્ર નહીં હોત’ એવું હંમેશા કહેવામાં આવે છે. પ્રેમમાં લોકો ઉંમરનો તફાવત નથી. દિલ મળે છે અને પ્રેમ શરૂ થઈ જાય છે. પછી આ પ્રેમ લગ્નમાં પરિણમે છે. ટીવી ઈન્ડસ્ટ્રીની કેટલીક અભિનેત્રીઓએ પણ આ વાત સાબિત કરી છે કે, પ્યારમાં ઉંમર નથી જોવાતી. ટેલિવિઝન ક્ષેત્રમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે તેમના કરતા નાના છોકરા સાથે લગ્ન કર્યા છે. આવો જોઈએ આ યાદીમાં કઈ ટીવી અભિનેત્રીઓના નામ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

28 November, 2020 11:03 IST |
જુઓ યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર તારા ભાનુશાળીની તસવીરો, આ ટીવી કપલની છે દીકરી

જુઓ યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર તારા ભાનુશાળીની તસવીરો, આ ટીવી કપલની છે દીકરી

ટીવી સેલેબ્ઝના પોપ્યુલર અને ક્યૂટ કપલમાંથિ એક એટલે જય ભાનુશાળી (Jay Bhanushali) અને માહી વીજ (Mahhi Vij). આ કપલ સોશ્યલ મીડિયા પર બહુ જ એક્ટિવ હોય છે. ફક્ત કપલ જ નહીં પણ કપલની 13 મહિનાની દીકરી તારા ભાનુશાળી (Tara Bhanushali)નું સોશ્યલ મીડિયા અકાઉન્ટ પણ એટલું જ એક્ટિવ છે. તારાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પણ લાખો ફોલોઅર્સ છે. તેને કારણે તારા ભાનુશાળી આજે ભારતની સૌથી નાની ઉંમરની સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર બની ગઈ છે. આવો જોઈએ ભારતની યંગેસ્ટ સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સરની ક્યૂટેસ્ટ તસવીરો. (તસવીર સૌજન્ય: તારાજયમાહી ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

11 November, 2020 04:45 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK