° °

આજનું ઇ-પેપર
Wednesday, 20 October, 2021


Mumbai Airport

લેખ

પ્રતીકાત્મક તસવીર

બનાવટી ફોન-કૉલથી મુંબઇ એરપોર્ટ પર મચી ગઈ હલચલ

આ ફોન લખનઉથી હોવાનું જાણવા મળ્યું છે

29 September, 2021 05:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ એરપોર્ટ પર આફ્રિકાથી આવેલી માતા-પુત્રીની 25 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક માતા અને પુત્રી પાસેથી 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે.

23 September, 2021 10:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbai: યુરોપ, ચીનથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજીયાત

કોરોના મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય પેસેન્ઝર્સને લઈ બીએમસીએ એક પરીપત્ર જાહેર કર્યો છે.

01 September, 2021 07:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન. તસવીર/એએફપી

એરપોર્ટ પર સલમાન ખાનને રોકનાર CISFના જવાનની મુસીબત વધી

અભિનેતા સલમાન ખાન જે તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ ટાઈગર 3નું શૂટિંગ શરૂ કરવા માટે રશિયા ગયો હતો

25 August, 2021 04:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ એરપોર્ટ. ફાઇલ ફોટો

મુંબઈ એરપોર્ટ પર રનવે પાસેથી મળી આવી પેટ્રોલ ભરેલી બોટલ તંત્રમાં ખળભળાટ

વાકોલામાં ગાંડેવી ઝૂંપડપટ્ટીમાંથી પેટ્રોલ ભરેલી નાની પ્લાસ્ટિકની બોટલ મુંબઈ એરપોર્ટના `એરસાઈડ` પર ફેંકવામાં આવી હતી.

13 August, 2021 01:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર

NCBએ મુંબઈ એરપોર્ટ પરથી સાત કરોડના ડ્રગ્સ સાથે વિદેશી નાગરિકની કરી ધરપકડ

મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ રવિવારે રાત્રે છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક વિદેશી નાગરિકની ધરપકડ કરી હતી અને તેની પાસેથી કથિત રીતે સાત કરોડ રૂપિયાની ડ્રગ્સ જપ્ત કરી હતી.

09 August, 2021 01:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 મુંબઈ એરપોર્ટ

શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા, મુંબઈ એરપોર્ટ પર કરી તોડફડ

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે શિવસેનાના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી છે.

02 August, 2021 03:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગૌતમ અદાણી (ફાઈલ ફોટો)

મુંબઈ એરપોર્ટની કમાન હવે ગૌતમ અદાણીના હાથમાં, રોજગારીની તકોમાં થશે વધારો

અદાણી ગ્રૂપે જીવીકે ગ્રુપ પાસેથી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન સંભાળ્યું છે. મંગળવારે આ માહિતી અદાણી ગ્રુપે આપી હતી.

14 July, 2021 02:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીરોઃ યોગેન શાહ

એરપોર્ટ ડાયરિઝઃ આજે એરપોર્ટ પર જોવા મળેલા સેલેબ્ઝના લુક્સ જોયા?

આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. જેમાં કોઈ પરિવાર સાથે તો કોઈ માતા સાથે અને કોઈ સોલો ટ્રાવેલ કરતું જોવા મળ્યું હતું. (તસવીરોઃ યોગેન શાહ)

16 June, 2021 05:14 IST | Mumbai
એરપોર્ટ જતા ભારતીય ક્રિકેટરો પત્ની અને બાળકો સાથે

ઇંગ્લેન્ડ જતા ભારતીય ક્રિકેટર્સ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ગઈકાલે મધરાત પછી ભારતીય ક્રિકેટરો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની ઍક્સક્લુઝિવ તસવીરો છે.

03 June, 2021 03:22 IST | Mumbai
PHOTOS: મલાઈકા અરોરા, શાહિદ કપૂર, ભૂમિ પેડણેકર મુંબઈ એરપોર્ટ પર

PHOTOS: મલાઈકા અરોરા, શાહિદ કપૂર, ભૂમિ પેડણેકર મુંબઈ એરપોર્ટ પર

મલાઈકા અરોરા, શાહિદ કપૂર, ભૂમિ પેડણેકર, ચિત્રાંગદા સિંહ અને વરૂણ તેજ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. કરો તસવીરો પર એક નજર તસવીરો- યોગેન શાહ

22 January, 2020 05:00 IST |
કરીના, શિલ્પા, સની અને ક્રિતીનો આવો હતો એરપોર્ટ પર અંદાજ, જુઓ તસવીરો...

કરીના, શિલ્પા, સની અને ક્રિતીનો આવો હતો એરપોર્ટ પર અંદાજ, જુઓ તસવીરો...

કરીના અને તૈમૂર, શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર, ક્રિતી સેન અને સની લિયોની પતિ ડેનિયલ સાથે એરપોર્ટ પર જોવા મળી. જુઓ તસવીરો.(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

30 October, 2019 11:12 IST |
કપિલ શર્મા અને પત્ની ગિન્ની નીકળ્યા બેબી-મૂન પર, જુઓ તસવીરો

કપિલ શર્મા અને પત્ની ગિન્ની નીકળ્યા બેબી-મૂન પર, જુઓ તસવીરો

ધ કપિલ શર્મા શૉ (The Kapil Sharma Show)ના હોસ્ટ કપિલ શર્મા (Kapil Sharma) જલદી પિતા બનવાના છે. કપિલ શર્મા ગઈ કાલે રાત્રે મુંબઈમાં ગિન્ની ચતરથ સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જુઓ તસવીરો

25 July, 2019 04:14 IST |
મુંબઈ એરપોર્ટ પર દેખાયો અંબાણી પરિવાર, દિલ્હી જવા રવાના

મુંબઈ એરપોર્ટ પર દેખાયો અંબાણી પરિવાર, દિલ્હી જવા રવાના

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વાઈફ નીતા અંબાણી અને પુત્ર અનંત અંબાણી સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા છે. રતન ટાટા પણ મુંબઈ એરપોર્ટ પર દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં પીએમ મોદીના શપથગ્રહણ સમારોહમાં હાજર થવા માટે આ મહાનુભાવો દિલ્હી જઈ રહ્યા છે. (All pictures/Yogen Shah)

30 May, 2019 06:03 IST |
દીપિકા પાદુકોણનો એરપોર્ટ લૂક, આ સ્ટાર્સ પણ હાજર, જુઓ તસવીરો

દીપિકા પાદુકોણનો એરપોર્ટ લૂક, આ સ્ટાર્સ પણ હાજર, જુઓ તસવીરો

દીપિકા પાદુકોણ, સુનિલ શેટ્ટી અને અનુષ્કા શર્મા મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં, જુઓ તસવીરો

22 March, 2019 05:12 IST |
જુઓ રાની, શ્રદ્ધા અને શિલ્પા શેટ્ટીનો એરપોર્ટ લુક

જુઓ રાની, શ્રદ્ધા અને શિલ્પા શેટ્ટીનો એરપોર્ટ લુક

રાની મુખર્જી, શ્રદ્ધા કપૂર, ગૌતમ ગુલાટી, શિલ્પા શેટ્ટી કુન્દ્રા, હુમા કુરેશી અને સોનુ નિગમ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જુઓ તસવીરો

09 March, 2019 03:23 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK