° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


Mumbai

લેખ

દુબઈ મૅચ જોવા પહોંચેલી મુંબઈની નેહા જૈને તેની આ તસવીર ‘મિડ-ડે’ને દુબઈથી મોકલી છે

અંધેરીથી નેહા એકલી જ દુબઈ મૅચ જોવા પહોંચી છે

નેહા જૈને દુબઈથી ‘મિડ-ડે’ સાથે વાત કરી

24 October, 2021 08:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝની ટીમને સપોર્ટ કરવા એનું જર્સી પહેરીને સ્ટેડિયમમાં આવેલા ગુજરાતી બિઝનેસમૅન વિપુલ પટેલ. આજે તેઓ ભારતીય ટીમનું જર્સી પહેરશે.

અમેરિકન ગુજરાતી દુબઈ પહોંચ્યો

પોતાના બે કાકા વર્ષો પહેલાં સ્ટેડિયમમાં કોઈ લાઇવ ક્રિકેટ જોઈ નહોતા શક્યા એટલે તેમની ઇચ્છા પૂરી કરવા માટે અમેરિકાના જ્યૉર્જિયા રાજ્યમાં રહેતા આ ગુજરાતી ભત્રીજા મહત્ત્વની મૅચો જોવા સ્ટેડિયમમાં પહોંચી જાય છે

24 October, 2021 08:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નવ ગુજરાતી મિત્રો

ઇન્ડિયા-પાકિસ્તાનની મૅચ દુબઈના સ્ટેડિયમમાં જોવાનો ગોલ્ડન મોકો મિસ ન કરાય

યસ, આવું કહેવું છે ખાસ મુંબઈના બોરીવલી, કાંદિવલી, વિલે પાર્લે અને મુલુંડથી દુબઈ આજનો સુપર મુકાબલો જોવા પહોંચેલા નવ ગુજરાતી મિત્રોનું

24 October, 2021 08:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિક્યૉરિટી ગાર્ડ અરુણ તિવારી

ટાર્ગેટ ૨૫ લાખનું, ભેગા થયા ૨૦ લાખ

અવિઘ્ન પાર્કની આગમાં મરણ પામનાર વૉચમૅન અરુણ તિવારીના પરિવાર માટે આટલું ફંડ કલેક્ટ કરાયું છે

24 October, 2021 08:07 IST | Mumbai | Rohit Parikh

ફોટા

ફોટા/શાદાબ ખાન

પુત્ર આર્યન ખાનની મુલાકાતે આર્થર રોડ જેલ પહોંચ્યા શાહરૂખ ખાન: તસવીરો જુઓ

શાહરૂખ ખાન ગુરુવારે સવારે મુંબઈની આર્થર રોડ જેલમાં તેના પુત્ર આર્યન ખાનની મુલાકાત લેવા માટે ગયો હતો. અભિનેતા તેના પુત્રની મુલાકાત દરમિયાન સુરક્ષાથી ઘેરાયેલા હતો. જેની કટલીક તસવીરો મિડ-ડેના ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થઈ હતી. (તમામ ફોટા/શાદાબ ખાન)

21 October, 2021 06:03 IST | Mumbai
મંગલદાસ માર્કેટ

સત્તાધારી પક્ષોએ શહેરને કઈ રીતે બાનમાં રાખ્યું હતું એની તસવીરી ઝલક જોઈ લો

લખીમપુર ખેરીમાં થયેલા ખેડુતોના મૃત્યુ બદલ ૧૧ ઑક્ટોબરના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. સત્તાધારી પક્ષોએ શહેરને કઈ રીતે બાનમાં રાખ્યું હતું એની તસવીરી ઝલક જોઈ લો.... (તસવીરો : શાદાબ ખાન, સૈયદ સમીર અબેદી અને વિરાજ લાલ)

12 October, 2021 09:15 IST | Mumbai
પ્રતીકાત્મક તસવીર

મળીએ એવા ગુજરાતીઓને જે રમવાના છે મન મૂકીને ગરબા

મુંબઈમાં નહીં તો ગુજરાતમાં જઈને રાસ-ગરબા રમીને માતાજીની ભક્તિ કરીશું એવા ક્રેઝી ગુજરાતીઓ સાથે તેમના ક્રેઝ વિશે વાત કરી ‘મિડ-ડે’એ ત્યારે તેમણે શું કહ્યું જાણીએ

06 October, 2021 10:20 IST | Mumbai
રાજ્ય સરકારે ચોથી ઑક્ટોબરથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લીધો એ પછી ચેમ્બુરમાં આવેલા આદર્શ વિદ્યાલયમાં સૅનિટાઇઝેશન કરી રહેલો એક વર્કર.  સૈયદ સમીર અબેદી

ડર કે આગે જીત

રાજ્ય સરકારના આદેશ બાદ સુધરાઈએ પણ આવતી કાલથી આઠથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે ઑફલાઇન સ્કૂલો અને કૉલેજો શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ હજી પણ ઘણી એવી કૉલેજો અને સ્કૂલો છે જેઓ નિર્ણય નથી કરી શકી કે આવતી કાલથી શું કરવું જોઈએ. અમુક તો એવી સંસ્થા છે જેમણે અત્યારના તબક્કે વેઇટ ઍન્ડ વૉચ કરીને ઑનલાઇન જ ભણાવવાનું ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ બધા વચ્ચે ‘મિડ-ડે’એ સ્કૂલ-કૉલેજના પ્રિન્સિપાલ, પેરન્ટ્સ અને સ્ટુડન્ટ સાથે વાત કરી તો બધાએ પોતપોતાની બાજુ રજૂ કરી હતી. એમાં સ્ટુડન્ટનું કહેવું છે કે હવે ઑફલાઇન સ્કૂલ જરૂરી છે, જ્યારે પેરન્ટ્સમાં એને લઈને મતમતાંતર છે અને પ્રિન્સિપાલો અને ટીચર્સોને સ્કૂલો-કૉલેજો શરૂ કરવાને લઈને સરકાર પાસેથી વધારે સહકાર જોઈએ છે.  પ્રશાસને સ્કૂલો-કૉલેજોને સપોર્ટ કરવાની જરૂર સ્કૂલો અને કૉલેજો દોઢ વર્ષથી વધુ સમયથી બંધ હોવાથી એ શરૂ થવી જોઈએ એ માન્ય છે, પરંતુ ગવર્નમેન્ટે જે નિયમો જાહેર કર્યા છે એમાં તંત્રએ સ્કૂલો અને કૉલેજોને સપોર્ટ કરવાની જરૂર છે. ફક્ત નિયમ જાહેર કરવામાં આવશે તો સ્કૂલો અને કૉલેજોના મૅનેજમેન્ટ પર ભાર આવી જશે. એક વર્ગમાં એક બેન્ચ પર એક વિદ્યાર્થી તો એવા કેટલા ક્લાસ સ્કૂલો અને કૉલેજોએ લેવાના રહેશે?- રાજેશ પટેલ, બાલભારતી જુનિયર કૉલેજ, કાંદિવલીના પ્રિન્સિપાલ

03 October, 2021 11:20 IST | Mumbai

વિડિઓઝ

શું થયું જ્યારે આરે કૉલોનીની આતંકી દીપડીએ કર્યો વૃદ્ધા પર હુમલો

શું થયું જ્યારે આરે કૉલોનીની આતંકી દીપડીએ કર્યો વૃદ્ધા પર હુમલો

આરે કૉલોનીમાં દીપડીએ મચાવેલા આતંકના સમાચારે ભારે ચકચાર જગાવી, એક વૃદ્ધા પર જ્યારે દીપડીએ હુમલો કર્યો ત્યારે તે આખી ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઇ ગઇ, જુઓ શું થયું હતું

12 October, 2021 02:36 IST | Mumbai
 તમે મુંબઇની BMC ઑફિસ વિશે આ નહીં જ જાણતા હો એ ચોક્કસ

તમે મુંબઇની BMC ઑફિસ વિશે આ નહીં જ જાણતા હો એ ચોક્કસ

મુંબઇની BMCની ઑફિસ વિશે તમે જાણી શકશો કેટલીક બાબતો જે તમે પહેલાં ક્યારેય નહીં જાણી હોય. તમને ખબર છે અહીં વચ્ચો વચ્ચ છે મોટુંમસ ચોગાન? જુઓ આ વીડિયો વધુ જાણવા માટે.

16 April, 2021 04:47 IST | Mumbai
મુંબઇના ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં છે અફલાતુન સંસ્કૃતિ વારસો

મુંબઇના ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં છે અફલાતુન સંસ્કૃતિ વારસો

મુંબઇનો ઇતિહાસ અનેરો છે અને તેની ભવ્યતા તથા ભારતીય સંસ્કૃતિના વારસાની સમૃદ્ધી માણવા માટે તમારે ભાઉ દાજી લાડ સંગ્રહાલયની મુલાકાત લેવી જ રહી. જુઓ આ વીડિયોમાં તેની એક ઝલક. 

16 April, 2021 05:38 IST | Mumbai
મુંબઇનો આ ઢોસા વાળો આપશે તમને ફ્લાઇંગ ઢોસા

મુંબઇનો આ ઢોસા વાળો આપશે તમને ફ્લાઇંગ ઢોસા

મુંબઇના આ ઢોસા વાળાના ફલાઇંગ ઢોસા વાઇરલ બની ચૂક્યા છે. જો કે કોરોનાકાળમાં તેને આ ઉડતા ઢોસા પર કાબુ મુકવો પડ્યો હતો પણ તે પહેલાં જ તેની પૉપ્યુલારીટી ઘણી ઉપર ઉડી હતી. 

16 April, 2021 03:42 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK