° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Nalasopara

લેખ

જે બિલ્ડિંગમાં ૮ લાખની ચોરી થઈ એ મીત એપાર્ટમેન્ટ

ઘરમાંથી ૬૫ ઇંચનું ટીવી ચોર બિન્દાસ લઈ ગયા તો પણ સોસાયટીમાં કોઈને ખબર ન પડી

નાલાસોપારામાં ચોર ગુજરાતી વેપારીએ બીજી દુકાન લેવા માટે રાખેલા પૈસા અને દાગીના મળીને ૮ લાખ રૂપિયા લઈ ગયા

15 October, 2021 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાત પોલીસ ફરાર આરોપી મનીષ સિંહ (જમણે)ને પકડીને લઈ જતી હતી ત્યારે લોકો ધમાલ કરીને કાર જવા દેતા નહોતા. માંડ-માંડ પરિસ્થિતિ થાળે પડી હતી.

વૉન્ટેડને પકડવા વૉચમૅન બનીને પોલીસે વીસ દિવસ ફીલ્ડિંગ લગાવી

આરોપી ઘરમાંથી ખૂબ ઓછો નીચે ઊતરતો હોવાથી તેને પકડવામાં ઘણો સમય લાગ્યો

30 September, 2021 08:25 IST | Mumbai | Priti Khuman Thakur
વૃદ્ધ મહિલા એકલતાથી કંટાળીને તેનો જીવ આપવા માગતી હતી પરંતુ મોટરમૅને તેનો જીવ બચાવી લીધો હતો

એકલતાથી કંટાળીને આત્મહત્યા કરવા ગયેલી મહિલાને મોટરમૅને બચાવી લીધી

ટ્રૅકની વચ્ચે ઊભા રહીને ૬૦ વર્ષનાં સુભદ્રા શિંદેએ મોટરમૅનને ટ્રેન તેમના પરથી ચલાવવા ઇશારો કર્યો હતો

14 September, 2021 03:25 IST | Mumbai | Priti Khuman Thakur
ડ્રામા આર્ટિસ્ટ રાહુલ સકપાળ

લૉકડાઉનમાં બેરોજગારીએ લીધો ડ્રામા આર્ટિસ્ટનો ભોગ?

૨૬ વર્ષના નાલાસોપારાના યુવાને ગળાફાંસો ખાધો : સુસાઇડ-નોટમાં કામકાજ ન હોવાની હતાશા, બૅન્કના રિકવરી એજન્ટોની હેરાનગતિ, પિતાનું મૃત્યુ તેમ જ મમ્મી ક્યાંક જતાં રહ્યાં હોવાથી એકલા પડી જવાને લીધે નિરાશામાં આ પગલું ભરી રહ્યો હોવાનું લખ્યું

07 September, 2021 11:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

રેલ રોકોથી મૌન રેલીઃ મુંબઈકરાઓએ આવી રીતે કર્યો પુલવામા હુમલાનો વિરોધ

રેલ રોકોથી મૌન રેલીઃ મુંબઈકરાઓએ આવી રીતે કર્યો પુલવામા હુમલાનો વિરોધ

ફેબ્રુઆરી 14, 2019ના દેશના સૌથી મોટા આતંકી હુમલામાં થયેલા હુમલા બાદ દેશભરમાં રોષ છે. દેશભરમાં નાગરિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે મુંબઈકરાઓએ પણ આ રીતે વિરોધ કર્યો. (તસવીર સૌજન્યઃ મિડ-ડે, પ્રદીપ ધિવર, સમિઉલ્લાહ ખાન, આશિષ રાણે)

16 February, 2019 12:55 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK