° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


National News

લેખ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ૪૨ ટકા કોર્ટમાં ટૉઇલેટની સુવિધા નથી : સર્વોચ્ચ ન્યાયાધીશ

કમ્પ્યુટર યુગમાં પણ દેશમાં માત્ર ૨૭ ટકા કોર્ટ રૂમમાં ન્યાયાધીશની ડાયસ પર વિડિયો કૉન્ફરન્સિંગની સુવિધા સાથેના કમ્પ્યુટર્સ છે

24 October, 2021 07:41 IST | Aurangabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ન્યુઝ શોર્ટમાં : એક ક્લિકમાં વાંચો દેશ-પરદેશના સમાચાર

લખીમપુર હિંસા મામલે વધુ ત્રણની કરાઈ ધરપકડ; શ્રીનગરથી શાર્જાહાની ડાયરેક્ટ ફ્લાઇટ; રાજસ્થાનમાં બળાત્કાર-હત્યાના આરોપીને ૨૪ દિવસમાં મૃત્યુદંડ અને વધુ સમાચાર

24 October, 2021 07:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં વૅક્સિન ઉત્પાદકો સાથેની બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઈ.)

વૅક્સિન ઉત્પાદકોએ વડા પ્રધાનના વિઝનની સમન્વયની કરી પ્રશંસા

કોરોના વૅક્સિનના ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ નિર્માતાઓના અથાક પરિશ્રમને કારણે મળી,મોદીએ વૅક્સિન નિર્માતાઓનો માન્યો આભાર

24 October, 2021 07:20 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર

દેશમાં ત્રીજી લહેરની શક્યતા નહીંવત્ ,છતાં કોરોનામુક્ત થયાનું કહેવું વહેલું

હરિયાણાની અશોકા યુનિવર્સિટીના વિઝિટિંગ પ્રોફેસર અને વાયરોલૉજિસ્ટ ડૉ. શાહીદ જામીલ જણાવે છે કે ૧૦૦ કરોડ ડોઝ પૂરા થયા એ મહત્ત્વની સિદ્ધિ છે, પણ હજી ઘણું કરવાનું બાકી છે

24 October, 2021 07:18 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

ફોટા

Happy Birthday Amit Shah: જાણો દેશના ગૃહમંત્રીની રાજકીય સફર..

Happy Birthday Amit Shah: જાણો દેશના ગૃહમંત્રીની રાજકીય સફર..

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેશના ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે..ત્યારે ચાલો જાણીએ તેમની રાજકીય સફર... (તમામ તસવીરોઃ અમિત શાહ ઈન્સ્ટાગ્રામ)

22 October, 2021 11:51 IST | New Delhi
તસવીર સૌજન્ય પીટીઆઇ

Kerala Rain: તરતી ગાડીઓ, રમકડાંની જેમ તણાતાં ઘર, આવી છે કેરળની સ્થિતિ

કેરળમાં ભારે વરસાદને (Heavy rainfall in Kerala) કારણે પૂર (Flood) આવ્યું છે, જેણે ભયંકર સ્થિતિ પેદા કરી છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ, નદી બધું જ જળબંબાકાર થઈ ગયું છે. ક્યાંક ગાડીઓ પાણીમાં તરતી દેખાય છે તો ક્યાં નદી કિનારે રહેલા ઘર ધરાશાઇ થઈને પાણીમાં સમાઇ રહ્યા છે. એટલું જ નહીં કેરળના જીવલેણ વરસાદે 27 જીવ લઈ લીધા છે. (તસવીર સૌજન્ય પીટીઆઇ)

18 October, 2021 05:35 IST | Kerala
તસવીર સૌજન્ય પલ્લવ પાલીવાલ

વિશ્વના સૌથી મોટા ખાદીના તિરંગાનું લેહમાં અનાવરણ, 49 દિવસમાં બન્યું, જાણો વધુ

ગાંધી જયંતીના અવસરે આજે લેહમાં વિશ્વના સૌથી મોટા તિરંગાનું અનાવરણ કરવામાં આવ્યું. લેહની જંસ્કાર પહાડ પર ફરકાવવામાં આવેલ આ તિરંગો ખાજીનો છે અને આને હાથ વડે બનાવવામાં આવ્યો છે. આ તિરંગો 225 ફૂટ લાંબો, 125 ફૂટ પહોળો અને 1400 કિલો વજન ધરાવે છે. આ તિરંગાને બનાવવામાં કુલ 49 દિવસનો સમય લાગ્યો છે. આ 37,500 વર્ગ ફૂટની જગ્યામાં વિસ્તૃત છે.

02 October, 2021 07:47 IST | Leh
તસવીર : પી.ટી.આઇ.

મહામારીમાં કાનુડાના જન્મદિનને ઉજવવા ઊમટ્યું મહેરામણ

કાનુડાના જન્મદિનની ઉજવણી દેશભરમાં કઈ રીતે થઈ તે જોઈએ તસવીરોમાં...

31 August, 2021 09:52 IST | New Delhi
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK