° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


News

લેખ

કામ્યા પંજાબી

 અભિનેત્રી કામ્યા પંજાબીએ મુંબઈ કોંગ્રેસનો હાથ થામ્યો 

કામ્યા પંજાબી મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ હતી

27 October, 2021 08:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમીર વાનખેડ પત્ની ક્રાંતિ રેડકર સાથે. ફાઇલ તસવીર

સમીર વાનખેડેની પત્નીએ કહ્યું નિકાહ થયા છે, પરંતુ જાતિ-ધર્મમાં કોઈ ફેરફાર થયો નથી

મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રીના આરોપોનો જવાબ આપતા, NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું કે તેમના ‘નિકાહ’ થયા હતા અને લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યા હતા.

27 October, 2021 08:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહ ( ફાઈલ ફોટો)

સ્વતંત્રતા પછી ભારતના શ્રેષ્ઠ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે: અમિત શાહ

શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબોને મોખરે રાખીને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ને `માનવ એંગલ` આપ્યો છે.

27 October, 2021 07:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફોટો/એએફપી

જે પૂછવું હોય તે જલદી પૂછી લો, મારું અંગ્રેજી પાંચ મિનિટમાં પૂરું થઈ જશે, ભાઈ!

પ્રેસ કોન્ફરન્સમાં અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ નબીએ આપ્યું એવું નિવેદન કે લોકો હસીને લોટપોટ થઈ ગયા.

27 October, 2021 07:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મહેશ કનોડિયા અને નરેશ કનોડિયા

ગુજરાતી સિનેમા જગતના અમૂલ્ય રત્નો મહેશ-નરેશની યાદમાં યોજાયો સ્વરાંજલિ કાર્યક્રમ

ગુજરાતી સિનેમા જગતનાં પીઢ કલાકાર સ્વ. મહેશ કનોડિયા અને સ્વ. નરેશ કનોડિયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે “મહેશ-નરેશ સ્મૃતિના સથવારે, સંગીતની સફર...” અન્વયે સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મહાનગરના ટાગોર હોલ પાલડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલથી લઈને ઢોલિવૂડના ઘણા મોટા ચહેરા તેમને ભાવાંજલી અર્પણ કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જુઓ તસવીરો.

28 October, 2021 12:08 IST | Ahemdabad
ઇરફાન પઠાણ

Irfan Pathan: બરોડા એક્સપ્રેસને નામે ઓળખાતો આ હેન્ડસમ ક્રિકેટર છે `ફેમિલી મેન`

બરોડા એક્સપ્રેસને નામે ઓળખાતો  ઇરફાન પઠાણ (Irfan Pathan) ભારતીય ક્રિકેટ ટીમની શાન રહી ચૂક્યો છે. આજે પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહેલા હેન્ડસમ ક્રિકેટરના ફેમિલી ફોટોઝ તેની પર્સનાલિટીની નવી બાજુ દર્શાવશે એ ચોક્કસ.(તસવીર સૌજન્યઃ ઈરફાન પઠાણ ઈન્સ્ટાગ્રામ)

27 October, 2021 05:24 IST | Mumbai
રવીના ટંડન

`Tip Tip Barsa Pani` ગીતમાં આગ લગાવનારી એક્ટ્રેસ 47 વર્ષે પણ લાગે છે 27ની

`મોહરા`, `શૂલ`, `દમન` અને `સત્તા` સહિત અનેક ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકેલી એક્ટ્રેસ રવીના ટંડનનો આજે જન્મદિવસ છે. રવીનાએ પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાન સાથે ફિલ્મ પત્થર કે ફૂલ દ્વારા કરી હતી, પરંતુ તેને સફળતા `મોહરા` ફિલ્મથી મળી હતી. હાલ રવીના ટંડનની ઉંમર 47 વર્ષ છે, પરંતુ આજે પણ તે ઘણી ગ્લેમરસ અને સુંદર અભિનેત્રી છે. તો ચાલો રવીના ટંડનના જન્મદિવસે જણાવીએ એમના વિશે વધુ અને કરીએ ગ્લેમરસ તસવીર પર એક નજર.. (તસવીર સૌજન્ય - રવીના ટંડન ઈન્સ્ટાગ્રામ)

26 October, 2021 09:11 IST | Mumbai
ક્રિતીકા કામરા

HBD Kritika Kamra: ફેશન ડિઝાઈનર બનવું હતું આ અભિનેત્રીને

ક્રિતીકા કામરાનો આજે એટલે કે 25 ઑક્ટોબરે 33મો બર્થ ડે છે. આજે  આ ખાસ દિવસે તેના વિશે વધુ જાણીએ અને જોઈએ તેના કેન્ડિડ ફોટોઝ તેમ જ તેમનો પર્સનલ આલ્બમ (ફોટોઝઃક્રિતીકા કામરાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

25 October, 2021 12:46 IST | Mumbai

વિડિઓઝ

શું?! ભવાઇ ફિલ્મની અભિનેત્રી ઐન્દ્રિતા રાેને પ્રતીક ગાંધી બોરિંગ લાગ્યો?

શું?! ભવાઇ ફિલ્મની અભિનેત્રી ઐન્દ્રિતા રાેને પ્રતીક ગાંધી બોરિંગ લાગ્યો?

પ્રતીક ગાંધીની (Pratik Gandhi) ફિલ્મ ભવાઇને  (Bhavai) લઇને જાણે જાતભાતની ભવાઇ થઇ ગઇ. પહેલાં ભવાઇ નામ હતું પછી રાવણ લીલા (Ravanleela) થયું અને પછી વિરોધોને પગલે ફરી તેનું નામ ભવાઇ કરાયું. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની આ વિશેષ મુલાકાતમાં પ્રતીક ગાંધી અને ઐન્દ્રિતા રાયે (Aindrita Ray) માંડીને વાત કરી સાથે કામ કરવાના અનુભવ અંગે. પ્રતીકે કહ્યું કે વિરોધ થયો ત્યારે તેનો પરિવાર ભારે ચિંતિત હતો.

13 October, 2021 03:19 IST | Mumbai
શું થયું જ્યારે આરે કૉલોનીની આતંકી દીપડીએ કર્યો વૃદ્ધા પર હુમલો

શું થયું જ્યારે આરે કૉલોનીની આતંકી દીપડીએ કર્યો વૃદ્ધા પર હુમલો

આરે કૉલોનીમાં દીપડીએ મચાવેલા આતંકના સમાચારે ભારે ચકચાર જગાવી, એક વૃદ્ધા પર જ્યારે દીપડીએ હુમલો કર્યો ત્યારે તે આખી ઘટના સીસીટીવી કૅમેરામાં કેદ થઇ ગઇ, જુઓ શું થયું હતું

12 October, 2021 02:36 IST | Mumbai
Mira Erda: ગુજરાતી છોકરીએ રેસિંગ ટ્રેક પર જમાવ્યો છે દબદબો

Mira Erda: ગુજરાતી છોકરીએ રેસિંગ ટ્રેક પર જમાવ્યો છે દબદબો

સાવ નવ વર્ષની હતી ત્યારે સડસડાટ કાર દોડાવતા શીખી હતી મીરા. વડોદરાની આ ગુજ્જુ ગર્લ બનાવવા માગે છે ગર્લ્સ ઓનલી રેસિંગ ટીમ, જાણો તેની જર્ની અને સાથે તે પણ કે કેમ શેરની ફિલ્મના પ્રમોશનલ વીડિયોમાં તેને ફિચર કરવામાં આવી હતી.

13 September, 2021 02:40 IST | Mumbai
સિનિયર અને જુનિયર બચ્ચન સાથે ફિલ્મ બનાવનારા ગુજરાતી પ્રોડ્યુસર પંડિત સાથે વાતચીત

સિનિયર અને જુનિયર બચ્ચન સાથે ફિલ્મ બનાવનારા ગુજરાતી પ્રોડ્યુસર પંડિત સાથે વાતચીત

આનંદ પંડિત એક એવા પ્રોડ્યુસર છે તેમણે સિનિયર અને જુનિયર બંન્ને બચ્ચન્સ સાથે ફિલ્મ બનાવી છે. તેઓ અમદાવાદથી મુંબઇ આવ્યા પછી પહેલાં તો રિયલ એસ્ટેટ માર્કેટને સર કર્યું અને પછી ડાઇવર્સિફિકેશન કરવાનું નક્કી કર્યું તો મોટા ગજાની ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું બીજું ઝડપ્યું, સાંભળો તેમની સાથેની આ ખાસ વાતચીત

13 September, 2021 02:27 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK