° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Pakistan

લેખ

પાકિસ્તાન ટીમ

પાકિસ્તાન આજે ન્યુ ઝીલૅન્ડ સામે બદલો લેવાના મૂડમાં

ભૂતપૂર્વ પ્લેયરોએ ભારતને હરાવ્યાના ઉન્માદને કાબૂમાં રાખીને સેમી ફાઇનલને લક્ષ્ય બનાવવાની આપી સલાહ

26 October, 2021 04:08 IST | Dubai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ભારત-પાકિસ્તાનની મૅચ બાદ પંજાબ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી

મૅચ બાદ રવિવારે રાત્રે કેટલાક સૂત્રોચ્ચાર કરાતાં આ બનાવ બન્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું

26 October, 2021 10:28 IST | Chandigarh | Gujarati Mid-day Correspondent
બીએસએફનો જવાન સજ્જાદ મોહમ્મદ ઇમ્તિયાઝ

પાકિસ્તાનને માહિતી પહોંચાડતો બીએસએફનો જવાન પકડાયો

એટીએસે ગાંધીધામમાં ફરજ બજાવતા એક જવાનને ઝડપ્યો, વૉટ્સઍપ દ્વારા માહિતી મોકલીને પૈસા કમાતો

26 October, 2021 10:03 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
તસવીર: એએફપી

IND vs PAK : ભારત ૧૦ વિકેટે હાર્યું

અગાઉ ભારત માટે વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન બનાવ્યા હતા અને રિષભ પંતે 30 બોલ 39 રન સાથે તેમની પચાસ રનની ભાગીદારીએ શાહીન આફ્રિદી (31/3)એ ભારતીય ટોપ-ઓર્ડરને હચમચાવી દીધા બાદ ભારતને 151/7 સુધી પહોંચાડ્યું હતું.

24 October, 2021 11:41 IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

પાકિસ્તાનમાં હિંદુઓએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરતા ઉજવી દિવાળી

પાકિસ્તાનમાં હિંદુઓએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરતા ઉજવી દિવાળી

પાકિસ્તાનના કરાચી શહેરમાં હિંદુ સમુદાયે કોરોના વાયરસના પ્રસારને અટકાવવા માટે પ્રોટોકૉલનું પાલન કરતા દિવાળી ઉજવી. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓમાંના એકે કહ્યું કે, "દિવાળીનો તહેવાર દીવા, પ્રકાશ અને આતશબાદી સાથે ઉજવવામાં આવે છે. બાળકો, યુવાનો, વૃદ્ધ બધા લોકો આજે દિવાળી ઉજવી રહ્યા છે." (તસવીર સૌજન્ય: ANI)

15 November, 2020 12:02 IST |
India vs Pakistan: વર્ષો જૂની છે આ દુશ્મની, જુઓ તેની કેટલીક તસવીરો

India vs Pakistan: વર્ષો જૂની છે આ દુશ્મની, જુઓ તેની કેટલીક તસવીરો

ભારત અને પાકિસ્તાન..આ બંને દેશો વચ્ચેની દુશ્મની વર્ષો જૂની છે. બંને ટીમો 16 જૂને એકબીજા સાથે ટકરાવા જઈ રહી છે. ત્યારે જુઓ તેની કેટલીક તસવીર.(તસવીરઃ etty Images, AFP, મિડ-ડે આર્કાઈવ્ઝ)

14 June, 2019 08:38 IST |
આજના દિવસની 3 વાગ્યા સુધીની મહત્વની ઘટનાઓ પર કરો અક નજર

આજના દિવસની 3 વાગ્યા સુધીની મહત્વની ઘટનાઓ પર કરો અક નજર

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

02 June, 2019 02:56 IST |
વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

જાણો આજના દિવસમાં અત્યાર સુધીમાં શું બન્યું? બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર જાણો એક જ ક્લિકમાં

08 May, 2019 03:02 IST |

વિડિઓઝ

Video: જુઓ કઈ રીતે ભારતે પાકિસ્તાન પર કરી બીજી સર્જિકલ સ્ટ્રાઈક

Video: જુઓ કઈ રીતે ભારતે પાકિસ્તાન પર કરી બીજી સર્જિકલ સ્ટ્રાઈક

20 વર્ષમાં પહેલી વાર ભારતીય વાયુસેનાએ સીમા પાર કરીને પાકિસ્તાન પર હુમલો કર્યો છે. બાલાકોટ સેક્ટરમાં આવેલા મોટા આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા છે. કેવો રહ્યો આખો ઘટનાક્રમ તે સમજવા માટે જુઓ આ વીડિયો.

26 February, 2019 06:00 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK