° °

આજનું ઇ-પેપર
Saturday, 16 October, 2021


Pankaj Tripathi

લેખ

પકંજ ત્રિપાઠી

માધવ મિશ્રાને મળ્યો નવો કેસ

‘ક્રિમિનલ જસ્ટિસ’ની ત્રીજી સીઝનનું શૂટિંગ બહુ જલદી શરૂ કરશે પકંજ ત્રિપાઠી

15 October, 2021 06:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન

KBC 13:પટનાની હોટેલમાં કુક હતા પંકજ ત્રિપાઠી, અભિનેતાના ખુલાસા પર ચોંક્યા બિગ બી

અભિનેતાએ કૌન બનેગા કરોડપતિના શાનદાર શુક્રવાર એપિસોડમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

02 October, 2021 06:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પંકજ ત્રિપાઠી અને પ્રતિક ગાંધી

KBC 13 : અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર પહોંચ્યા પ્રતિક ગાંધી અને પંકજ ત્રિપાઠી

પ્રતિક અને પંકજની જીતની રકમ પંડિત બનારસ તિવારી હેમનવંતી દેવી ફાઉન્ડેશન અને મુકુલ ટ્રસ્ટને જશે. કૌન બનેગા કરોડપતિનો આ ખાસ એપિસોડ 1 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે પ્રસારિત થશે.

28 September, 2021 06:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પંકજ ત્રિપાઠી

મુંબઈ અને લદાખ વચ્ચે કેમ અપ-ડાઉન કરે છે પંકજ ત્રિપાઠી?

એક છે રાજ અને ડી.કે.ની અનટાઇટલ્ડ સિરીઝ અને બીજી છે ‘ઓહ માય ગૉડ’ની સીક્વલ

25 September, 2021 01:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Happy Birthday: પંકજ ત્રિપાઠી ખેડૂપુત્રથી લઈને બોલીવુડના વર્સેટાઇલ એક્ટર સુધીની સફર

Happy Birthday: પંકજ ત્રિપાઠી ખેડૂપુત્રથી લઈને બોલીવુડના વર્સેટાઇલ એક્ટર સુધીની સફર

શિક્ષક દિને જન્મેલા પંકજ ત્રિપાઠી વિશે જાણો એવું જેના વિશે ખૂબ જ ઓછા લોકોને ખબર છે, શું તમને ખબર છે કે બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠી શિક્ષણ માટે શું કહે છે?

05 September, 2021 01:17 IST | Mumbai
આ છે આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

આ છે આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

વાંચો રાષ્ટ્રથી રમતજગત સુધી, દુનિયાથી લઈ દેશ સુધી, ગામડાથી લઈ ગ્લોબલ તમામ સમાચાર એક ક્લિકમાં. આજના 3 વાગ્યા સુધીના તમામ સમાચારો વાંચો એક સાથે 

14 April, 2019 03:02 IST |

વિડિઓઝ

Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

Shweta Tripathi: જ્યારે અભિનેત્રીનાં સાસુ મિર્ઝાપુર જોઇને રડી પડ્યાં હતાં

શ્વેતા ત્રિપાઠી એટલે કે ગોલુ ગુપ્તા, આ પાત્ર આપણા સૌના દિલમાં ઘર કરી ગયું છે. આ ઇન્ટરવ્યુમાં જાણો શ્વેતાએ પહેલી વાર ગન પકડી ત્યાર શું થયું અને કેમ તેની મમ્મીને તેણે સ્ક્રીન પરની કિસ વિશે છેલ્લી ઘડી સુધી કહ્યું હતું...

23 October, 2020 06:10 IST |
Pankaj Tripathi : મિર્ઝાપુરના કાલિન ભૈયા કહે છે ઘરમાં કોણ છે ખરું ડોન?

Pankaj Tripathi : મિર્ઝાપુરના કાલિન ભૈયા કહે છે ઘરમાં કોણ છે ખરું ડોન?

એક્ટર પંકજ ત્રિપાઠીની સાદગી તેમના પાત્રોની ઇન્ટેન્સિટીને પણ માત આપે એવી છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની આ મુલાકાતમાં તેમણે શૅર કર્યું કે કાલિન ભૈયાનું પાત્ર એકદમ સમકાલીન છે અને શા માટે તે આ સફળતા પછી બદલાયા નથી.

14 October, 2020 03:41 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK