° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Rahul Gandhi

લેખ

રાહુલ ગાંધી. ફાઇલ ફોટો

Thane: રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસમાં કોર્ટની સુનાવણી 13 નવેમ્બર સુધી સ્થગિત

RSSના કાર્યકર્તા રાજેશ કુંટે દ્વારા દાખલ કરાયેલ માનહાનિનો કેસ 2014માં ભિવંડીમાં એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ આપેલા ભાષણ સાથે સંબંધિત છે.

18 October, 2021 07:52 IST | Thane | Gujarati Mid-day Online Correspondent
નવજોત સિંહ સિદ્ધુ. ફોટો/પીટીઆઈ

રાહુલને મળ્યા નવજોત સિંહ સિદ્ધુ, ફરી પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કરશે

રાજકીય વર્તુળો માને છે કે સિદ્ધુના નિવેદનનો અર્થ એ છે કે હવે તે ફરી એક વખત ક્ષેત્રમાં સક્રિય થશે.

16 October, 2021 12:10 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
લખીમપુર હિંસાના આરોપીના પિતા અને કેન્દ્રીય પ્રધાન અજય મિશ્રાના રાજીનામાની માગણી સાથે કાૅન્ગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધા વાડ્રા સહિતનાં નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગઈ કાલે મળ્યા હતા.  પી.ટી.આઈ.

લખીમપુર મામલે અજય મિશ્રાના રાજીનામાની માગણી સાથે કૉંગ્રેસ પહોંચી રાષ્ટ્રપતિ પાસે

રાહુલ અને પ્રિયંકા સહિતનું કૉન્ગ્રેસી પ્રતિનિધિમંડળ કોવિંદને મળ્યું અને આખા પ્રકરણની સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તપાસની પણ ડિમાન્ડ કરી : ગાંધી નબીરાઓ સાથે એન્ટની, આઝાદ અને ખડગે પણ હતા

14 October, 2021 11:58 IST | New Delhi | Agency
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. ફાઇલ ફોટો/પીટીઆઈ

Lakhimpur Kheri Violence: કૉંગ્રેસના નેતા રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા, કરી આ માગણી

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાષ્ટ્રપતિને મળ્યાં હતાં.

13 October, 2021 03:46 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ નેતાઓએ ભરૂચ પીરામણમાં અહમદ પટેલને આપી પુષ્પાંજલી

રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ નેતાઓએ ભરૂચ પીરામણમાં અહમદ પટેલને આપી પુષ્પાંજલી

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના ગુજરાતના ભરૂચ જિલ્લામાં તેમના પૈતૃક ગામ પિરમણમાં ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ અને  નેતા રાહુલ ગાંધી પાર્ટીના મહત્વના રણનીતિકાર અને સંકટમોચક વરિષ્ઠ નેતા અહમદની અંતિમવિધિમાં સામેલ થયા. અહમદ પટેલનું બુધવારે નિધન થઈ ગયું હતું. તસવીર સૌજન્ય કૉંગ્રેસ પ્રવક્તા.

26 November, 2020 06:48 IST |
જાણો રાહુલ ગાંધી વિશેની અજાણી વાતો

જાણો રાહુલ ગાંધી વિશેની અજાણી વાતો

આજે એટલે કે 19 જૂનના રોજ રાહુલ ગાંધી પોતાનો 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી વિશે જાણીએ અજાણી વાતો...

19 June, 2021 03:13 IST | Mumbai
વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આ છે 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

વાંચો આજના દિવસમાં અત્યાર સુધી શું થયું ? ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ? બધી જ માહિતી એક જ ક્લિકમાં 

28 May, 2019 02:56 IST |
Election Result 2019:ક્યા સે ક્યા હો ગયા !!! સોશિયલ મીડિયા પર આવું છે રિએક્શન

Election Result 2019:ક્યા સે ક્યા હો ગયા !!! સોશિયલ મીડિયા પર આવું છે રિએક્શન

લોકસભાની ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસની હાર હવે સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર કોંગ્રેસની મજાક ઉડાવતા મીમ્સ વાઈરલ થઈ રહ્યા છે. જુઓ સોશિયલ મીડિયા પર લોકો શું રિએક્ટ કરી રહ્યા છે. તમામ મીમ્સ સોશિયલ મીડિયા પરથી લેવાયેલા છે. 

23 May, 2019 03:07 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK