° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


Rakul Preet Singh

લેખ

રકુલ પ્રીત સિંહ

ફરહાન સાથે કામ કરશે રકુલ

આ ફિલ્મ દ્વારા જાવેદ અખ્તર ૧૫ વર્ષ બાદ સ્ટોરી અને સ્ક્રીનપ્લે રાઇટર દ્વારા કમબૅક કરી રહ્યા છે. આ ફિલ્મને ફરહાન અને આશુતોષ ગોવારીકર પ્રોડ્યુસ કરશે.

20 October, 2021 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
થિયેટર્સની સાથે લોકો કામ પર જાય એ પણ જરૂરી છે : રકુલ

થિયેટર્સની સાથે લોકો કામ પર જાય એ પણ જરૂરી છે : રકુલ

ફિલ્મ વિશે વાત કરતાં રકુલ પ્રીત સિંહે કહ્યું હતું કે ‘ઘણીબધી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે અને અમે બધાં એક વર્ષથી ફિલ્મને રિલીઝ કરવા માટે રાહ જોઈ રહ્યાં હતાં. 

13 October, 2021 05:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘પ્રોડક્શન 41’નું શૂટિંગ પૂરું

‘પ્રોડક્શન 41’નું શૂટિંગ પૂરું કર્યું અક્ષયકુમારે

‘બેલ બૉટમ’ બાદ અક્ષયકુમાર અને રણજિત એમ. તિવારીની આ બીજી ફિલ્મ છે

10 October, 2021 04:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રકુલ પ્રીત સિંહ

રકુલપ્રીતે જન્મદિવસે જેકી ભગનાની સાથેના સંબંધની કરી જાહેરાત, જન્મદિવસે મળી આ ભેટ

રકુલપ્રીતની આ જાહેરાત બાદ તેના ચાહકો પણ ચોંકી ઉઠ્યા છે. રકુલે જેકી સાથે પોતાની એક તસવીર શૅર કરતા એક સ્વીટ નોટ પણ લખી છે.

10 October, 2021 03:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

રકુલ પ્રિત સિંહ

HBD રકુલ પ્રિત સિંહ: 18 વર્ષની ઉંમરથી જ શરૂ કર્યું હતું મોડલીંગ

હિન્દી અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી રકુલ પ્રિત સિંહનો આજે 31મો જન્મદિવસ છે. જાણીએ આ અભિનેત્રીની શોબીઝથી લઈને બોલીવુડ સુધીની સફર. (ફોટોઝઃ રાકુલ પ્રિત સિંહનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

10 October, 2021 08:16 IST | Mumbai
મલાઇકા અરોરા, ઇબ્રાહિમ અલી ખાન, તારા સુતારિયા

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

સેલેબ્ઝ ઘરમાંથી બહાર પગ મુકે કે પાપરાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

15 June, 2021 05:03 IST | Mumbai
પુજા હેગડે, જાહ્નવી કપૂર, ધ્વની ભાનુશાલી

અભિનેત્રીઓના જીમ લુક્સ જોયા કે નહીં? જુઓ તસવીરોમાં

મુંબઈમાં સાતમી જૂનથી જીમ, રેસ્ટોરાં, સલૂન અને સાર્વજનિક ગાર્ડન શરુ થયા છે. જીમ ખુલવાના સમચાર સેલેબ્ઝ માટે ખરેખર ખુશખબર છે. જીમ શરુ થયા પછી સેલેબ્ઝ એક્સરસાઈઝ માટે આવતા જતા જોવા મળે છે. ત્યારે પાપારાઝી તેમને તરત જ ક્લિક કરી લે છે. સેલેબ્ઝમાં પણ ખાસ કરીને અભિનેત્રીઓ જીમમાં જતી વખતે દરરોજ જુદા-જુદા લુક કૅરી કરતી હોય છે. જીમમાંથી આવતી-જતી અભિનેત્રીઓની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. તેમના લુક પર તમારે એક નજર કરવી જ જોઈએ. (તસવીરોઃ યોગેન શાહ)

14 June, 2021 05:03 IST | Mumbai
કીમ શર્મા, રાખી સાવંત, જાહ્‌ન્વી કપૂર

કોઈ સાયકલિંગ કરતું તો કોઈ વૉક કરતું જોવા મળ્યું, જુઓ સેલેબ્ઝની તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ તેમના ઘરની આસપાસ વૉક કરતા કે સાયકલિંગ કરતા જોવા મળે છે. ત્યારે પાપારાઝી તેમને કૅમેરામાં ક્લિક કરી લે છે. આજે શહેરમાં જે સેલેબ્ઝ જોવા મળ્યા તેની અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

27 May, 2021 04:18 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK