° °

આજનું ઇ-પેપર
Friday, 06 August, 2021


Ravichandran Ashwin

લેખ

સંજય માંજરેકર (તસવીર સૌજન્ય આશિષ રાજે)

આર અશ્વિનની કોમેન્ટનો સંજય માંજરેકરે ટ્વીટ કરીને આપ્યો જડબાતોડ જવાબ

વિવાદની શરૂઆત સંજય માંજરેકરની કોમેન્ટ પછી હવે જ્યારે તેમણે રવિચંદ્રન અશ્વિનને લઈને ટ્વિટર પર નિવેદન જાહેર કર્યું હતું.

09 June, 2021 04:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિચંદ્રન અશ્વિન

અશ્વિને માંજરેકરને આપ્યો ફિલ્મના ડાયલૉગની સાથે રસપ્રદ જવાબ

માંજરેકરે તાજેતરમાં જ ઑલ ટાઇમ ગ્રેટ પ્લેયર્સના નામ જણાવ્યા હતા, જેમાં તેણે અશ્વિનનું નામ સામેલ નહોતું કર્યું, તેણે એનું કારણ પણ જણાવ્યું હતું. માંજરેકરના નિવેદન પર હવે અશ્વિને જવાબ આપ્યો છે

08 June, 2021 04:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઇયાન ચૅપલ

અશ્વિનને શ્રેષ્ઠ બોલર નથી ગણતો માંજરેકર, ચૅપલે કરી બોલતી બંધ

ભારતીય સ્પિનરે સાઉથ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં એક પણ વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ નથી લીધી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરના મતે સ્પિનર રવિચન્દ્રન અશ્વિન સર્વકાલીન શ્રેષ્ઠ બોલર નથી.

07 June, 2021 03:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન

બ્રૅડ હૉગને લાગે છે કે અશ્વિન તોડી શકે છે મુરલીધરનનો 800 ટેસ્ટ વિકેટનો રેકૉર્ડ

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિનર બ્રૅડ હૉગને લાગે છે કે ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિની અત્યારે દુનિયાનો બેસ્ટ ઑફ સ્પિનર છે. તેને લાગે છે કે અશ્વિન શ્રીલંકન લેજન્ડ સ્પિનર મુથૈયા મુરલિધરણનો ૮૦૦ ટેસ્ટ વિકેટનો રેકોર્ડ પણ તોડી શકે એમ છે.

30 May, 2021 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

એરપોર્ટ જતા ભારતીય ક્રિકેટરો પત્ની અને બાળકો સાથે

ઇંગ્લેન્ડ જતા ભારતીય ક્રિકેટર્સ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ગઈકાલે મધરાત પછી ભારતીય ક્રિકેટરો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની ઍક્સક્લુઝિવ તસવીરો છે.

03 June, 2021 03:22 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK