° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Richa Chadha

લેખ

હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું : રિચા

હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું : રિચા

હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું અને એથી જ આ પાત્ર ભજવવાની મને ખૂબ મજા આવી હતી. પાવર, ફેમ, પૈસા પ્રત્યેનો તેનો પ્રેમ તેના પાત્રમાં દેખાઈ આવે છે અને એ એકદમ રિયલ લાગે છે.

27 October, 2021 10:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરી સાથે અષ્ટમી સેલિબ્રેટ કરી અનુષ્કાએ

News In Short: દીકરી સાથે અષ્ટમી સેલિબ્રેટ કરી અનુષ્કાએ

તું મને દરરોજ વધુ હિમ્મતવાન અને બહાદુર બનાવી રહી છે. મારી દીકરી વામિકા, તારી અંદર હંમેશાં દેવીની શક્તિ રહે એવી શુભેચ્છા. હૅપી અષ્ટમી.’

14 October, 2021 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બહોત હો ગયા

બહોત હો ગયા

સતત ટ્રોલ થતાં રિચા ચઢ્ઢાએ ટ્વિટર પ્રોફાઇલ કરી લૉક

13 October, 2021 04:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિચા ચડ્ડા

સાડી પહેરી હોવાથી દિલ્હીની રેસ્ટોરાંમાં મહિલાને એન્ટ્રી ન મળતાં ભડકી રિચા ચઢ્ઢા

આપણાં કપડાંની નિંદા કરવી, આપણી ભાષાનું અપમાન કરવું એ પોસ્ટ કૉલોનિઝેશન ટ્રૉમાનો પુરાવો છે. આને કારણે જ ફાસીવાદ વધે છે અને એ ટ્રૉમામાં વધારો કરે છે. સાડી સ્માર્ટ છે, તમારી નીતિ નહીં.

24 September, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

Shakeela: રિચા ચઢ્ઢાની ફિલ્મનું ટિઝર રિલીઝ, શકીલા જે દર્શકોને સિનેમાહૉલમાં લાવતી

Shakeela: રિચા ચઢ્ઢાની ફિલ્મનું ટિઝર રિલીઝ, શકીલા જે દર્શકોને સિનેમાહૉલમાં લાવતી

શકીલા ફિલ્મ ડિસેમ્બરની 25મી તારીખી સિનેમા હૉલમાં પહોંચશે એ પહેલાં જ રિચાના આ ફિલ્મના લૂક વાઇરલ થઇ રહ્યા છે. જુઓ તેનું ટિઝર, અને જુઓ રિચાની તસવીરો જે તમને શકીલાની જિંદગીની ઝલક આપશે . રિચા ચઢ્ઢાની આગામી ફિલ્મના પોસ્ટર પર તો તેને જોરદાર રિસ્પોન્સ મળ્યો જ છે પણ હવે તેનું ટિઝર પણ રિલીઝ થયું છે. તમે એ ટિઝર અહીં ક્લિક કરીને જોઇ શકશો.

09 December, 2020 03:00 IST |
રિચા ચઢ્ઢાની ફિલ્મ 'Shakeela' 25મીએ થિએટર્સમાં રિલીઝ, કોણ છે આ સોફ્ટ પોર્ન સ્ટાર

રિચા ચઢ્ઢાની ફિલ્મ 'Shakeela' 25મીએ થિએટર્સમાં રિલીઝ, કોણ છે આ સોફ્ટ પોર્ન સ્ટાર

રિચા ચઢ્ઢાની ફિલ્મ 'શકીલા'નું પોસ્ટર તાજતેરમાં રિલીઝ થયું છે અને તેની રિલીઝ ડેટ પણ જાહેર થઇ છે ત્યારે જાણીએ શકીલા વિશે અને રિચાની આ ફિલ્મ વિશે પણ. આ એ જ શકીલા છે જે સિલ્ક સ્મિતાની રાઇવલ હતી. આ ફિલ્મના પ્રમોશનને પગલે ગયા વર્ષે 2019માં 'શકીલા'નું કેલેન્ડર બહાર પડાયું હતું.  

03 December, 2020 11:05 IST |
Ali Fazal & Richa Chadha: રિચા ચઢ્ઢાના આઇ લવ યુ પછી અલી 3 મહિના ચૂપ હતો

Ali Fazal & Richa Chadha: રિચા ચઢ્ઢાના આઇ લવ યુ પછી અલી 3 મહિના ચૂપ હતો

અલી ફઝલનો (Ali Fazal) જન્મદિવસ છે 15 ઑક્ટોબર અને આ વર્ષે 34 વર્ષનો થયેલો આ એક્ટર હૉલીવુડ સુધી પોતાના અભિનયનો ડંકો વગાડી ચૂક્યો છે. રિચા ચઢ્ઢા (Richa Chadha) સાથેનો તેનો રોમાન્સ ફુલ ગુલાબી છે અને માટે જ જોઇએ તેમની તસવીરો (ઇન્સ્ટાગ્રામ)

15 October, 2020 02:31 IST |
IIFA 2019: અનેક બોલીવુડ સિતારાએ આ રીતે વધાવ્યા આઇફા એવૉર્ડ્સ 2019

IIFA 2019: અનેક બોલીવુડ સિતારાએ આ રીતે વધાવ્યા આઇફા એવૉર્ડ્સ 2019

કેટરીના કૅફ, અર્જૂન રામપાલ, નેહા કક્કડ, રિચા ચડ્ઢા, રાધિકા આપ્ટે, અલી ફઝલ, રકૂલ પ્રીત સિંહ, વિકી કૌશલ અને અન્ય બોલીવુડ સિતારાઓએ આઇફાના ગ્રીન કાર્પેટ પર પોતાની હાજરી નોંધાવી. (તસવીર સૌજન્ય યોગેન શાહ)  

17 September, 2019 08:40 IST |

વિડિઓઝ

Richa Chadha: મોતની ધમકીઓ મળી પણ અભિનેત્રીને ડર તો કંઇક બીજી જ વાતનો લાગે છે

Richa Chadha: મોતની ધમકીઓ મળી પણ અભિનેત્રીને ડર તો કંઇક બીજી જ વાતનો લાગે છે

રિચા ચઢ્ઢા (Richa Chadha) એક બોલ્ડ એક્ટ્રેસ છે. માત્ર અભિનયને મામલે નહીં પણ તેણે જે પ્રકારની ફિલ્મો પસંદ કરી છે તે પણ તેની અભિનય અને વિચાર બંન્નેની ક્ષમતાની મજબુતાઇ સાબિત કરતી બાબતો છે. જ્યારે રિચા ચઢ્ઢાને તેમની ફિલ્મ મેડમ ચિફ મિનિસ્ટર માટે મારી નાખવાની ધમકી મળી ત્યારે તેમણે એ ઘટનાને જે પ્રતિસાદ આપ્યો તે ખરેખર રસપ્રદ છે.

23 January, 2021 03:55 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK