° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Saif Ali Khan

લેખ

તસવીર સૌજન્ય મિડ-ડે

Bunty aur Babli 2 Trailer: બન્ટી ઔર બબલીનું ટ્રેલર રિલીઝ, અહીં જુઓ...

ટ્રેલરમાં કેરેક્ટર્સ અને પ્લૉટની ઝલક છે, પણ આ તેમને નવા બન્ટી (સિદ્ધાંત ચતુર્વેદી) અને બબલી(શરવરી) ચોંકાવશે. બે બન્ટી અને બે બબલીના ચક્કરમાં પોલીસ જ નહીં ઓરિજિનલ બન્ટી અને બબલી પણ ચોંકેલા જોવા મળશે.

25 October, 2021 03:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જોઈ લો ટેક-સૅવી નવી બબલીને

જોઈ લો ટેક-સૅવી નવી બબલીને

નવી બબલીને ટૅલન્ટેડ, નવી ચૅલેન્જને હંમેશાં સ્વીકારતી અને અદ્ભુત કોન-વુમન તરીકે દેખાડવામાં આવશે. તે ઓરિજિનલ બબલી કરતાં એકદમ અલગ દેખાશે.

25 October, 2021 01:35 IST | Mumbai | Harsh Desai
સૈફ અલી ખાન અને રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી  અને  શર્વરી  (તસવીરઃ યોગેન શાહ)

12 વર્ષ બાદ રાની અને સૈફ `બંટી ઔર બબલી 2` મચાવશે ધૂમ, ફિલ્મનું ફની ટીઝર રિલીઝ

ફિલ્મનું ફની ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 19 નવેમ્બર 2021 ના ​​રોજ રિલીઝ થશે.

22 October, 2021 04:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કરીના કપૂર ખાન સૈફ અલી ખાન

કરીના કપૂર ખાને લગ્નની વર્ષગાંઠ પર સૈફ અલી ખાન સાથેની આ સુંદર યાદગીરી શેર કરી

કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન આજે તેમની નવમી લગ્નની વર્ષગાંઠ ઊજવી રહ્યા છે.

16 October, 2021 06:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

કરીના કપૂર ખાન

HBD Kareena Kapoor: ગ્લેમરસ, હૉટ, બિંધાસ્ત, બોલ્ડ બેબો થઇ 41ની

બૉલીવુડ બેગમ કરીના કપૂર ખાનનો જન્મદિવસ છે 21 સપ્ટેમ્બર. 1980માં જન્મેલી કરીના થઇ છે 41 વર્ષની. નેવુંના દાયકાથી અત્યાર સુધીમાં કરીનાએ પોતાના બોલ્ડ લૂક્સ ઓન સ્ક્રીન અને ઑફ સ્ક્રીન જાળવ્યા છે. કરીએ એક નજર ( તસવીરો ઇન્સ્ટાગ્રામ)

21 September, 2021 10:34 IST | Mumbai
તસવીરોઃ યોગેન શાહ

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ શહેરમાં દેખાય કે પાપારાઝી તેમને તરત જ ક્લિક કરે છે. આજે શહેરમાં જોવા મળેલા સેલિબ્રિટીની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

17 June, 2021 04:19 IST | Mumbai
બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

બૉલીવુડના આ સેલેબ્ઝ કપલ વચ્ચે છે ઘણો મોટો એજ ગેપ, જાણો કોના-કોના છે નામ

તાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર... (તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

14 January, 2021 10:10 IST |
Taimur Ali Khan: ક્યુટેસ્ટ સ્ટાર કીડના આ ફોટોઝ તમને ભાવવિભોર કરી દેશે

Taimur Ali Khan: ક્યુટેસ્ટ સ્ટાર કીડના આ ફોટોઝ તમને ભાવવિભોર કરી દેશે

સૈફ અલી ખાન અને કરીના કપૂરનો દિકરો તૈમૂર અલી ખાનનો આજે બર્થ ડે છે. તેના આ ખાસ દિવસે જોઈએ તેના ક્યૂટ ફોટોઝ. (તસવીરોઃ મિડ-ડે ફોટોગ્રાફર્સ, યોગેન શાહ)

20 December, 2020 02:50 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK