° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Salman Khan

લેખ

સલમાન ખાન

સ્મૉલ સ્ક્રીન સિનેમાની જગ્યા નહીં લઈ શકે : સલમાન ખાન

કોરોના પહેલાં જે ઓપનિંગ થતું હતું એનું અડધુ ઓપનિંગ હવે જોવા મળશે. હમણાં જે ઑલ્ટરનેટિવ સીટિંગ અરેન્જમેન્ટ છે એ પણ જતી રહેશે અને ઇન્ડસ્ટ્રી બહુ જલદી કમબૅક કરશે.

27 October, 2021 10:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય લીલા ભણસાલી

સલમાન અને સંજય લીલા ભણસાલી સાથે જોવા મળશે

ડૉક્યુ-સિરીઝ ‘બિયૉન્ડ ધ સ્ટાર્સ’માં ભાઈજાનની લાઇફ દેખાડવામાં આવશે એવી ચર્ચા

24 October, 2021 04:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘પઠાણ’ અને ‘ટાઇગર 3’નું શૂટિંગ થયું પોસ્ટપોન

‘પઠાણ’ અને ‘ટાઇગર 3’નું શૂટિંગ થયું પોસ્ટપોન

‘પઠાણ’નો ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ બીજી ઑક્ટોબરે સ્પેન પહોંચી ગયો હતો. ત્યાં બે ગીતનું શૂટિંગ કરવાનું હતું. જોકે શાહરુખના દીકરાની અરેસ્ટ બાદ તે પણ ફરી મુંબઈ આવી ગયો છે.

20 October, 2021 02:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સતેજ શિંદે

આજા નચલે

સલમાન ખાને સોશ્યલ નેટવર્ક ચિનગારીનો પહેલો સોશ્યલ ટોકન $GARI અને NFT માર્કેટપ્લેસ લૉન્ચ કર્યો હતો

18 October, 2021 03:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સલમાન ખાને ક્રિપ્ટો ટોકન એપ લૉન્ચ દરમિયાન બાળકો સાથે મચાવી ધમાલ, જુઓ તસવીરો

સલમાન ખાને ક્રિપ્ટો ટોકન એપ લૉન્ચ દરમિયાન બાળકો સાથે મચાવી ધમાલ, જુઓ તસવીરો

સ્વદેશી શૉર્ટ વીડિયો એપ Chingariએ તાજેતરમાં પોતાના પ્લેટફૉર્મ પર $Gari, એક સ્વદેશી ક્રિપ્ટોક્યૂરેન્સી ટોકન, શનિવારે ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. 

17 October, 2021 04:37 IST | Mumbai
RIP: Bigg Boss-13ના વિનર સિદ્ધાર્થ શુક્લાની જર્ની તસવીરોમાં

RIP: Bigg Boss-13ના વિનર સિદ્ધાર્થ શુક્લાની જર્ની તસવીરોમાં

સિદ્ધાર્થ ટેલિવિઝનનો સૌથી ચર્ચિત શૉ બિગ-બૉસ 13માં નજર આવ્યા હતા. એટલું જ નહીં એમણે શૉની ટ્રોફી પણ પોતાની નામે કરી લીધી હતી. સિદ્ધાર્થ ત્યારે બહુ ચર્ચાનો વિષય બની ગયા હતા. સાથે જ સિદ્ધાર્થ અને શહેનાઝ ગિલની જોડી પણ ઘણી ચર્ચામાં રહી હતી. શૉમાં એન્ગ્રીમેન તરીકે જોવા મળેલા સિદ્ધાર્શ શુક્લાનું આજે હાર્ટ અટેકને કારણે નિધન થયું છે. અભિનેતાનો જન્મ 12 ડિસેમ્બર 1980ના રોજ થયો હતો. આજે 02 સપ્ટેમ્બર 2021ના રોજ કૂપર હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના સફરની કેટલીક ક્ષણો જુઓ તસવીરોમાં...

02 September, 2021 12:10 IST | Mumbai News
Happy Birthday Pavitra Punia: જુઓ બિગ-બૉસ 14માં આ એક્ટ્રેસ હતી ખૂબ ચર્ચામાં

Happy Birthday Pavitra Punia: જુઓ બિગ-બૉસ 14માં આ એક્ટ્રેસ હતી ખૂબ ચર્ચામાં

ટીવીનો સૌથી ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 14 3 ઑક્ટોબરના રોજ શરૂ થયો હતો. આ શૉમાં ટેલિવિઝન સ્ટાર્સથી લઈને પંજાબી સિંગરે ભાગ લીધો હતો. હાલ એક ફૅમસ ચહેરો ચર્ચાનો વિષય બની ગયા હતો, એ નામ છે પવિત્રા પુનિયા. શૉમાં પોતાના ગ્લેમરસ અંદાજથી પવિત્રા પુનિયા ફૅન્સને ઘાયલ કરી રહી હતી. સાથે જ પવિત્રા બિગ-બૉસ 14ની સૌથી મજબૂત કન્ટેસ્ટન્ટ હતા. આજે પવિત્ર પુનિયા પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 22 એપ્રિલના રોજ થયો હતો ચાલો એની જર્ની અને ગ્લેમરસ તસવીરો પર કરીએ એક નજર. તસવીર સૌજન્ય - પવિત્રા પુનિયા ઈન્સ્ટાગ્રમ અકાઉન્ટ

22 April, 2021 03:57 IST | Mumbai
Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

Bigg Boss 14 Finale: બિગ-બૉસમાં રહ્યો છે આ ટેલિવિઝન વહુઓનો જલવો, જીતી છે ટ્રૉફી

બિગ-બૉસ 14 પોતાના સફરના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો પડદો પડી ગયો છે. ઘરમાં જે 5 ફાઈનલિસ્ટ છે તેમાં - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. જો બિગ-બૉસના પાછલા સીઝનના વિનર્સની વાત કરીએ તો 13માંથી 6 વાર ટ્રૉફી ટેલિવિઝન અભિનેત્રીએ જીતી છે. આ વખતે સીઝનમાં રૂબીના દિલૈક મજબૂત દાવેદર તરીકે ઉભરી આવી છે. જોકે વિજેતા વિશે ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે. તો જાણો બિગ-બૉસના ઈતિહાસમાં ટ્રૉફી પોતાની નામે કરનાર ટીવી એક્ટ્રેસિસ વિશે.

20 February, 2021 11:04 IST |

વિડિઓઝ

સલમાન ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરે છે પ્રતીક ગાંધી

સલમાન ખાન સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરે છે પ્રતીક ગાંધી

ગુજરાતી નાટકો પછી ફિલ્મોમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યા બાદ આ ગુજરાતી સ્ટાર હવે બોલીવુડમાં પણ કદમ જમાવી રહ્યા છે. બોલીવુડમાં પ્રતીક ગાંધી 'મિત્રોં' અને 'લવયાત્રિ' એમ બે ફિલ્મ કરી ચૂક્યા છે. સલમાન ખાને પ્રોડ્યુસ કરેલી 'લવયાત્રિ'માં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો તે કહી રહ્યા છે પ્રતીક ગાંધી

27 December, 2018 12:24 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK