° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


Sanjay Dutt

લેખ

આર્યન ખાન (ફાઇલ તસવીર)

સંજય, સલમાન અને હવે આર્યન ખાન: કેમ બૉલિવૂડ હસ્તીઓની પસંદ છે સતીશ માનશિંદે

સતીશ માનશિંદે બૉલિવૂડની મોટી હસ્તીઓનો કેસ લડીને તેમને કાયદાકીય મદદ અપાવી ચૂક્યા છે. જેમાં સંજય દત્ત, સલમાન ખાન અને રિયા ચક્રવર્તી જેવા સિતારા સામેલ છે. સતીશ માનશિંદેનો હાઇ પ્રૉફાઇલ કેસ સામે લડવામાં સકસેસ રેટ સારો છે.

10 October, 2021 04:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણપતિબાપ્પા મોરયા

ગણપતિબાપ્પા મોરયા

શુક્રવારે ગણેશ ચતુર્થી છે અને એથી જ સંજય દત્ત બાપ્પાની મૂર્તિ સાથે આ શોમાં દાખલ થશે. આ શોમાં સંજય દત્ત જજિસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા, અનુરાગ બાસુ અને ગીતા કપૂર સાથે મસ્તી કરતો જોવા મળશે

09 September, 2021 05:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 `KGF 2 ` માં અભિનેતા યશ

`KGF 2`ની રિલીઝ ડેટ જાહેર, યશ અને સંજય દત્ત જોવા મળશે ધમાકેદાર એક્શનમાં 

કોરોના મહામારીના કારણે ફિલ્મ `KGF 2`ની રિલીઝ ડેટ સતત સ્થગિત કરવામાં આવી હતી. ફિલ્મ નિર્માતાઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા હતા.

22 August, 2021 09:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 અમિતાભ બચ્ચન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને અજય દેવગણ (સૌ. ટ્વિટર)

Independence day: બૉલિવૂડ સેલેબ્સ રંગાયા દેશભકિતના રંગમાં

આઝાદીના આ પર્વ પર દરેક નાગરિક સૌ  કોઈને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. ત્યારે બૉલિવુડ સ્ટાર્સે પણ પોત-પોતાના અંદાજમાં ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. તેમજ શહીદોને યાદ કરી તેમના સંધર્ષનો વાગાળ્યા હતાં. 

15 August, 2021 06:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

શ્રદ્ધા કપૂર, સાજિદ ખાન, રિતેશ દેશમુખ

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાના અંતિમ સસ્કારમાં પહોંચ્યા આ સેલેબ્ઝ

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા, અરુણા ભાટિયાનું આજે એટલે કે બુધવારે વહેલી સવારે નિધન થયું હતું. અભિનેતાએ આ વાતની જાણ તેના સોશ્યલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આપી હતી. આજે સવારે જ પાર્લાની પવનહંસ સ્મશાનભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અતિમ સંસ્કાર સમયે અક્ષય કુમારને સાંત્વના આપવા બૉલિવૂડના અનેક સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. આવો જોઈએ તસવીરોમાં કયા સેલેબ્ઝ હાજર રહ્યાં હતા. (તસવીરો : સતેજ શિંદે, યોગેન શાહ, પલ્લવ પાલિવાલ)

08 September, 2021 05:39 IST | Mumbai
સંજય દત્ત

Sanjay Dutt: ડ્રગ્ઝ, ડિપ્રેશન, ત્રણ લગ્ન, જેલવાસની આંટીઘૂંટી પછી પણ સફળ જિંદગી

સંજુ બાબાના હુલામણા નામથી જાણીતા એક્ટર સંજય દત્તની (Sanjay Dutt) લાઇફ કોઇ રોલર કોસ્ટર રાઇડથી કમ નથી. ત્રણ લગ્નો, જેલવાસ, ડ્રગ્ઝ અને બીજી કેટલીક ઘટનાઓ પછી પણ સંજય દત્ત માટે ફેન્સનો પ્રેમ યથાવત્ છે. 29 જુલાઇ સંજય દત્તનો જન્મદિવસ છે અને આ વર્ષે તેઓ 62 વર્ષના થયા છે. તેમની લાઇફના આલ્બમમાંથી કેટલીક તસવીરો પર નજર કરીએ.

29 July, 2021 03:02 IST | Mumbai
ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

ખુશીઓ કા ડબલ ધમાકા: આ સેલેબ્ઝના ઘરે ટ્વિન્સ બાળકોનો થયો છે જન્મ

પરિવારમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય ત્યારે સેલિબ્રેશન ટાઈમ હોય છે અને ખુશીનો પાર નથી રહેતો. તેમાં પણ જ્યારે વન પ્લસ વનનું પેકેજ હોય ત્યારે આ ખુશી ડબલ થઈ જાય છે. એટલે કે જ્યારે જોડિયા બાળકોનો જન્મ થાય આ ખુશી ડબલ થઈ જાય છે. બહુ ઓછા એવા માતા-પિતા હોય છે જેને જોડિયા બાળકોના પરેન્ટ્સ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. બૉલીવુડ અને ટેલિવિઝનમાં એવા ઘણા સેલેબ્ઝ છે જેમના ઘરે જોડિયા બાળકોએ જન્મ લીધો છે. આવો જોઈએ આ સૌભાગ્ય પરેન્ટ્સ કોણ છે... (તસવીર સૌજન્ય: સેલેબ્ઝના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

29 November, 2020 10:36 IST |
Happy Birthday Priya Dutt: જુઓ પ્રિયા દત્ત અને સંજય દત્તનાં રૅર અને અનસીન ફોટોઝ

Happy Birthday Priya Dutt: જુઓ પ્રિયા દત્ત અને સંજય દત્તનાં રૅર અને અનસીન ફોટોઝ

સુનિલ દત્તની પુત્રી પ્રિયા દત્ત મુંબઈના રાજકારણમાં જાણીતું નામ છે. એક્ટિવિસ્ટ, રાજકારણી, સોશિયલ ક્રુસેડર, પારિવારિક સ્ત્રી આ બધી જ બાબતોમાં પ્રિયા દત્તનું પ્રદાન છે.  ફેમસ 'દત્ત પરિવાર'માં જન્મેલા, પ્રિયા દત્ત મુંબઈના નોર્થ-વેસ્ટ વિસ્તારના સાંસદ રહી ચૂક્યા છે. પ્રિયા દત્તની આ સફરની જુઓ તસવીરો... (તસવીર સૌજન્ય બધાં ફોટોઝ - ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પ્રિયા દત્ત, મનીતા દત્ત, સંજય દત્ત અને ફોટોગ્રાફર્સ ઑફ મિડડે)

28 August, 2020 09:50 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK