° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


Sara Ali Khan

લેખ

જાહ્ન્વી કપૂર અને સારા અલી ખાન

ફ્રેન્ડશિપ ગોલ

સારા અલી ખાન અને જાહ્નવી કપૂરે સોશ્યલ મીડિયામાં પોતાનો ફોટો શૅર કર્યો છે

22 October, 2021 03:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ અને સારા અલી ખાન કરશે રોમૅન્સ

વિકી કૌશલ અને સારા અલી ખાન કરશે રોમૅન્સ

લક્ષ્મણ ઉતેકરની રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મમાં તેઓ સાથે જોવા મળશે એવી ચર્ચા

29 September, 2021 04:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સારા અલી ખાન

ક્યા ખૂબ લગતી હો!

પહાડોની મુલાકાત બાદ તે હવે બીચ વેકેશન માટે મૉલદીવ્ઝ પહોંચી છે. તે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા ફોટો અને વિડિયો પણ શૅર કરી રહી છે.    

16 September, 2021 11:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન, અજય દેવગન (તસવીર : મિડ-ડે આર્કાઈવ્સ)

Ganesh Chaturthi 2021 : બૉલિવૂડ સેલેબ્ઝે સોશ્યલ મીડિયાના માધ્યમથી આપી શુભેચ્છા

અમિતાભ બચ્ચનથી માંડીને અજય દેવગન સહિતના અભિનેતાઓ ફિલ્મમેકર્સે પોસ્ટ કરી તસવીરો

10 September, 2021 06:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીરોઃ યોગેન શાહ

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ શહેરમાં દેખાય કે પાપારાઝી તેમને તરત જ ક્લિક કરે છે. આજે શહેરમાં જોવા મળેલા સેલિબ્રિટીની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

17 June, 2021 04:19 IST | Mumbai
મલાઇકા અરોરા, ઇબ્રાહિમ અલી ખાન, તારા સુતારિયા

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

સેલેબ્ઝ ઘરમાંથી બહાર પગ મુકે કે પાપરાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

15 June, 2021 05:03 IST | Mumbai
પૂજા હેગડે, કરિશ્મા તન્ના, સારા અલી ખાન

આજે શહેરમાં જોવા મળી આ અભિનેત્રીઓ, જુઓ તસવીરો

આજે મુંબઈના પરામાં સારા અલી ખાન (Sara Ali Khan), પૂજા હેગડે (Pooja Hegde), કરિશ્મા તન્ના (Karishma Tanna), શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), નેહા શર્મા (Neha Sharma), આઇશા શર્મા (Aisha Sharma), સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) આ અભિનેત્રીઓ જોવા મળી હતી. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

08 June, 2021 05:06 IST | Mumbai
ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મો, વરુણ-સારાની જોડીથી ચાહકોને આ આશા

ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મો, વરુણ-સારાની જોડીથી ચાહકોને આ આશા

2020 હવે વિદાય લેવાને આરે છે, ત્યારે જાણો આ વર્ષના અંતિમ મહિનામાં કઇ-કઇ ફિલ્મો દર્શકોનું મનોરંજન કરવાની તૈયારીમાં છે.

30 November, 2020 01:52 IST |

વિડિઓઝ

સારા કાર્તિકનો અમદાવાદમાં રોમેન્ટિક મિજાજ

સારા કાર્તિકનો અમદાવાદમાં રોમેન્ટિક મિજાજ

સારા અલી ખાન અને કાર્તિક આર્યને અમદાવાદમાં એવું તે શું કર્યું કે તેમના ચાહકો દંગ રહી ગયા? વેલેન્ટાઇન્સ ડેના રોજ રિલિઝ થઇ રહેલી ફિલ્મ લવ આજકલનાં પ્રમોશન માટે અમદાવાદ ગયેલા સારા-કાર્તિકે શું કર્યું મેચિંગ મેચિંગ? અને કેવી રીતે કર્યો ડાન્સ? જૂઓ આ વીડિયો અમદાવાદમાં સાર્તિકે કરેલી ધમાલનો...

17 February, 2020 12:39 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK