° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Saurashtra

લેખ

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

સૌરાષ્ટ્રના ક્રિકેટર, પૂર્વ અન્ડર-19 કેપ્ટન અવી બરોટનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનએ કહ્યું કે “સૌરાષ્ટ્રના નોંધપાત્ર અને જાણીતા ક્રિકેટર અવી બારોટનું ખૂબ જ આઘાતજનક, અકાળે અને અત્યંત દુખદ નિધન પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના દરેકને ખૂબ જ આઘાત લાગ્યો છે.”

16 October, 2021 04:19 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને લીલિયા વિસ્તારની આ તસવીરમાં જ્યાં જુઓ ત્યાં ખેતરોમાં મોટા ભાગે આવી જ હાલત જોવા મળી રહી છે

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ : લીલા દુકાળથી ખેતરોને નુકસાન

ભારે વરસાદથી તેમ જ નદી-નાળાં છલકાતાં ખેતરોમાં પાણી ફરી વળતાં કપાસ, મગફળી, તલ, સોયાબીન સહિતનો ઊભો પાક ધોવાયો

01 October, 2021 09:12 IST | Ahmedabad | Shailesh Nayak
ગુજરાતના નવનિયુક્ત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મીટિંગમાં

ઍક્શન ઑન ધ સ્પૉટ

ગઈ કાલે બપોરે બે વાગીને વીસ મિનિટે શપથ લઈને ગુજરાતના નવનિયુક્ત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રધાન મંડળ માટે મીટિંગમાં જવાનું હતું પણ એ મીટિંગ કૅન્સલ કરીને તેઓ સીધા પોતાની ઑફિસમાં આવ્યા અને સૌરાષ્ટ્રમાં આવેલા ફ્લડની કામગીરી પર લાગી ગયા

14 September, 2021 11:23 IST | Rajkot | Gujarati Mid-day Correspondent
ભારે વરસાદને કારણે જામનગર અને રાજકોટમાંથી ૧૭૦૦થી વધારે લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા પણ કરવામાં આવી

અબતક ૬૪

સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલા ભારે વરસાદને કારણે ઍરફોર્સ દ્વારા ગઈ કાલે સાંજ સુધીમાં કુલ ૬૪ લોકોને ઍર-લિફ્ટ કરવામાં આવ્યા છે

14 September, 2021 11:20 IST | Rajkot | Rashmin Shah

ફોટા

સૌરાષ્ટ્ર જળબંબાકાર

સૌરાષ્ટ્ર જળબંબાકાર : રાજકોટ, જામનગર જિલ્લા પાણી-પાણી

જીલ્લામાં અનેક ઠેકાણે પાણી ભરાતા કેવી સ્થિતિ નિર્માણ થઈ છે તે જોઈએ તસવીરોમાં...

14 September, 2021 12:24 IST | Rajkot
કોરોનાવાયરસ સામે લડતમાં આ મહાનુભાવોએ કર્યું ડોનેશન

કોરોનાવાયરસ સામે લડતમાં આ મહાનુભાવોએ કર્યું ડોનેશન

વિશ્વ આખું જ્યાં કોરોના વાયરસની ઝપટમાં આવી ગયું છે તેવામાં ભારતીયો એકતાથી આ કોરોના વાયરસની સામે લડી રહ્યા છે. વિશ્વનું અર્થતંત્ર જ્યાં મુશ્કેલીમાં મુકાયું છે ત્યારે દેશના નામી દિગ્ગજો દેશને આર્થિક સહાય કરવા પોતાનાથી શક્ય મદદ માટે આગળ આવી રહ્યા છે તેમાંથી આ છે કેટલાક નામ...જુઓ તસવીરો

04 April, 2020 05:14 IST |
વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ યશોલતા પર નેશનલ વર્કશોપનો પ્રારંભ

વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ યશોલતા પર નેશનલ વર્કશોપનો પ્રારંભ

વિશ્વના સૌથી વિશાળ વ્યાખ્યા ગ્રંથ યશોલતા પર નેશનલ વર્કશોપનો પ્રારંભ રાજકોટમાં થયો છે. તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા

17 June, 2019 03:26 IST |
ગરવી ગુર્જર ધરા અને તેની સંસ્કૃતિને જાણવા વાંચો આ બુક્સ

ગરવી ગુર્જર ધરા અને તેની સંસ્કૃતિને જાણવા વાંચો આ બુક્સ

પુસ્તક..કહેવાય છે કે પુસ્તક માનવીનો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે. અને એમાં પણ આપણું ગુજરાતી સાહિત્ય તો વૈવિધ્યથી ભરપૂર છે. જો તમારે ગુજરાતીની સંસ્કૃતિ, તેનો ઈતિહાસ અને વૈભવને જાણવો હોય તો આ બુક્સ તો વાંચવી જ જોઈએ.

13 April, 2019 03:57 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK