° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


Sejal Patel

લેખ

પ્રતીકાત્મક તસવીર

બ્રેક-અપ થઈ ગયા પછી હવે પેચ-અપ કરવાનું મન છે

મારી ઉંમર જસ્ટ બાવીસ વર્ષ છે. ચાર વર્ષની રિલેશનશિપનો બે મહિના પહેલાં અંત આવ્યો. થોડાક મહિના પહેલાં એટલો ઝઘડો થયો એમાં જેમતેમ બોલવાનું થયું. શરૂમાં તેની પઝેસિવનેસમાં પ્રેમ દેખાતો પણ પછીથી ગૂંગળામણ થવા લાગી.

22 October, 2021 03:15 IST | Mumbai | Sejal Patel
કાત્ઝુ કરી વિથ સિલ્કન તોફુ

ટૂ ઇન વન

એક રોલમાં બે ફ્લેવર પીરસતું ક્લાઉડ કિચન ‘કુડો’ રોલ ઉપરાંત મેક્સિકન, જૅપનીઝ અને લેબનીઝ બાઉલ મીલ્સની એવી વરાઇટીઝ પીરસે છે જે તમને ઘેરબેઠાં ભાગ્યે જ ક્યાંય મળતી હોય. અમે એના શૅરેબલ રોલ્સ અને કેટલાક બોલ્સ ટ્રાય કર્યા એ કેવા લાગ્યા એ વાંચો

21 October, 2021 10:15 IST | Mumbai | Sejal Patel
પ્રતીકાત્મક તસવીર

બહેનને બહુ જ લાડ લડાવવા છતાં તે બીજાને બ્લેમ કરે છે

ઘણા લોકો હોય છે જે હાથે કરીને જીવન ખરાબ કરે છે, દુખી થાય છે અને પોતે કેટલા દુખી છે એના ગાણાં ગાઈને જ જીવન વ્યતીત કરે છે

15 October, 2021 07:04 IST | Mumbai | Sejal Patel
યમ બીન ઉરામાકી

જૅપનીઝ જલસો

ઑથેન્ટિક જૅપનીઝ ફૂડ માટે જાણીતી ફાઇન-ડાઇન રેસ્ટોરાં FOOનું ચોથું અને મુંબઈનું સૌથી મોટું આઉટલેટ અંધેરીમાં ગયા અઠવાડિયે જ ખૂલ્યું. ઑથેન્ટિસિટી જાળવીને ઇન્ડિયન સ્વાદરસિયાઓને પસંદ આવે એવો હળવો ટ્વિસ્ટ અહીંની વેજિટેરિયન એશિયન વાનગીઓમાં જોવા મળશે

14 October, 2021 08:36 IST | Mumbai | Sejal Patel
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK