° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Shabana Azmi

લેખ

મહેશ ભટ્ટ

HBD Mahesh Bhatt: પુત્રી પૂજા અને આલિયાએ આ રીતે પાઠવી જન્મદિવસની શુભેચ્છા

ફેમસ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટનો આજે જન્મદિવસ છે. પુત્રી આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ સહિત અનેક સેલેબ્સ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

20 September, 2021 12:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સલમાન ખાન

સલમાન અને અક્ષય સહિત ઘણી સેલિબ્રિટીઝ વિરુદ્ધ થઈ ફરિયાદ

દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં ગૌરવ ગુલાટી નામના માણસે આ સેલિબ્રિટીઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે

08 September, 2021 11:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધર્મેન્દ્ર

‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે તૈયાર છે ધર્મેન્દ્ર

તેઓ શૂટિંગ એકાદ-બે દિવસમાં શરૂ કરવાનાં છે

07 September, 2021 02:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાવેદ અખ્તર - શબાના આઝમી

મમતા બૅનરજીને મળ્યા બાદ શબાના આઝમી અને જાવેદ અખ્તરે કહી આ વાત

તેમની સાથેની મીટિંગ બાદ જાવેદ અખ્તરે કહ્યું હતું કે ‘મીટિંગ ખૂબ જ ન્રમતાપૂર્વક પૂરી થઈ હતી. બંગાળનો ઇતિહાસ છે કે તેમણે ખૂબ જ રેવલ્યુશનરી મૂવમેન્ટ ચલાવી છે

30 July, 2021 11:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

એવા અભિનેતાઓ જે બાદમાં નેતા બન્યા, જુઓ તસવીરો

એવા અભિનેતાઓ જે બાદમાં નેતા બન્યા, જુઓ તસવીરો

રાજકારણમાં ફિલ્મી સિતારાઓની જીત નક્કી માનવામાં આવે છે. એટલે રાજકીય પાર્ટીઓ ફિલ્મી સિતારાઓ પર દાવ રમવાની કોઈ તક નથી છોડતી. રાજનીતિમાં ચમકવાના સપના દરેક જોઈએ છીએ, સિનેમા હોય કે રાજકારણ. જનતા બધુ જાણે છે. પરંતુ સપાના જોવા લોકોના કામ હોય છે. આ જ કારણ છે જ્યારે અભિનેતા નેતા બની જાય છે ત્યારે જીત પાક્કી થઈ જાય છે. પાર્ટીઓ એટલે જ અભિનેતાઓને અજમાવે છે. મોટા-મોટા અભિનેતા પણ નેતા બન્યા. વાત એવા અભિનેતાઓની જેમણે તેમની ફિલ્મી કરિયરની સાથે સાથે રાજકારણની રિયલ લાઈફમાં પણ પર્ફોમ કર્યું.

28 March, 2019 02:24 IST |
ફરહાન અખ્તરે શિબાની દાંડેકર અને શબાના આઝમી સાથે રમી હોળી, જુઓ ફોટોઝ

ફરહાન અખ્તરે શિબાની દાંડેકર અને શબાના આઝમી સાથે રમી હોળી, જુઓ ફોટોઝ

બોલીવુડના સેલેબ્સ પણ ધૂળેટીનો તહેવાર ઉજવી રહ્યા છે. ગીતકાર જાવેદ અખ્તરના ઘરે યોજાયેલા હોળી સેલિબ્રેશનમાં બોલીવુડ સ્ટાર્સ ઉમટ્યા હતા. ફોટોઝમાં જુઓ કેવી રીતે બોલીવુડ ઉજવી રહ્યું છે હોળી. (તસવીર સૌજન્યઃયોગેન શાહ) 

21 March, 2019 02:58 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK