° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


Somita Pal

લેખ

કબડ્ડી ખેલાડી બનવાની આકાંક્ષા રાખનાર જગદેવ સિંહે ગયા વર્ષે એક અકસ્માતમાં તેનાં તમામ અંગો ગુમાવ્યાં હતાં

અકસ્માતમાં પોતાનાં અંગો ગુમાવનાર કબડ્ડીના ખેલાડીને મળ્યા નવા હાથ

ખેતરમાં હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવતાં રાજસ્થાનના જગદેવ સિંહે બન્ને હાથ-પગ ગુમાવ્યા હતા : ૧૩ કલાક ચાલેલી સર્જરીમાં અમદાવાદના બ્રેઇન ડેડ પેશન્ટે આપેલા નવા હાથ બેસાડીને સ્વતંત્ર જીવન જીવવાની એક તક મળી

17 October, 2021 01:53 IST | Mumbai | Somita Pal
વડાલાના જ્ઞાનેશ્વર વિદ્યાલયના વિદ્યાર્થીઓ સોમવારે વર્ગમાં હાજર રહ્યા હતા (તસવીર : આશિષ રાજે)

બાળકો માટે રસીકરણ શરૂ થવાની તૈયારી, ત્યારે કો-મૉર્બિડ બાળકોને પ્રાથમિકતાની માગણી

મુંબઈમાં ૧૨થી ૧૭ વર્ષનાં ૧૦ લાખ બાળકો હોવાનો અંદાજ છે

07 October, 2021 12:34 IST | Mumbai | Somita Pal
ગયા અઠવાડિયે મુંબઈના પ્રવાસ દરમ્યાન સાયન ફોર્ટ પહોંચેલા જય અને તેના પિતા રાહુલ દિવાટે (તસવીર : પ્રદીપ ધિવાર)

મહારાષ્ટ્રના કિલ્લાની શોધખોળ અને દસ્તાવેજીકરણ કરે છે ૧૧ વર્ષનો ટાબરિયો

આગામી અઠવાડિયે જય દિવાટે ૧૦૦ કિલ્લાઓના દસ્તાવેજીકરણનું કામ પૂરું કરશે

04 October, 2021 03:49 IST | Mumbai | Somita Pal
ઠાકુર વિલેજ કાંદીવલી ખાતે મલેરિયા અને ડેન્ગી માટે બ્લડ સેમ્પલ લેતા અધિકારી.  તસવીર સૌજન્ય સતેજ શિંદે

વધી રહેલા ડેન્ગી અને મલેરિયાના કેસનો નિકાલ લાવવા સુધરાઈ સજ્જ

ડેન્ગી વાઇરસનો એડીસ મચ્છર-વાહક સ્થિર મીઠા પાણીમાં જોવા મળે છે. આ રોગો સામે શરૂ કરવામાં આવેલી બે અઠવાડિયાંની ઝુંબેશમાં બીએમસી સ્થાનિક નગરસેવકો અને શહેરી નાગરિકોના જૂથના બનેલા ઍડ્વાન્સ્ડ લોકાલિટી મૅનેજમેન્ટ (એએલએમ)ની મદદ લેવાની યોજના ધરાવે છે.

30 September, 2021 11:46 IST | Mumbai | Somita Pal

ફોટા

મલાઇકા અરોરા, ઇબ્રાહિમ અલી ખાન, તારા સુતારિયા

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

સેલેબ્ઝ ઘરમાંથી બહાર પગ મુકે કે પાપરાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

15 June, 2021 05:03 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK