° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


Sonu Sood

લેખ

સોનુ સૂદ

સોનુ સૂદ કરશે ‘ઇટ હૅપન્સ ઓન્લી ઇન ઇન્ડિયા’ને હોસ્ટ

૧૦ ભાગની આ સિરીઝમાં દેશની અનેક જાણી-અજાણી વાતો પર પ્રકાશ પાડવામાં આવશે

21 October, 2021 02:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ

દુર્ગાપૂજાના પંડાલમાં સોનુ સૂદની થીમ

બે વર્ષમાં મેં હજારો લોકોના જીવ બચાવ્યા છે અને કેટલાયનાં દિલોને સ્પર્શી ગયો છું. એ બદલ હું ભગવાન અને મારા પેરન્ટ્સનો આભાર માનું છું.

14 October, 2021 05:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોનુ સૂદ

ફિટ હૈ બૉસ

સોનુ સૂદ હાલમાં ફરી વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે

01 October, 2021 11:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ ફોટો

બે રાજકીય પક્ષો દ્વારા રાજ્યસભાની બેઠકો ઓફર કરવામાં આવી હતી: સોનુ સૂદ

જોકે, સોનુ સૂદે રાજ્યસભા સીટની ઓફર ઠુકરાવી દીધી છે.

20 September, 2021 05:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

Sonu Sood: એબ્ઝ, એક્ટિંગ, ગુડ લૂક્સ જ નહીં પણ `હાર્ટ ઑફ ગોલ્ડ`ની લાઇફ પર એક નજર

Sonu Sood: એબ્ઝ, એક્ટિંગ, ગુડ લૂક્સ જ નહીં પણ `હાર્ટ ઑફ ગોલ્ડ`ની લાઇફ પર એક નજર

સોનુ સૂદનો (Sonu Sood) જન્મદિવસ 30 જુલાઇ છે. છેલ્લા કેટલાક મહીનાથી એક્ટર તેની કામગીરીને કારણે સતત સમાચારમાં રહ્યો છે. તે માઇગ્રન્ટ લેબરર્સનો મસિહા બની ચૂક્યો છે અને તેણે કોરોનાવાઇરસ (Coronavirus Pandemic) રોગચાળામાં ઢગલાબંધ મજૂરોને તેમના ઘરે પહોંચાડ્યા છે. વળી એટલું જ નહીં તે મુશ્કેલીમાં હોય તેવા દરેકને જાણે ફરિશ્તાની માફક મદદ કરવા હાથ લંબાવે છે. ફિલ્મ ઉદ્યોગમાં તેની જર્ની પણ જાણવા જેવી છે. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)

30 July, 2021 03:58 IST | Mumbai
ઉર્વશી રાઉતેલા, ઇબ્રાહિમ અલી ખાન, રાખી સાવંત

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં ખુશી કપૂર (Khushi Kapoor), ઉર્વશી રાઉતેલા (Urvashi Rautel), નેહા શર્મા (Neha Sharma), આઈશા શર્મા (Aisha Sharma), શક્તિ કપૂર (Shakti Kapoor), સોનુ સૂદ (Sonu Sood), ઇમરાન હાશ્મી (Emraan Hashmi), ઇબ્રાહિમ અલી ખાન (Ibrahim Ali Khan), અર્જુન કપૂર (Arjun Kapoor), રાખી સાવંત (Rakhi Sawant), રાખી સાવંત (Sonu Nigam), હેમા માલિની (Hema Malini), એશા દેઓલ (Esha Deol), અસિમ રિઆઝ (Asim Riaz) સહિતના સેલેબ્ઝ જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

31 May, 2021 04:45 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK