° °

આજનું ઇ-પેપર
Sunday, 24 October, 2021


Sports News

લેખ

પ્રતિકાત્મક તસવીર

T20 World Cup 2021: ભારત-પાકિસ્તાન મેચ પહેલા BCCIએ ચાર ખેલાડીઓને સ્વદેશ મોકલ્યા

આ ચાર બોલરોના આવ્યા બાદ ઉમરાન મલિક, આવેશ ખાન, હર્ષલ પટેલ અને લુકમાન મેરીવાલાને ભારતીય ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે.

23 October, 2021 05:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સમીર વર્લ્ડ નંબર થ્રી સામે જીત્યો : લક્ષ્ય હારી ગયો

N‍ews In Short: સમીર વર્લ્ડ નંબર થ્રી સામે જીત્યો : લક્ષ્ય હારી ગયો

વિશ્વના ૨૮મા નંબરના સમીરનો ૫૦ મિનિટમાં ૨૧-૧૪, ૨૧-૧૮થી વિજય થયો હતો. જોકે લક્ષ્ય સેનનો ઑલિમ્પિક્સ વિજેતા વિક્ટર ઍક્સલસેન સામે ૧૫-૨૧, ૭-૨૧થી પરાજય થયો હતો.

23 October, 2021 03:40 IST | New Delhi | Agency
ઑસ્ટ્રિયાના ગ્રેઝ શહેરમાં ગુરુવારે ઑસ્ટ્રિયાની સ્ટર્મ ગ્રેઝ ક્લબ ટીમના મિડફીલ્ડર સ્ટેફાન હાયરલૅન્ડર (આગળ) અને રિયલ સૉસીડેડના સ્પૅનિશ ડિફેન્ડર જોસેબા ઝાલ્દુઆ વચ્ચે એક તબક્કે બૉલ પર કબજો કરવા માટે જોરદાર ટક્કર જામી હતી. રિયલ સૉસીડેડે આ રોમાંચક મૅચ ૧-૦થી જીતી  લીધી હતી.   એ.એફ.પી.

યુરોપા લીગ જીતવા માટે ફેવરિટ ગણાતી બન્ને ટીમ હારી ગઈ

ટૉટનહૅમ નામની બીજી ફેવરિટ ટીમ પણ પરાજિત થઈ હતી. એને વિટેસીએ ૧-૦થી હરાવી હતી. જોકે વેસ્ટ હૅમ અને લાયન નામની બન્ને ટીમે સ્ટ્રેઇટ વિન હાંસલ કરી હતી.

23 October, 2021 03:35 IST | Europe | Gujarati Mid-day Correspondent
ગુરુવારે કૅન્સસ સિટીની મૅચમાં અમેરિકાની એબીને બૉલ પર કબજો જમાવતાં રોકી રહેલી સાઉથ કોરિયાની યીઉન પાર્ક.  એ.એફ.પી.

અમેરિકાની મહિલા ફુટબોલર્સની બાવીસ જીત પછી પહેલી મૅચ ડ્રૉ

સાઉથ કોરિયા સામેની કૅન્સસ સિટીમાં તેમની મૅચ ૦-૦થી ડ્રૉમાં જતાં અમેરિકન ટીમની લાગલગાટ બાવીસ મૅચ જીતવાનો સિલસિલો તૂટી ગયો હતો.

23 October, 2021 03:33 IST | America | Agency

ફોટા

અનિલ કુંબલે

HBD Jumbo: મેદાનમાં સિરિયસ દેખાતા અનિલ કુંબલેનો પર્સનલ લાઈફમાં છે આવો અંદાજ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને આઈસીસી કમિટીના ચેરમેન અનિલ કુંબલેનો આજે 51મો જન્મદિવસ છે. અનિલ કુંબલેની પહેલી પ્રાથમિકતા તેમનું કુટુંબ છે, જે તેમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સાબિત કરે છે. આજના તેમના ખાસ દિવસે જોઈએ તેમના કુટુંબ સાથેની તસવીરો. (તસવીર સૌજન્યઃ અનિલ કુંબલેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

17 October, 2021 09:16 IST | Mumbai
દુબઈમાં આઇપીએલની ઝાકઝમાળનાં લેજન્ડ્સ અને સેલિબ્રિટીઝ પણ રહ્યાં સાક્ષી

દુબઈમાં આઇપીએલની ઝાકઝમાળનાં લેજન્ડ્સ અને સેલિબ્રિટીઝ પણ રહ્યાં સાક્ષી

ધોનીના ધુરંધરોએ કલકત્તાની ટીમને ધૂળચાટતી કરી દીધી : ચેન્નઈના ડુ પ્લેસીના ૮૬ રન પછી બોલરોએ બોલાવ્યો સપાટો

17 October, 2021 10:10 IST | Mumbai
એરપોર્ટ જતા ભારતીય ક્રિકેટરો પત્ની અને બાળકો સાથે

ઇંગ્લેન્ડ જતા ભારતીય ક્રિકેટર્સ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ગઈકાલે મધરાત પછી ભારતીય ક્રિકેટરો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની ઍક્સક્લુઝિવ તસવીરો છે.

03 June, 2021 03:22 IST | Mumbai
રવિ શાસ્ત્રી

HBD રવિ શાસ્ત્રી: ભારતીય ટીમના કૉચની આ વિન્ટેજ તસવીરો તમે જોઈ છે?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઑલરાઉન્ડર અને હાલમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કૉચ રવિ શાસ્ત્રીનો આજે એટલે કે ૨૭મેના રોજ જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસે જોઈએ તેમની વિન્ટેજ તસવીરો. સાથે જ જાણીએ તેમની કારકિર્દી વિશે.

27 May, 2021 03:02 IST | Mumbai

વિડિઓઝ

Mira Erda: ગુજરાતી છોકરીએ રેસિંગ ટ્રેક પર જમાવ્યો છે દબદબો

Mira Erda: ગુજરાતી છોકરીએ રેસિંગ ટ્રેક પર જમાવ્યો છે દબદબો

સાવ નવ વર્ષની હતી ત્યારે સડસડાટ કાર દોડાવતા શીખી હતી મીરા. વડોદરાની આ ગુજ્જુ ગર્લ બનાવવા માગે છે ગર્લ્સ ઓનલી રેસિંગ ટીમ, જાણો તેની જર્ની અને સાથે તે પણ કે કેમ શેરની ફિલ્મના પ્રમોશનલ વીડિયોમાં તેને ફિચર કરવામાં આવી હતી.

13 September, 2021 02:40 IST | Mumbai
ડેલ સ્ટેને ખોલ્યો નાગપુર ટેસ્ટમાં ડ્રીમ સ્પેલનો રાઝ

ડેલ સ્ટેને ખોલ્યો નાગપુર ટેસ્ટમાં ડ્રીમ સ્પેલનો રાઝ


મિડ ડે માસ્ટર ક્લાસમાં સાઉથ આફ્રિકન ક્રિકેટર ડેલ સ્ટેન પોતાના ડ્રીમ સ્પેલનો રાઝ ખોલ્યો છે. 2010માં નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ડેલ સ્ટેને સાત વિકેટ ઝડપી હતી. મિડ ડે માસ્ટર ક્લાસમાં ડેલ સ્ટેને પોતાની આ સફળતા અંગે વાત કરી. ભારતની મુલાકાત દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના અંડર 19 ક્રિકેટર્સ સાથે કરીને ટિપ્સ આપી હતી. જુઓ વીડિયો

08 March, 2019 10:50 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK