° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Tamannaah Bhatia

લેખ

‘માસ્ટર શેફ તેલુગુ’ના મેકર્સ વિરુદ્ધ લીગલ ઍક્શન લેશે તમન્ના

‘માસ્ટર શેફ તેલુગુ’ના મેકર્સ વિરુદ્ધ લીગલ ઍક્શન લેશે તમન્ના

આ શોની શરૂઆત આ વર્ષે ૨૭ ઑગસ્ટે થઈ હતી. આ શો દ્વારા તમન્નાએ ટીવી પર એન્ટ્રી કરી હતી. હવે એ જોવું રહ્યું કે તમન્નાની આ લીગલ ઍક્શન બાદ શોના મેકર્સની આંખ ઊઘડે છે કે નહીં. 

25 October, 2021 02:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા

સ્ટારડમ મેળવવા માટે ફિલ્મોમાં હું નથી આવી : તમન્ના ભાટિયા

મને તો માત્ર કેમેરાની સામે આવવુ હતું. એમાં મને જે કંઈ પણ મદદ કરતું મારે એ માર્ગ પસંદ કરવાનો હતો. એથી મને જે પ્રકારનું સ્ટારડમ મળ્યુ છે હું પોતાને નસીબદાર માનું છું.

23 August, 2021 10:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે રિતેશ દેશમુખ

ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે રિતેશ દેશમુખ

તે હવે તમન્ના ભાટિયા સાથે નેટફ્લિક્સની ‘પ્લાન એ પ્લાન બી’માં જોવા મળશે

17 August, 2021 09:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા

તમન્નાને વેબ-શો માટે સાઇન કરી દિનેશ વિજને

આ શોમાં તેના પાત્રને ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યું હોવાની વાતો ઊડી રહી છે. તે આ મહિનાના અંતમાં મુંબઈમાં એનું શૂટિંગ શરૂ કરશે.

04 August, 2021 09:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા

મેં બૉલીવુડ કરતાં સાઉથની ઇન્ડસ્ટ્રીમાં વધુ સફળ ફિલ્મો જોઈ છે : તમન્ના ભાટિયા

સાઉથમાં તેણે ઘણી ફિલ્મોમાં નાની-નાની ભૂમિકા પણ ભજવી છે જે માટે તેના કામને ખૂબ જ વખાણવામાં આવ્યું છે.

27 July, 2021 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા

થ્રિલરમાં એટલી તો ક્ષમતા હોય છે કે તમે એક જ બેઠકમાં એ જોઈ શકો: તમન્ના ભાટિયા

તમન્ના ક્રાઇમ-થ્રિલર ‘11th Hour’ અને ‘નવેમ્બર સ્ટોરી’માં જોવા મળી રહી છે

07 June, 2021 09:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા

સ્ટારની વ્યાખ્યા ઝડપથી બદલાઈ ગઈ છે: તમન્ના ભાટિયા

તેણે વેબ-સિરીઝ ‘નવેમ્બર સ્ટોરી’ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરી છે

27 May, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા

પ્રી-કોવિડ બૉડી પર કામ કરી રહી છે તમન્ના

પ્રી-કોવિડ બૉડી પર કામ કરી રહી છે તમન્ના

23 January, 2021 04:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરોઃ યોગેન શાહ

એરપોર્ટ ડાયરિઝઃ આજે એરપોર્ટ પર જોવા મળેલા સેલેબ્ઝના લુક્સ જોયા?

આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. જેમાં કોઈ પરિવાર સાથે તો કોઈ માતા સાથે અને કોઈ સોલો ટ્રાવેલ કરતું જોવા મળ્યું હતું. (તસવીરોઃ યોગેન શાહ)

16 June, 2021 05:14 IST | Mumbai
આ બૉલીવુડ સેલેબ્સ વરસાદના રોમાન્ટિક વાતારણમાં ટહેલતા દેખાયા

આ બૉલીવુડ સેલેબ્સ વરસાદના રોમાન્ટિક વાતારણમાં ટહેલતા દેખાયા

બૉલીવુડ સ્ટાર્સ તમન્ના ભાટિયા, અલ્લુ અર્જુન, ફરહાન અખ્તર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર અને ઈશાન ખટ્ટર સાથે વરસાદમાં બાન્દ્રામાં ટહેલતા જોવા મળ્યા હતા. આ રહી તસવીરો, જુઓ

30 June, 2019 03:55 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK