° °

આજનું ઇ-પેપર
Saturday, 25 September, 2021


Tara Sutaria

લેખ

તારા સુતરિયા

કાર્તિકની ‘ફ્રેડી’ માટે કેમ ના પાડી હતી તારાએ?

અર્જુન કપૂર સાથેની ‘એક વિલન 2’નું તે શૂટિંગ કરી રહી છે. આ સાથે જ તેની ‘તડપ’ની પણ રિલીઝની તૈયારી છે. તેને જ્યારે આ ફિલ્મ ઑફર કરવામાં આવી હતી ત્યારે તેની અન્ય ફિલ્મની તારીખો એની સાથે ટકરાઈ રહી હતી.

27 August, 2021 05:21 IST | Mumbai | Agency
તારા સુતરિયા

બ્રેકફાસ્ટમાં પણ પીત્ઝા લે છે તારા સુતરિયા

તેણે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે તે હંમેશાં ભૂખી હોય છે

21 July, 2021 02:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલથી મુંબઈમાં શૂટિંગ શરૂ કર્યું

અર્જુન કપૂર અને તારા સુતરિયા સાથે ‘એક વિલન રિટર્ન્સ’ની શરૂઆત કરી મોહિત સૂરિએ

કોરોનાને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકી ગયું હતું.

09 July, 2021 11:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદર જૈન

આદરને ‘ફીવર’ લાગ્યો તારાનો

તારાએ હાલમાં જ એક બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કર્યો છે. આ ફોટોને શૅર કરીને તારાએ કૅપ્શન આપી હતી, ફીવર.

07 April, 2021 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મલાઇકા અરોરા, ઇબ્રાહિમ અલી ખાન, તારા સુતારિયા

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

સેલેબ્ઝ ઘરમાંથી બહાર પગ મુકે કે પાપરાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

15 June, 2021 05:03 IST | Mumbai
Tara Sutaria: ઓપેરા સિંગર પણ છે આ સુંદર અભિનેત્રી

Tara Sutaria: ઓપેરા સિંગર પણ છે આ સુંદર અભિનેત્રી

આજે તારા સુતરીયાનો 25મો જન્મદિવસ છે. તેના આ ખાસ દિવસે જાણીએ તારા વિશે વધુ. (ફોટોઝઃ તારા સુતારિયાનું અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

19 November, 2020 08:07 IST |
'India's Most Wanted'ની સ્ક્રીનિંગમાં બૉલીવુડ સેલિબ્રિટીઝનો જમાવડો

'India's Most Wanted'ની સ્ક્રીનિંગમાં બૉલીવુડ સેલિબ્રિટીઝનો જમાવડો

તારા સુતરિયા, ક્રિતી સેનન, નેહા ધુપિયા અને અંગદ બેદી, અર્જુન કપૂર, તાહિર ભસીન, આશુતોષ ગોવારીકર પત્ની સુનિતા સાથે, સિદ્ધાંત ચતુર્વેદી, ડિનો મોર્યા, જેક્કી ભગનાની સહિતના તમામ સેલેબ્સ India's Most Wantedની સ્પશિયલ સ્ક્રીનિંગ પર પહોંચ્યા હતા. જુઓ તસવીરો

23 May, 2019 05:46 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK