° °

આજનું ઇ-પેપર
Wednesday, 20 October, 2021


Varun Dhawan

લેખ

શાહિદ કપૂર

વરુણ વ્યસ્ત હોવાથી શાહિદને ફાયદો

અલી અબ્બાસ ઝફર તેની આગામી ફિલ્મ વહેલી તકે શરૂ કરશે

19 October, 2021 02:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન, શ્રીરામ રાઘવન

શ્રીરામ રાઘવનની ‘ઈક્કિસ’નું શૂટિંગ ફેબ્રુઆરીમાં કરશે વરુણ

તેમણે અગાઉ ‘બદલાપુર’માં સાથે કામ કર્યું હતું

22 September, 2021 12:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન

મહારાષ્ટ્રમાં થિયેટર્સ બંધ હોવાથી નારાજ વરુણ ધવન

અક્ષયકુમારની ‘બેલ બૉટમ’ થિયેટર્સમા રિલીઝ થઈ છે અને તે થિયેટર્સને હાલમાં મિસ કરી રહ્યો છે. મહારાષ્ટ્રમાં તમામ દુકાનો ફરી ખોલવામાં આવી છે.

21 August, 2021 09:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન

‘જુગ જુગ જીયો’નું શૂટિંગ શરૂ કર્યું વરુણે

આ ફિલ્મમાં અનિલ કપૂર અને નીતુ કપૂર પણ છે. વરુણ ધવને પોતાનો ફોટો શૅર કરીને કૅપ્શન આપી હતી કે ‘હું ‘જુગ જુગ જીયો’ની દુનિયામાં ફરી પગ મૂકું એ પહેલાંની નર્વસ મોમેન્ટ.’

11 August, 2021 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે

‘ભેડિયા’નું શૂટિંગ પૂરું થતાં અરુણાચલ પ્રદેશના CMનો આભાર માન્યો વરુણ ધવને

‘બૉલીવુડની આગામી ફિલ્મ ‘ભેડિયા’ની રિલીઝ માટે આતુર છીએ જેનું શૂટિંગ અરુણાચલ પ્રદેશમાં થયું હતું. તમારી ફિલ્મના માધ્યમથી ટીમે આ રાજ્યને, એનાં મનોહર ભૌગોલિક સ્થિતિ, કલ્ચર અને ટૅલન્ટને પ્રમોટ કર્યાં છે એ બદલ આભાર.’

12 July, 2021 04:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલ્ફ્રેડ હિચકૉક સાથે દિલીપકુમારની તસવીર

Total Timepass: જોઈ લો આ રેર ફોટો : આલ્ફ્રેડ હિચકૉક સાથે દિલીપકુમાર અને બૉલિવૂડ

બૉલિવૂડના ન્યૂઝ એક ક્લિકમાં વાંચો અને જાણો કોણ કપાવશે વાળ અને કોની ફિલ્મ છે તૈયાર વળી ધર્મેન્દ્રએ લાગણીશીલ થઇ શું કહ્યું

10 July, 2021 11:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન

ફૅન્સ પાસે ડૉગીના નામ માટે સજેશન માગ્યું વરુણે

વરુણ ધવને ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર તેના ‘બૉય’ને તેના ચાહકો સમક્ષ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો

16 June, 2021 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ભેડિયા’ના છેલ્લા શેડ્યુલનું શૂટિંગ ૨૬ જૂનથી શરૂ કરશે વરુણ

‘ભેડિયા’ના છેલ્લા શેડ્યુલનું શૂટિંગ ૨૬ જૂનથી શરૂ કરશે વરુણ

અમર કૌશિકના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં ક્રિતી સૅનન અને અભિષેક બૅનરજી પણ લીડ રોલમાં છે. ફિલ્મને ૨૦૨૨ની ૧૪ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.

12 June, 2021 12:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મલાઇકા અરોરા, વરુણ ધવન, એકતા કપૂર

આજે શહેરમાં જોવા મળ્યા આ સેલેબ્ઝ, જુઓ તસવીરો

બૉલિવૂડ સેલેબ્ઝ ઘરની બહાર નીકળે કે પાપારાઝી તેમને ક્લિક કરવા માટે તૈયાર જ હોય છે. આજે શહેરમાં જોવા મળેલા સેલિબ્રિટીની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

03 June, 2021 05:29 IST | Mumbai
વરુણ ધવનની નવપરિણિતાને જોઇને કેમ ભડક્યા ચાહકો? અહીં જાણો કારણ...

વરુણ ધવનની નવપરિણિતાને જોઇને કેમ ભડક્યા ચાહકો? અહીં જાણો કારણ...

બૉલીવુડ અભિનેતા વરુણ ધવન અને નતાશા દલાલના તાજેતરમાં જ લગ્ન થયા છે. લગ્ન બાદ બન્ને મુંબઇ પાછા આવ્યા ત્યારે સ્પૉટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી વરુણ ધવન પોતાના કામમાં વ્યસ્ત છે જ્યારે નતાશા દલાલ પોતાની મેરિડ લાઇફ એન્જૉય કરી રહી છે. જણાવવાનું કે તાજેતરમાં જ નતાશા દલાલ પોતાના ઘરની બહાર એક સલોન જતી વખતે સ્પૉટ કરવામાં આવી. ત્યાર બાદ ચાહકોમાં તેના પ્રત્યે નારાજગી છે તેમજ તે ટ્રોલ્સનો પણ શિકાર બની છે. (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

03 February, 2021 02:29 IST |
Bollywood Glimpses: કોને છે વેરીકોઝ વેઇન્સ, કોણ છે પડોશણના પ્રેમમાં? જુઓ તસવીરો

Bollywood Glimpses: કોને છે વેરીકોઝ વેઇન્સ, કોણ છે પડોશણના પ્રેમમાં? જુઓ તસવીરો

બૉલીવુડમાં કંઇકને કંઇક ચાલતું જ રહે છે, કોઇ શૂટની વાતો કરી રહ્યું છે તો કોઇ પડોશણના પ્રેમમાં પડ્યું છે તો કોઇને પગની કસરત કરવાની જરૂર છે... જુઓ તસવીરોમાં આ ખબરો (પ્રિન્ટ એડિશન)

21 December, 2020 02:57 IST |
ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મો, વરુણ-સારાની જોડીથી ચાહકોને આ આશા

ડિસેમ્બરમાં રિલીઝ થઈ રહી છે આ ફિલ્મો, વરુણ-સારાની જોડીથી ચાહકોને આ આશા

2020 હવે વિદાય લેવાને આરે છે, ત્યારે જાણો આ વર્ષના અંતિમ મહિનામાં કઇ-કઇ ફિલ્મો દર્શકોનું મનોરંજન કરવાની તૈયારીમાં છે.

30 November, 2020 01:52 IST |
Coronavirus Lockdown: ઝાડુવીર બોહરા, નાગીન ઝાડુ અને કુલી કુકિંગ, સેલેબ્ઝનાં ઘરકામ

Coronavirus Lockdown: ઝાડુવીર બોહરા, નાગીન ઝાડુ અને કુલી કુકિંગ, સેલેબ્ઝનાં ઘરકામ

કર્ફ્યુ અને લૉકડાઉનને કારણે શો બિઝનેસનાં એક્ટર્સને હવે રેમ્પ વૉક કે શુટિંગને બદલે કરવું પડે છે ઘરનું કામ. જુઓ બૉલીવુડ સેલેબ્રિટિઝ શું કરી રહ્યા છે ઘરમાં રહીને અને કહી રહ્યા છે કે પોતે એવા કામ કરે છે જે કરવાનું તેમણે આ પહેલાં વિચાર્યું સુદ્ધાં નહોતું. તસવીરો ઇન્સ્ટાગ્રામ  

25 March, 2020 02:49 IST |
કૂલી નંબર 1ની તૈયારીમાં લાગ્યા વરૂણ અને સારા જુઓ તસવીરો

કૂલી નંબર 1ની તૈયારીમાં લાગ્યા વરૂણ અને સારા જુઓ તસવીરો

વરૂણ ધવન અને સારા અલી ખાન અંધેરીના એક ડાન્સ સ્ટુડિયોની બહાર જોવા મળ્યા. અમારી પાસે તેની તસવીરો છે.તસવીરોઃ યોગેન શાહ

29 August, 2019 08:33 IST |
કલંકના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા સિતારાઓ, જુઓ તસવીરો

કલંકના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચ્યા સિતારાઓ, જુઓ તસવીરો

કરણ જોહરની અપકમિંગ ફિલ્મ કલંકના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડના સિતારાઓ ઉમટી પડ્યા. આ સમયે કેવો હતો તેમનો અંદાજ, જુઓ તસવીરો

15 April, 2019 04:31 IST |
મલ્ટી સ્ટારર ફિલ્મ કલંકની સ્ટાર કાસ્ટનો આવો છે પ્રમોશનલ લૂક

મલ્ટી સ્ટારર ફિલ્મ કલંકની સ્ટાર કાસ્ટનો આવો છે પ્રમોશનલ લૂક

મલ્ટી સ્ટારર ફિલ્મ કલંક 17 એપ્રિલ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા, આદિત્ય કપૂર રોયની સાથે સાથે સંજયદત અને માધુરી દીક્ષિત પણ જોવા મળશે. આજ કાલ ફિલ્મની સ્ટાર કાસ્ટ તેના પ્રમોશનમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. એક પ્રમોશનલ ઈવેન્ટમાં કંલકની સ્ટાર કાસ્ટ જોવા મળી હતી જુઓ ફોટોઝ.

09 April, 2019 09:00 IST |

વિડિઓઝ

મહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી

મહેશ જયરમનઃ ગીતાંતરના અનોખા પ્રયોગની નોંધ જ્યારે વરુણ ધવને પણ લીધી

સંગીત હંમેશા દરેક મિજાજનો જવાબ બને છે.મહેશ જયરમને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાત-ચીતમાં શૅર કર્યા તેમના મજાના પ્રયોગો જેમ કે જ્યારે તેમણે કિશોર કુમારનું ગીત અનુ મલિકનાં કમ્પોઝિશનમાં સેટ કરીને ગાયું તો શું થયું?

20 August, 2020 10:28 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK