° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


Vidya Balan

લેખ

વિક્કી કૌશલ અને વિદ્યા બાલન

Oscar 2022: વિક્કી કૌશલ અને વિદ્યા બાલનની આ ફિલ્મને મળી ઓસ્કારમાં એન્ટ્રી

ઓસ્કાર 2022માં બૉલિવૂડની બે ફિલ્મોને એન્ટ્રી મળી ગઈ છે.

22 October, 2021 06:19 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિદ્યા બાલન, પ્રતીક ગાંધી

‘લવર્સ’ બનશે વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી

આ ફિલ્મ દ્વારા શિર્ષા ગુહા ઠાકુર્તા ડિરેક્શનમાં ઝંપલાવી રહી છે

22 September, 2021 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇકબાલ ખાન

વિદ્યા બાલન સાથે કામ કરવાનું સપનું પૂરું થયું ઇકબાલ ખાનનું

તેઓ હવે ‘જલસા’માં સાથે કામ કરશે

08 September, 2021 12:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદ્યા બાલન અને પંકજ ત્રિપાઠી

IFFMમાં વિદ્યા બાલન અને પંકજ ત્રિપાઠી સહિત આ કલાકારો એવોર્ડથી સન્માનિત 

મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં વિદ્યા બાલન, પંકજ ત્રિપાઠી અને મનોજ બાજપેયી સહિતના કેટલાક ભારતીય કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા.   

20 August, 2021 05:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

Sherni: મંત્રીને વિદ્યા બાલને ડિનરની ના પાડતાં શૂટ અટક્યું? મંત્રી આમ કહે છે

Sherni: મંત્રીને વિદ્યા બાલને ડિનરની ના પાડતાં શૂટ અટક્યું? મંત્રી આમ કહે છે

બોલિવુડ એક્ટ્રેસ વિદ્યા બાલન હાલમાં મધ્ય પ્રદેશમાં પોતાની નવી ફિલ્મની શૂટિંગ કરી રહી છે. તે અહીંના જંગલોમાં ગત કેટલાક અઠવાડિયાથી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. પરંતુ અચાનક તેમનું શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર એક મિનિસ્ટરના ડિનરના આમંત્રણને તેણે ના પાડી અને પછી સમસ્યાઓ ખડી થઇ પણ મંત્રીનું કહેવું કંઇક અલગ છે.

30 November, 2020 09:11 IST |
બોલીવુડ સેલેબ્સ આવી રહ્યા છે પોતાના નોર્મલ રૂટિનમાં, જુઓ તસવીરો

બોલીવુડ સેલેબ્સ આવી રહ્યા છે પોતાના નોર્મલ રૂટિનમાં, જુઓ તસવીરો

દેશમાં કોરોનના મહામારીને કારણે લૉકડાઉન જાહેર હતું જે હવે ધીમે ધીમે અનલૉક થઈ રહ્યું છે અને સામાન્ય જનતાની સાથે સાથે સેલેબ્સ પણ હવે ઘરની બહાર નીકળી શકે છે ત્યારે માસ્કમાં તેમને ઓળખવા કેટલા મુશ્કેલ છે તે તમે અહીં જોઇ શકો છો....(તસવીર સૌજન્ય - પલ્લવ પાલિવાલ અને યોગેન શાહ)

27 July, 2020 09:07 IST |
જાણો વિદ્યાથી માંડીને ભૂમિ પેડનેકર અને સની લિયોની સુધીના સેલેબ્સનો મોન્સુન સ્ટાઈલ ફંડા

જાણો વિદ્યાથી માંડીને ભૂમિ પેડનેકર અને સની લિયોની સુધીના સેલેબ્સનો મોન્સુન સ્ટાઈલ ફંડા

હાલ તો ચોમાસું ચાલી રહ્યું છે. અને ત્યારે ફેશન અને સ્ટાઈલિંગને લઈને હંમેશા કન્ફ્યુઝ થવાય છે. તો ચાલો આપણે સેલેબ્સ પાસેથી જ તેનો ઉપાય મેળવીએ. (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

08 August, 2019 04:55 IST |
જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

24 વર્ષ પહેલા ઝી ટીવી પર બાલાજી ટેલિફિલ્મ્સનો પહેલો શો ઓન એર થયો હતો. નામ હતું એનું હમ પાંચ. એકતા કપૂરનો આ પહેલો શો આજે પણ દર્શકોના મનમાં જીવંત છે. ચાલો જાણીએ આજકાલ હમ પાંચના કલાકારો શું કરી રહ્યા છે.

14 July, 2019 12:22 IST |

વિડિઓઝ

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...

25 January, 2021 02:23 IST |
વિદ્યા બાલને છ મહિના અરીસો ન જોયો, તેને કહેવાયું તે એક્ટ્રેસ બનવાને લાયક નથી. જુઓ વિશેષ મુલાકાત

વિદ્યા બાલને છ મહિના અરીસો ન જોયો, તેને કહેવાયું તે એક્ટ્રેસ બનવાને લાયક નથી. જુઓ વિશેષ મુલાકાત

પત્રકાર મયંક શેખર સાથે ખુલ્લા દિલની ચર્ચા કરતાં વિદ્યા બાલન કરે છે એ બધી જ વાત જેમાં તેણે વેઠેલા જાકારા, ફેશન સેન્સને લઇને તેની થયેલી ટિકા, નૅપૉટિઝમનો સમાવેશ થાય છે. શું થયું જ્યારે તેને કોઇએ કહ્યું કે તે અભિનેત્રી બનવાને પણ લાયક નથી, જુઓ આ વિશેષ મુલાકાત.

01 September, 2020 07:11 IST |
ગણિતજ્ઞ શકુંતલા દેવીએ હોમોસેક્સુઅલ્સ પર પુસ્તક કેમ લખ્યું? જુઓ વિદ્યા બાલન સાથેની આ વિશેષ વાતચીત

ગણિતજ્ઞ શકુંતલા દેવીએ હોમોસેક્સુઅલ્સ પર પુસ્તક કેમ લખ્યું? જુઓ વિદ્યા બાલન સાથેની આ વિશેષ વાતચીત

વિદ્યા બાલન અભિનિત ફિલ્મ શકુંતલા દેવી જલ્દી જ એમેઝોન પ્રાઇમ વીડિયો પર 31મી જુલાઇએ રિલીઝ થવાની છે. વિદ્યા બાલનને ગુજરાતી મિડ-ડે ડૉટ. કૉમને આપેલી વિશેષ મુલાકાતમાં શકુંતલા દેવીની જિંદગીની એક નવી જ બાજુ પર પોતાની લાગણી વ્યક્ત કરી. જુઓ આ ઇન્ટરવ્યુ જેથી જાણી શકો વધુ.

29 July, 2020 09:12 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK