° °

આજનું ઇ-પેપર
Thursday, 21 October, 2021


Virat Kohli

લેખ

વિરાટ કોહલીએ સોશ્યલ મીડિયા પરના વિડિયોમાં મંતવ્ય આપ્યા પછી જલેબી અને બીજી મીઠાઈઓની તસવીરો તેમ જ પોતાના અલગ ડ્રેસ સાથેના પોઝ પણ શૅર કર્યા હતા

‘વિરાટ, દિવાળી કઈ રીતે ઊજવવી એ માટે અમને તારા જ્ઞાનની જરૂર નથી’

કોહલીએ સૌથી મોટો તહેવાર કેવી રીતે ઊજવવો એની ટિપ્સ આપવાની વાત કરતાં નેટિઝન્સે આપી પ્રતિક્રિયા

19 October, 2021 04:24 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલ

હવે તો રોહિત સાથે ઓપનિંગમાં રાહુલ જ હોય, હું વનડાઉન આવીશ : કૅપ્ટન કોહલી

કોહલીએ ગઈ કાલે દુબઈમાં ઇંગ્લૅન્ડ સામેની વૉર્મ-અપ મૅચમાં ટૉસ વખતે મુલાકાતમાં કહ્યું હતું

19 October, 2021 03:57 IST | Dubai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી

પાકિસ્તાન સામેની મૅચ અન્ય મૅચ જેવી : કોહલી

ભારતીય કૅપ્ટનના મતે ટિકિટનું વેચાણ વધારવા માટે જાણીજોઈને માહોલ ઊભો કરાય છે

17 October, 2021 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માની દીકરી વામિકાને જોઈ તમે?  અભિનેત્રીએ શેર કરી તસવીર 

અનુષ્કા શર્માએ બુધવારે દુર્ગા અષ્ટમી નિમિત્તે દીકરીની નવી તસવીર શેર કરી હતી.

14 October, 2021 08:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

એરપોર્ટ જતા ભારતીય ક્રિકેટરો પત્ની અને બાળકો સાથે

ઇંગ્લેન્ડ જતા ભારતીય ક્રિકેટર્સ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ગઈકાલે મધરાત પછી ભારતીય ક્રિકેટરો મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પત્ની અને બાળકો સાથે જોવા મળ્યા હતા. અમારી પાસે તેમની ઍક્સક્લુઝિવ તસવીરો છે.

03 June, 2021 03:22 IST | Mumbai
વિરુષ્કા દીકરી વામિકા સાથે ઍરપૉર્ટ પર થયાં સ્પૉટ, જુઓ તસવીરો

વિરુષ્કા દીકરી વામિકા સાથે ઍરપૉર્ટ પર થયાં સ્પૉટ, જુઓ તસવીરો

કોરોના વાયરસ મહામારીને જોતાં મહારાષ્ટ્રમાં 15 દિવસનો કર્ફ્યૂ લાગૂ પાડવામાં આવ્યો છે જેની છેલ્લી તારીખ 30 એપ્રિલ છે. કર્ફ્યૂને ધ્યાનમાં રાખીને સેલેબ્સ પણ હાલ ઘરે જ સમય પસાર કરી રહ્યા છે અને પોતાના ચાહકોને પણ કારણ વિના બહાર ન જવાની સલાહ આપી રહ્યા છે. પણ આ દરમિયાન બૉલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોતાની દીકરી વામિકાની સાથે મુંબઇ પાછા આવી ગયા છે. જુઓ તસવીરો (તસવીર સૌજન્ય- યોગેન શાહ)

20 April, 2021 02:18 IST | Mumbai
વિરાટ કોહલી સાથે ક્લિનિક પહોંચી પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કા શર્મા, જુઓ તસવીરો

વિરાટ કોહલી સાથે ક્લિનિક પહોંચી પ્રેગ્નેન્ટ પત્ની અનુષ્કા શર્મા, જુઓ તસવીરો

અનુષ્કા શર્મા આ મહિના પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. એવામાં તેને ક્લિનિકની બહાર જોયા પછી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું અનુષ્કાની ડિલિવરી ડેટ નજીક આવી ગઈ છે? (તસવીર સૌજન્ય યોગેશ શાહ)

07 January, 2021 03:32 IST |
Anushka & Virat: જ્યારે એક્ટ્રેસના પ્રેમમાં થયો ક્લિન બોલ્ડ કેપ્ટન ઇન્ડિયા

Anushka & Virat: જ્યારે એક્ટ્રેસના પ્રેમમાં થયો ક્લિન બોલ્ડ કેપ્ટન ઇન્ડિયા

અનુષ્કા શર્માએ (Anushka Sharma) 11 ડિસેમ્બર, 2017ના રોજ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. જુઓ કેવી રહી છે આ બંને સુપરસ્ટારની લવ સ્ટોરી. વેડિંગ એનિવર્સરી નિમિત્તે જાણીએ તેમની લવસ્ટોરી

11 December, 2020 12:25 IST |
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK