Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2021 : Match 30 – ચેન્નાઈ સુપર કિંગ્સની શાનદાર જીત, મુંબઈ 20 રને હાર્યું

IPL 2021 : Match 30 – ચેન્નાઈ સુપર કિંગ્સની શાનદાર જીત, મુંબઈ 20 રને હાર્યું

19 September, 2021 11:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ જીત સાથે ચેન્નઈએ આઈપીએલ 2021ના ​​પહેલા ભાગમાં પોતાની હારનો બદલો પણ લીધો છે.  હકીકતે ભારતમાં રમાયેલા પહેલા હાફમાં ચેન્નઈએ મુંબઈ સામે 218 રનથી મેચ જીતી હતી

રોહિત શર્મા અને એમએસ ધોની. ફાઇલ ફોટો/એએફપી

રોહિત શર્મા અને એમએસ ધોની. ફાઇલ ફોટો/એએફપી


આઈપીએલ 2021ના ​​બીજા ભાગની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઇએ 20 ઓવરમાં 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સ નિર્ધારિત ઓવરમાં માત્ર 136 રન બનાવી શકી હતી. આઈપીએલ 2021માં ચેન્નઈની આ છઠ્ઠી જીત છે. તેના આઠ મેચમાં હવે 12 પોઇન્ટ થઈ ગયા છે.

આ જીત સાથે ચેન્નઈએ આઈપીએલ 2021ના ​​પહેલા ભાગમાં પોતાની હારનો બદલો પણ લીધો છે.  હકીકતે ભારતમાં રમાયેલા પહેલા હાફમાં ચેન્નઈએ મુંબઈ સામે 218 રનથી મેચ જીતી હતી



ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનના 30માં મુકાબલા દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા મેચ રમ્યો ન હતો અને તેની ગેરહાજરીમાં કિરોન પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2021 11:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK