Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રિષભ પંત જ રહેશે દિલ્હીનો કૅપ્ટન

રિષભ પંત જ રહેશે દિલ્હીનો કૅપ્ટન

17 September, 2021 08:03 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીની ટીમે પંતના નેતૃત્વમાં ૬ મૅચ જીતીને કુલ ૧૨ પોઇન્ટ મેળવ્યા છે

રિષભ પંત

રિષભ પંત


યુએઈમાં રવિવારથી શરૂ થતી આઇપીએલના બીજા તબક્કામાં રિષભ પંત જ દિલ્હીની ટીમનો કૅપ્ટન રહેશે. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ગયા વર્ષે ટીમ ફાઇનલમાં પહોંચી હતી છતાં દિલ્હીની ટીમે આ વર્ષે પંતના નેતૃત્વમાં સારું પ્રદર્શન કર્યું હતું. દિલ્હીની ટીમે પંતના નેતૃત્વમાં ૬ મૅચ જીતીને કુલ ૧૨ પોઇન્ટ મેળવ્યા છે અને ગ્રુપમાં એ ટોચ પર છે. ખભામાં સર્જરીને કારણે ઐયર ઈજાગ્રસ્ત થતાં પંતને કૅપ્ટન્સી સોંપવામાં આવી હતી. ગઈ કાલે ટીમની વેબસાઇટ પર પંત જ કૅપ્ટન રહેશે એવી ઘોષણા કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2021 08:03 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK