° °

આજનું ઇ-પેપર
Wednesday, 27 October, 2021


ટી૨૦ વર્લ્ડ કપ ઍન્થમમાં કોહલીનો ઍનિમેટેડ અવતાર

24 September, 2021 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

દોઢ મિનિટના આ વિડિયોમાં કેટલાક ખેલપ્રેમીઓ દેખાડવામાં આવ્યા છે અને ઍન્થમના અંતમાં તમામ ટીમના કૅપ્ટનોનાં ઍનિમેશન અ‍વતાર દેખાડવામાં આવ્યાં છે;

ટી૨૦ વર્લ્ડ કપ ઍન્થમમાં કોહલીનો ઍનિમેટેડ અવતાર

ટી૨૦ વર્લ્ડ કપ ઍન્થમમાં કોહલીનો ઍનિમેટેડ અવતાર

ભારતીય ક્રિકેટ બોર્ડની યજમાનીમાં યુએઈમાં ૧૭ ઑક્ટોબરથી ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈ કાલે આઇસીસી દ્વારા એનું ઍન્થમ બહાર પાડવામાં આવ્યું હતું. દોઢ મિનિટના આ વિડિયોમાં કેટલાક ખેલપ્રેમીઓ દેખાડવામાં આવ્યા છે અને ઍન્થમના અંતમાં તમામ ટીમના કૅપ્ટનોનાં ઍનિમેશન અ‍વતાર દેખાડવામાં આવ્યાં છે; જેમાં વિરાટ કોહલી, કિરોન પોલાર્ડ,  રાશિદ ખાન અને ગ્લેન મૅક્સવેલનો સમાવેશ છે. લિવ ધ ગેમ આ ઍન્થમને ભારતીય મ્યુઝિક ડિરેક્ટર અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું છે. 

24 September, 2021 04:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

‘મિડ-ડે કપ’નો સ્ટાર ક્રિકેટર ઇન્ટરનેશનલમાં પણ ચમક્યો

કચ્છી કડવા પાટીદારનો દિનેશ નાકરાણી બે રીતે વિશ્વભરના તમામ ટી૨૦ બોલરોમાં મોખરે

26 October, 2021 04:17 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

‘હું ઍશિઝ રમવા માટે તૈયાર છું’ : બેન સ્ટોક્સ

માનસિક અસ્વસ્થતાને કારણે જુલાઈમાં ક્રિકેટમાંથી અચોક્કસ મુદત માટે બ્રેક લીધો હતો

26 October, 2021 04:14 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

દુબઈમાં આજે ‘બૅટિંગ પ્રદર્શન દિન’ ઊજવાશે?

સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બપોરે ૩.૩૦થી ટક્કર

26 October, 2021 04:10 IST | Dubai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK