વિરાટ કોહલી દ્વારા એક બોલ્ડ ફોટો પર લાઇક કરવાને કારણે બૅન્ગલોરમાં રહેતી જર્મન મૉડલ લિઝ લૅઝ સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ હતી. આ ઘટનાએ લિઝ લૅઝને ગ્લોબલ મંચ સુધી પહોંચાડવામાં પણ મદદ કરી છે.
વિરાટ કોહલીની એક લાઇકને કારણે ગ્લોબલ મંચ પર પહોંચી જર્મન મૉડલ
વિરાટ કોહલી દ્વારા એક બોલ્ડ ફોટો પર લાઇક કરવાને કારણે બૅન્ગલોરમાં રહેતી જર્મન મૉડલ લિઝ લૅઝ સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ હતી. આ ઘટનાએ લિઝ લૅઝને ગ્લોબલ મંચ સુધી પહોંચાડવામાં પણ મદદ કરી છે.
બ્રિટનમાં વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની કૅપ્ટન્સ ડે ઇવેન્ટમાં તે અન્ય કન્ટેન્ટ ક્રીએટર્સ સાથે જોવા મળી હતી. આ અવસર પર લિઝ લૅઝે ભારતીય ખેલાડી સ્મૃતિ માન્ધના, જેમિમા રૉડ્રિગ્સ અને હરમનપ્રીત કૌર સહિત વર્લ્ડ કપ ટ્રોફી સાથે પણ ફોટો પડાવવાની તક ઝડપી લીધી હતી.