?>

ખલનાયકને થયા 30 વર્ષ પૂર્ણ

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Sep 05, 2023

ખલનાયકને થયા 30 વર્ષ પૂર્ણ

સંજય દત્ત, માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ સ્ટારર આઇકોનિક ફિલ્મ `ખલનાયક` ફિલ્મને 30 વર્ષ પૂર્ણ થતાં જ તે ઉજવણીના ભાગરૂપે 5 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં ફરી રીલિઝ થશે.

ફાઈલ તસવીર

ખલનાયકને થયા 30 વર્ષ પૂર્ણ

ડિરેક્ટર સુભાષ ઘાઈ, બલરામ પ્રસાદ ઉર્ફે સંજય દત્ત, રામ કુમાર સિન્હા ઉર્ફે જેકી શ્રોફ સોમવારે ફિલ્મના સ્ક્રિનિંગ માટે ફરી જોડાયા હતા.

ફાઈલ તસવીર

ખલનાયકને થયા 30 વર્ષ પૂર્ણ

‘ચોલી કે પીછે ક્યા હૈ`ના સિંગર્સ લા અરુણ અને અલ્કા યાજ્ઞિકે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

પરિવાર સાથે ફેમિલી મૅન ઋષિ કપૂર

સ્કેમ આધારિત બેસ્ટ મૂવીઝ

ખલનાયકને થયા 30 વર્ષ પૂર્ણ

સંજય દત્ત બ્લ્યૂ કલરમાં હેન્ડસમ દેખાતો હતો તેમ જ જેકી શ્રોફે ક્લાસિક બ્લેક શર્ટ પહેર્યું હતું.

ફાઈલ તસવીર

ખલનાયકને થયા 30 વર્ષ પૂર્ણ

ખલનાયકની ટીમે સાથે મળીને કેક કાપીને ફિલ્મના 30 વર્ષની ઉજવણી કરી હતી.

ફાઈલ તસવીર

મુંબઈના તળાવોમાં આટલો વધ્યો પાણીનો સ્ટૉક

Follow Us on :-