° °

આજનું ઇ-પેપર
Sunday, 05 December, 2021


ફોકસ


ફાઈલ તસવીર

મુંબઈ સુધરાઈની ચૂંટણી ‍એપ્રિલ-મે સુધી લંબાઈ જશે?

હાલનું સુધરાઈનું ગૃહ ૮ માર્ચે વિઘટિત થશે

05 December, 2021 11:46 IST | Mumbai | Prajakta Kasale
લેશા-શ્રેયનાં લગ્નની અનોખી રીતે તૈયાર કરવામાં આવેલી કંકોતરી

લગ્નની નોખી પ​ત્રિકા, પરિવારનું અનોખું આમંત્રણ

મલાડના જૈન પરિવારે એકની એક દીકરીનાં લગ્નની તૈયાર કરી ડિજિટલ આમંત્રણપ​ત્રિકા : ઍપના માધ્યમથી ઑડિયો મેસેજ અને વૉટ્સઍપ ચૅટની ઇમેજમાં આમંત્રણ : ૨૦૦૦ રૂપિયાની નોટમાં હતી પરિવારની માહિતી

05 December, 2021 10:50 IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સ્વૅબ-ટેસ્ટ કરાવી રહેલી વ્યક્તિ (તસવીર : અનુરાગ કાંબળે)

હોમ ક્વૉરન્ટીન લોકો પર સોસાયટીના હોદ્દેદારોએ પણ રાખવી પડશે નજર

જોખમી દેશોમાંથી આવનારા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ફરજિયાત હોમ-ક્વૉરન્ટીન થવું પડશે

05 December, 2021 02:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

મજાકમસ્તીમાં થઈ ગયું મોત

ભિવંડીની એક પાવરલૂમમાં ૩૨ વર્ષના યુવાનની ટૉઇલેટની જગ્યાએ તેના મિત્રોએ ઍર-પ્રેશર પમ્પ નાખી દેતાં થયું મૃત્યુ. પોલીસે કરી બન્ને ફ્રેન્ડની ધરપકડ

05 December, 2021 08:27 IST | Mumbai | Mehul Jethva

મુંબઈમાં કોરોનાના નવા કેસ સામે વધુ રિકવરી યથાવત્‌ : પૉઝિટિવિટી પણ સ્થિર

પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૫ થઈ હતી

05 December, 2021 12:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કલ્યાણ-ડોમ્બિવલીના ઓમાઇક્રોન પૉઝિટિવ યુવાનને છે સૌમ્ય લક્ષણ

૩૩ વર્ષના યુવકે વૅક્સિનના ડોઝ નથી લીધા. જોકે, તે પરિવાર સહિત જે લોકોના સંપર્કમાં આવ્યો હતો એ તમામ લોકોની કોવિડ ટેસ્ટ નેગેટિવ આવી

05 December, 2021 08:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઓમાઇક્રોનના ખતરાને કારણે જમ્બો સેન્ટર ડબલ કરવામાં આવશે

હાલમાં મુંબઈમાં પાંચ જમ્બો કોરોના કેન્દ્રો કાર્યરત છે

05 December, 2021 10:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના ચીફ સેક્રેટરીએ રસીકરણ ઝુંબેશના ૧૦ મહિના પછી લીધો રસીનો પહેલો ડોઝ

આટલી મોડી રસી લેવા બદલ પોતાનો બચાવ કરતાં તેમણે કહ્યું હતું કે મને રસી વિશે કોઈ દ્વેષ નહોતો, પણ આ મારો અંગત નિર્ણય હતો

05 December, 2021 11:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

૨૫ ફુટની હવાઉજાસ વિનાની રૂમમાં ગોંઘી રાખવામાં આવી ૧૧ બારગર્લ

મીરા રોડમાં આવેલા ગાંધર્વ બારની આ ગુપ્ત રૂમ શોધવામાં પોલીસને ચાર કલાક લાગ્યા: સુધરાઈએ પોલીસની મદદથી કાર્યવાહી કરીને ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું

05 December, 2021 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરમબીર સિંહ

મહારાષ્ટ્ર સરકારે પરમબીર સિંહ પર સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તે વ્હિસલ બ્લોઅર નથી

સરકારે સિંહની અરજીને ફગાવી દેવાની માંગ કરી, કારણ કે સિંહે તેમની બદલી પછી ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કથિત ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી હતી.

05 December, 2021 06:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિયંકા ચતુર્વેદી (ફાઈલ ફોટો)

શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીને રાજ્યસભામાં નિલંબિત કરાયા તો ભર્યુ આવું પગલુ

ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

05 December, 2021 06:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત (ફાઈલ ફોટો)

કોંગ્રેસ વિના ગઠબંધન કરવાનુ વિચારી રહ્યા છે મમતા દીદી: સંજય રાઉત

સંજય રાઉતે સાપ્તાહિક કોલમ `રોકથોક` માં કહ્યું કે મમતા બેનર્જીએ આદિત્ય ઠાકરે સાથે બંને રાજ્યો વચ્ચે પ્રવાસન અને સંસ્કૃતિના આદાનપ્રદાન અંગે ચર્ચા કરી હતી.

05 December, 2021 05:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવસેનાએ સુધરાઈની મીટિંગમાં ગુંડાઓ બોલાવીને નગરસેવકો સાથે હાથાપાઈ કરી હતી : આશિષ

વરલીમાં ગૅસ-સિલિન્ડર ફાટ્યા બાદ લાગેલી આગમાં દાઝી જવાથી બાળક અને પિતાનાં મૃત્યુ મામલે અવાજ ઉઠાવતાં હુમલો કરાયો હોવાનો બીજેપીના વિધાનસભ્યે કર્યો આરોપ

05 December, 2021 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સુધરાઈની લાપરવાહીનું જીવલેણ ઉદાહરણ

બપોરે સાડાત્રણ વાગ્યાની આ ઘટનામાં બન્ને યુવક ઘણા સમય બાદ પણ ઉપર ન આવતાં ફાયરબ્રિગેડને બોલાવવામાં આવી હતી

05 December, 2021 11:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સુધરાઈએ ખાડા તો ભર્યા, પણ એ કેટલા દિવસ ટકે છે એ સૌથી મોટો સવાલ છે

આ ખાડા ગઈ કાલે સુધરાઈએ ભર્યા હતા

05 December, 2021 11:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આપણા આ નૅશનલ ફ્લૅગનો જોટો ક્યાંય નહીં જડે

ખાદીમાંથી બનેલા ૨૨૫ ફીટ લાંબા અને ૧૫૦ ફીટ પહોળા આ ફ્લૅગનું વજન આશરે ૧૪૦૦ કિલો છે

05 December, 2021 10:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Mumbai:  વસૂલી મામલે પરમબીર સિંહ વિરુદ્ધ 400 પાનાની ચાર્જશીટ દાખલ, જાણો વધુ

મહારાષ્ટ્ર (Maharashtra)માં મુંબઇ પોલીસ (Mumbai Police)ની ક્રાઇમ બ્રાન્ચે શનિવારે મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir singh)વિરુદ્ધ જબરજસ્તી વસૂલી મામલે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

04 December, 2021 08:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ એરપોર્ટ પર રેપિડ PCR ટેસ્ટનો ચાર્જ ઘટ્યો, જાણો હવે કેટલા ચુકવવા પડશે

કોવિડ-19 માટે રેપિડ પીસીઆર ટેસ્ટ માટેના ચાર્જીસ અગાઉ રૂ. 4,500 રૂપિયા હતો જે ઘટાડીને રૂ. 3,900 કર્યા છે.

04 December, 2021 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

જામનગરમાં એક ઓમાઇક્રોન પૉઝિટિવ, ત્રણના રિપોર્ટ બાકી

વાઇબ્રન્ટ સમિટની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયેલી ગુજરાત ગવર્નમેન્ટે નવા નિયમો જાહેર કર્યા, પણ એનું પાલન ચુસ્તપણે થાય છે કે નહીં એ જોવાની દરકાર ન રાખતાં સોમવારે ઝિમ્બાબ્વેથી આવેલા જામનગરના વડીલ સાથે નવો વેરિઅન્ટ ગુજરાતમાં થયો એન્ટર

05 December, 2021 08:58 IST | Rajkot | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતીઓ સાવધાન.! ગુજરાતમાં Omicron ની એન્ટ્રી, જામનગરમાં નોંધાયો પહેલો કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના નવા અને વધુ ખતરનાક વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)ની એન્ટ્રીથી ખળભળાટ મચી ગયો છે.

04 December, 2021 03:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત પ્રદેશ કૉન્ગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ ઠાકોર અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે સુખરામ રાઠવાની પસંદગી થયા બાદ આ બન્ને નેતાઓને ગઈ કાલે ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, ગેનીબહેન ઠાકોર સહિતના કૉન્ગ્રેસના વિધાનસભ્યો, આગેવાનો અને કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત કૉન્ગ્રેસની કમાન જગદીશ ઠાકોરના હાથમાં

હવે ગુજરાતમાં પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાની નવી જોડી કૉન્ગ્રેસ માટે કાર્યરત બનશે.

04 December, 2021 01:22 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

બાપ રે.! ઓમિક્રોનના ખળભળાટ વચ્ચે દુબઈથી અમદાવાદ આવેલા 30 યુવાનો કોરોના પોઝિટિવ

ઓમિક્રોન વેરિએન્ટના ખળભળાટ વચ્ચે ગુજરાતમાં પણ હવે ભયનો માહોલ ઉભો થયો છે.

04 December, 2021 03:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્કૂલ બેગમાં અફીણ ભરીને રાજસ્થાનથી સૂરત લઈ જતા 9મા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ

નશાના વેપારીઓ વિરુદ્ધ જ્યારથી ગુજરાતની સૂરત પોલીસ કડક થઈ છે, ત્યારથી મોટાભાગે ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલા એક પછી એક ડ્રગ નેટવર્કનો પર્દાફાર્શ કરી રહી છે. સૂરત પોલીસે અફીણની તસ્કરી સાથે જોડાયેલા એક અને અનેક પ્રકારના નેટવર્કનો પર્દાફાર્શ કર્યો છે.

03 December, 2021 07:32 IST | Surat | Gujarati Mid-day Online Correspondent

Gujarat HC: કૉર્ટમાં ફોન રણક્યો તો ભરવો પડશે દંડ

અહીં આવનારા દરેકે કૉર્ટના ડેકોરમનું પાલન કરવાનું રહેશે. ત્યાર બાદ હવે ગુજરાત હાઇકૉર્ટે મોબાઇલ ફોનની ઘંટડી વાગવા પર તે માટે દંડ જાહેર કર્યો છે.

03 December, 2021 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન કાર્યાલયમાં કામ કરી ચુકેલા વડોદરાના હસમુખ શાહનું નિધન, જાણો કોણ છે

સરકારી, જાહેર ક્ષેત્ર અને એક નાગરિક તરીકે અસાધારણ અને બહુમુખી પ્રતિભા ધરાવનાર હસમુખ શાહનું આજે વહેલી સવારે નિધન થયું છે.

03 December, 2021 05:29 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા જગદીશ ઠાકોર, જાણો કોણ છે આ નેતા

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની સહમતિ બાદ શુક્રવારે ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ રૂપે તેમની નામની જાહેરાત કરવામાં આવી છે. 

03 December, 2021 03:02 IST | mumbai | Gujarati Mid-day Correspondent

ગીર સોમનાથના નવાબંદરે હોડીઓ ડૂબી, લાપતા ૮ માછીમારોમાંથી ૧નો મૃતદેહ મળ્યો

ભારે પવન ફૂંકાતાં કેટલીક બોટ ડૂબી ગઈ અને બોટમાં સૂતેલા માછીમારો ગુમ થયા, કોસ્ટ ગાર્ડની બોટ અને બે હેલિકૉપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

03 December, 2021 09:44 IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર

Omicron:દિલ્હીમાં પણ એક કેસ આવ્યો સામે, આ વેરિયન્ટથી દેશમાં કુલ 5 લોકો સંક્રમિત

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ વાતની પુષ્ટિ કરી છે.

05 December, 2021 02:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ICMRના વૈજ્ઞાનિકોનો દાવો, ઓમિક્રોન જલદી ફેલાય છે, તેથી તે ઘાતકી નથી!

ભારતમાં ઓમિક્રોનના અત્યાર સુધીમાં પાંચ કેસ નોંધાયા છે. આ કેસ ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સામે આવ્યાં છે.

05 December, 2021 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચક્રવાત `જવાદ`  આજે પુરીમાં ટકરાશે, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં વરસાદને એંધાણ

બંગાળની ખાડીમાં ઉછળેલું ચક્રવાત જવાદ હવે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને બંગાળના કિનારા તરફ ઉત્તર-પૂર્વ તરફ વળ્યું છે.

05 December, 2021 01:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Nagaland: ફાયરિંગમા 13 લોકોના મોત,ક્રોધી ગ્રામીણોએ સુરક્ષાબળોની ગાડીમાં ચાંપી આગ

ભારતના પૂવોત્તર રાજ્ય નાગાલેન્ડમાં શનિવારે સાંજે ફાયરિંગના ઘટના બની હતી.

05 December, 2021 12:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમારામાં ભૂત છે, અમને રસી ન આપો

આસામમાં રસીથી બચવા માટે લોકો જુદાં-જુદાં બહાનાં બતાવે છે

05 December, 2021 09:11 IST | Guwahati | Gujarati Mid-day Correspondent

ઓમાઇક્રોનથી સંક્રમિત કર્ણાટકના ડૉક્ટરે ઇન્ટરનૅશનલ મેડિકલ કૉન્ફરન્સ અટેન્ડ કરી

આ ડૉક્ટર ૨૦ નવેમ્બરે કૉન્ફરન્સમાં ગયા હતા, જેના એક દિવસ પછી તેમને તાવ અને શરીરમાં દુખાવો થતાં તેમણે ટેસ્ટ કરાવી હતી

05 December, 2021 09:07 IST | Bangalore | Gujarati Mid-day Correspondent

ઓમાઇક્રોન દરેકને મારી નાખશે એ ડરથી ડિપ્રેસ્ડ ડૉક્ટરે પત્ની-સંતાનોની હત્યા કરી

આ બનાવના સ્થળેથી પોલીસને એક ડાયરી મળી છે જેનાથી જાણવા મળે છે કે આ ડૉક્ટરને કોરોનાના નવા ઓમાઇક્રોન વેરિઅન્ટથી ચિંતા હતી

05 December, 2021 09:05 IST | Kanpur | Gujarati Mid-day Correspondent

ઓમાઇક્રોન તમામ મોટાં શહેરોમાં હોવાની શક્યતા છે

સેન્ટર ફૉર સેલ્યુલર ઍન્ડ મૉલેક્યુલર બાયોલૉજીના ભૂતપૂર્વ ચીફે એમ પણ જણાવ્યું કે ઓમાઇક્રોન ઑલરેડી ઇન્ડિયામાં છે, એ વિદેશોમાંથી નથી આવ્યો

05 December, 2021 09:02 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent

ખેડૂતોના મામલે સરકાર સાથે વાતચીત કરવા કમિટી રચાઈ

અમિત શાહે ખેડૂતોના નેતાઓ સાથે ફોન પર વાત કરી હતી

05 December, 2021 08:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં ગેરકાયદે એન્ટર થવા બદલ ત્રણ ગુજરાતીની ધરપકડ

૨૪ નવેમ્બરે અમેરિકાના વર્જિન આઇલૅન્ડમાં સેન્ટ ક્રોઇક્સ ઍરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી

05 December, 2021 08:49 IST | Washington | Gujarati Mid-day Correspondent
રેવન

આ બહેનના નાક પરનો બર્થમાર્ક તેમની મજાકનું કારણ બની ગયો

રેવનનો વિડિયો લગભગ પાંચ દિવસ પહેલાં ટિકટૉક પર પોસ્ટ થયો હતો, જેને અત્યાર સુધી ૮૩૭૬ હજાર વ્યુઝ મળ્યા છે

05 December, 2021 08:04 IST | New York | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર Omicron Variant

સાઉથ આફ્રિકામાં નાનાં બાળકોને હૉસ્પિટલમાં દાખલ કરવાનું પ્રમાણ વધ્યું

સાઉથ આફ્રિકાએ આ નવા વેરિઅન્ટ વિશે દુનિયાને સા‍વધ કર્યા એના પછીના એક અઠવાડિયામાં અહીં આ પહેલાંના કોરોનાના ત્રણ વેવ્સની સરખામણીમાં ઇન્ફેક્શન્સ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 

04 December, 2021 12:44 IST | Johannisberg | Agency

હૉન્ગકૉન્ગ અને પૅરિસને ઓવરટેક કરી તેલ અવિવ બન્યું દુનિયાનું સૌથી મોંઘું સિટી

હવે પૅરિસ અને સિંગાપોર સાથે બીજા સ્થાને છે

02 December, 2021 10:20 IST | London | Gujarati Mid-day Correspondent

ઑમિક્રૉનની ઓળખ કરનારાં સાઉથ આફ્રિકન સાયન્ટિસ્ટનું ફર્સ્ટ રીઍક્શન હતું ‘ઓ બાપ રે`

તેઓ ૧૯ નવેમ્બરે કોરોનાનાં આઠ સૅમ્પલ્સનું જિનોમ સિક્વન્સિંગ કરતાં હતાં ત્યારે તેમને આઘાત લાગ્યો હતો

02 December, 2021 10:14 IST | Johannesburg | Gujarati Mid-day Correspondent

ઑમિક્રૉન સ્પેશ્યલ રસી માટે વૅક્સિન મેકર્સના પ્રયાસ

સંશોધકો સતત એ જાણવા સ્ટડી કરી રહ્યા છે કે અત્યારની વૅક્સિન્સ આ વેરિઅન્ટ વિરુદ્ધ અસરકારક છે કે નહીં. અહીં જાણીએ કે વૅક્સિન્સ કંપનીઓ એના વિશે શું કહે છે

01 December, 2021 01:09 IST | Washington | Agency

જાણો કોણ છે પરાગ અગ્રવાલઃ મૂળ મુંબઇના પરાગ અગ્રવાલ બન્યા ટ્વિટરના સીઇઓ

ડોર્સીએ સોમવારે સાંજે રાજીનામું આપ્યું અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સે સર્વસંમતિથી ચીફ ટેકનિકલ ઓફિસર અગ્રવાલને CEO તરીકે નિયુક્ત કર્યા

30 November, 2021 11:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ઑમિક્રૉનથી વિશ્વભરમાં ફફડાટ

એક સપ્તાહ પહેલાં સાઉથ આફ્રિકામાં મળેલો વેરિઅન્ટ હૉન્ગકૉન્ગ તેમ જ ઑસ્ટ્રેલિયા સુધી પહોંચી ગયો, જાપાનમાં તમામ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ, તો યુરોપ સાઉથ આફ્રિકાથી આવ‍તી તમામ ફલાઇટો કરી રદ

30 November, 2021 09:41 IST | Brussels | Gujarati Mid-day Correspondent

દક્ષિણ આફ્રિકાનું આ શહેર બન્યું વુહાન, 90 ટકા લોકો ઓમિક્રોનથી સંક્રમિત

દક્ષિણ આફ્રિકામાં 18 થી 34 વર્ષના માત્ર 22 ટકા યુવાઓએ જ કોરોનાની રસી લીધી છે

29 November, 2021 08:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

 ‘તડપ’

પહેલા દિવસનું ‘તડપ’નું કલેક્શન ૪.૦૫ કરોડ

‘અંતિમ : ધ ફાઇનલ ટ્રુથ’ ફિલ્મે ૮ દિવસમાં કર્યો ૩૦.૬૦ કરોડનો બિઝનેસ

05 December, 2021 03:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જાદુ કી ઝપ્પી

એ ફોટો તેમની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સેટ પરનો છે

05 December, 2021 03:26 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘બિગ બૉસ’ ખૂબ બોરિંગ છે : ઝિશાન ખાન

ઝિશાન ‘બિગ બૉસ OTT’માં જોવા મળ્યો હતો

05 December, 2021 02:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સની પંચોલી

પિતા બનવાની ઇચ્છા ન હોવાથી ‘બાલિકા વધૂ 2’માંથી એક્ઝિટ લીધી સની પંચોલીએ

આ શોમાં તે પ્રેમજી અણજારિયાના રોલમાં જોવા મળ્યો હતો

05 December, 2021 02:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા કમલ હાસન

તેમને કોરોના થતાં ચેન્નઈના શ્રી રામચન્દ્ર મેડિકલ સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી હતી

05 December, 2021 03:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અલી અને જાસ્મિન જલદી નવા ઘરમાં થશે શિફ્ટ

અલી ગોની તેની ગર્લફ્રેન્ડ જાસ્મિન ભસીન સાથે બહુ જલદી લગ્ન કરીને નવા ઘરમાં રહેવા જશે એવી ચર્ચા ચાલી રહી છે

05 December, 2021 02:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનોટ

બાળગોપાલનાં દર્શન કર્યાં કંગનાએ

નંદ ગામ જઈને તેણે લડ્ડુ ગોપાલનો ઝૂલો પણ ઝુલાવ્યો

05 December, 2021 03:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘પ્રોજેક્ટ K’ માટે હૈદરાબાદ ઊપડી દીપિકા પાદુકોણ

તેણે લવન્ડર ક્રૉપ બ્લેઝર પૅન્ટ સેટ પહેર્યો હતો

05 December, 2021 03:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્ન પહેલાંની ભાગદોડ

કૅટરિના કૈફ ગઈ કાલે બાંદરામાં આવેલા તેના ઘરની બહાર જોવા મળી હતી

05 December, 2021 03:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નો સીન

`બૉબ બિસ્વાસ` Review : ‘બૉબ’ની બબાલ

સુજૉયના સ્ક્રીનપ્લેને દિયાએ ખૂબ સારી રીતે સ્ક્રીન પર રજૂ કર્યો છે : અભિષેકની ઍક્ટિંગ અદ્ભુત છે

05 December, 2021 02:43 IST | Mumbai | Harsh Desai

મની લોન્ડરિંગના આરોપી સુકેશનો ખુલાસો, જેકલીનને 52 લાખનો ઘોડો આપ્યો હતો ભેટમાં

મની લોન્ડરિંગ કેસમાં કથિત ઠગ સુકેશ ચંદ્રશેખર, તેની પત્ની અભિનેત્રી લીના મારિયા પોલ અને અન્ય છ લોકો વિરુદ્ધ 7,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. 

05 December, 2021 01:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

આર્યન ખાનને સારો ફુટબૉલ ખેલાડી જણાવે છે અહાન શેટ્ટી

આર્યન ખાનને બાળપણથી જાણું છું. હું અમેરિકન સ્કૂલ ઑફ બૉમ્બેમાં ભણતો હતો અને તે અંબાણી સ્કૂલમાં ભણતો હતો. અમે ફીલ્ડ પર ઘણી વખત મળતા હતા. આર્યન સારો ફુટબૉલ પ્લેયર છે.’

04 December, 2021 04:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરૂ થઈ લગ્ન પહેલાંની રસમો 

શરૂ થઈ લગ્ન પહેલાંની રસમો 

ફોટોમાં તે વિકીના ખોળામાં બેઠી છે. અંકિતાએ ગ્રીન સાડી પહેરી છે. તો વિકીએ વાઇટ કુરતા-પાયજામા પહેર્યા છે. આ બન્ને ૨૦૧૭થી રિલેશનમાં છે. બન્ને ૧૪ ડિસેમ્બરે લગ્ન કરવાનાં છે.

04 December, 2021 04:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આયુષ્માન ખુરાના ટૅલન્ટેડ અને સખત મહેનતુ ઍક્ટર છે : કુમાર સાનુ

જે સમયે મને જાણ થઈ કે તેઓ મારી ફિલ્મમાં ગીત ગાવાના છે તો હું સાતમા આસમાને પહોંચી ગયો હતો. પ્રામાણિકપણે કહું તો મારા માટે આ મોટી સિદ્ધિ છે.’

04 December, 2021 04:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘શાબાશ મિઠુ’ આવશે આવતા વર્ષે

‘એક યુવતી કે જેણે તેના ક્રિકેટના બૅટથી વર્લ્ડ રેકૉર્ડ્સ અને સ્ટિરિયોટાઇપ્સને તોડ્યા છે. ચૅમ્પ તેં કમાલ કરી છે. હૅપી બર્થ-ડે મિઠુ. ૨૦૨૨ની ૪ ફેબ્રુઆરીએ ‘શાબાશ મિઠુ’ થિયેટર્સમાં રિલીઝ થવાની છે.’

04 December, 2021 03:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફુલ ઑન મસ્તી

ઘરજમાઈ જે બનશે તેની સાથે જ લગ્ન કરશે સારા

હું તો લગ્ન પણ એવા માણસ સાથે કરીશ જે અહીં આવીને મારી અને મારી મમ્મી સાથે રહે. હું તેને છોડવા નથી માગતી. આ તો એક મજાક છે. મારી મમ્મી સ્વાભિમાની મહિલા છે.

04 December, 2021 02:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કૅટ-વિકીનાં લગ્નમાં સલામતી વ્યવસ્થા ગોઠવવા માટે કલેક્ટરને લખવામાં આવ્યો પત્ર

અમે આયોજકોને માહિતી આપી છે કે કુલ ૧૨૦ મહેમાનોને આ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમામ ઇવેન્ટ્સ ૭થી ૧૦ ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે.’

04 December, 2021 02:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબમાં પ્રદર્શનકારીઓએ કંગનાની કારને રોકી, વીડિયો શેર કરી અભિનેત્રીએ કહ્યું..

પોતાના નિવેદનોને કારણે હંમેશા વિવાદમાં રહેતી કંગના ફરી મુશ્કેલીમાં આવી છે.

03 December, 2021 06:31 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુજરાતી ફિલ્મ ૨૧મું ટિફિન નું ટ્રેલર આઉટ

નીલમ પંચાલ અભિનીત ફિલ્મ ૨૧મું ટિફિન નું ટ્રેલર આઉટ, આ તારીખે ફિલ્મ થશે રિલીઝ

બાવનમાં ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પસંદગી પામેલી ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે.

02 December, 2021 03:18 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

કોમેડી કિંગ જોની લીવરે ૨૧મુ ટિફિન ફેમ નીલમ પંચાલને મારી ટાપલી

ખરેખર વાત એમ છે કે નીલમે એક ખૂબ જ વાયરલ મ્યુઝિક પર જોની લીવર સાથે રીલ શેર કરી છે.

27 November, 2021 02:01 IST | Mumbai | Karan Negandhi

ગોવામાં ‘૨૧મું ટિફિન’

આ ફિલ્મની સ્ટોરી મહિલાઓની આસપાસ ફરે છે, જેઓ ટિફિન બિઝનેસ ચલાવતી હોય છે. આ ફિલ્મને ગોવામાં વધાવી લેવામાં આવી હતી.

24 November, 2021 03:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજેશ દાની, નિર્લોક પરમાર અને ઓમ કટારે

નાટ્યકારોએ સાબિત કરવું પડશે કે જીવનમાં નાટકનું કેટલું મહત્વ છે, જાણો શા માટે?

ગુજરાતી ભાષાને જાળવી રાખવા માટે નાટકો ખુબ જ જરૂરી છે.

20 November, 2021 09:25 IST | mumbai | Nirali Kalani

જાણો મોનલ ગજ્જરે ડિપ્રેશનના તબક્કાને કઈ રીતે આપી માત?

રેવા ફેમ મોનલ ગજ્જરે (Monal Gajjar) નાની વયે ઘણું વેઠ્યું છે, પરંતુ હિંમત હાર્યા વગર તેણી જિંદગીની સફરમાં આગળ વધી છે.

19 November, 2021 07:56 IST | Mumbai | Karan Negandhi

EXCLUSIVE: હેલ્લારો ફેમ અભિનેત્રી નીલમ પંચાલ હવે જોવા મળશે આ ગીતમાં...

"ગીતનું શૂટ ગુજરાતનું સૌંદર્ય દર્શાવતાં ગીરમાં કરવામાં આવ્યું છે. સાથે જ આ ગીતને સ્વર જાણીતા એવા ખ્યાતનામ ગાયક મયુર હેમંત ચૌહાણે આપ્યો છે તો ગીતનું ડિરેક્શન યુવાન અને ટેલેન્ટેડ એવા અખિલ કોટકે કર્યું છે."

15 November, 2021 10:15 IST | Mumbai | Shilpa Bhanushali
ફાઇલ ફોટો

મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને મરણોત્તર પદ્મશ્રી એનાયત કરાયો

નરેશ કનોડિયાનો એવોર્ડ પત્ની રતનબેન કનોડિયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો, જ્યારે મહેશ કનોડિયાનો એવોર્ડ તેમના ભત્રીજા અને અભિનેતા હિતુ કનોડિયાએ સ્વીકાર્યો હતો.

10 November, 2021 08:29 IST | Mumbai | Karan Negandhi

અમદાવાદમાં રેસ્ટોરાં શરૂ કરી રહી છે શેફાલી શાહ

તેની કુકિંગ હૉબીને હવે તે ‘જલસા’ દ્વારા બિઝનેસમાં રૂપાંતર કરી રહી છે

10 November, 2021 10:21 IST | Mumbai | Harsh Desai

ભારતે જીત્યો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ, ગુજરાતી ફિચર ફિલ્મ છેલ્લો શૉ બની બેસ્ટ ફિલ્મ

નિર્દેશક પાન નલિનની ગુજરાતી ફીચર ફિલ્મ ‘છેલ્લો શૉ’એ સ્પેનમાં સેમિન્સી (SEMINCI) 66મા વલાડોલિડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફિલ્મ માટે ગોલ્ડન સ્પાઇક એવોર્ડ જીત્યો છે.

08 November, 2021 12:16 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાલ પેન (તસવીરઃ સૌ. કાલ પેન ઈન્સ્ટાગ્રામ)

મુળ ગુજરાતી હૉલીવૂડ અભિનેતાનો ગે હોવાનો ખુલાસો, ગજરાતી ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા

તેમનુ મુળ નામ કલ્પેન મોદી છે. કાલ પેન (Kal Penn) ગુજરાતી ફિલ્મ અને તારક મહેતામાં કામ કરવા માગે છે.

01 November, 2021 08:08 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

હૉલીવૂડ અભિનેતા એલેક બાલ્ડવિને સેટ પર ચલાવી ગોળી, મહિલા સિનેમેટોગ્રાફરનું મોત

હૉલીવૂડ અભિનેતા એલેક બાલ્ડવિન (Alec Baldwin) દ્વારા એવી ઘટના બની કે એક મહિલા સિનેમેટોગ્રાફરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

22 October, 2021 01:02 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરિયન અભિનેતા કિમ સીઓન હોએ ગર્ભપાત કરાવવા બદલ એક્સ ગર્લફ્રેન્ડની માગી માફી

કોરિયન ડ્રામા હોમટાઉન ચા ચા ચા ફેમ અભિનેતા કિમ સીઓન હોએ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડની માફી માંગી છે

20 October, 2021 05:47 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી ‘વેનમ’ની સીક્વલ છે

રિલીઝના એક અઠવાડિયા બાદ મહારાષ્ટ્રમાં રિલીઝ થશે ‘વેનમ’

આ ફિલ્મમાં ફરી ટૉમ હાર્ડીના લીડ રોલમાં જોવા મળશે

30 September, 2021 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નો સંસ્કારી જેમ્સ બૉન્ડ

એક પણ કટ વગર ‘નો ટાઇમ ટુ ડાઇ’ને પાસ કરી સેન્સર બોર્ડે

30 September, 2021 11:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

જેમ્સ બોન્ડ બોલશે ગુજરાતી! હોલીવુડની આ બ્લોકબ્લાસ્ટર ફિલ્મ ગુજરાતીમાં રિલીઝ થશે

પ્રથમ વખત, જેમ્સ બોન્ડ હવે વ્યાપકપણે બોલાતી હિન્દી સિવાય ગુજરાતીમાં પણ ડબ કરવામાં આવી છે

07 September, 2021 08:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર

`ધ વાયર`ના અભિનેતા માઈકલ વિલિયમ્સનું મૃત્ય ન્યૂયોર્ક એપાર્ટમેન્ટમાં મળ્યો મૃતદેહ

માઇકલ તેના ટીવી શો ‘ધ વાયર’ માટે ખૂબ પ્રખ્યાત હતા. તેમણે આ શોમાં ડ્રગ ડીલર ઓમર લિટલ નામના ડાકુની ભૂમિકા ભજવી હતી.

07 September, 2021 05:08 IST | New York | Gujarati Mid-day Online Correspondent

‘શેંગ ચી’એ બૉક્સ-ઑફિસ પર મચાવી ધમાલ

ત્રણ દિવસમાં ટોટલ ૧૦.૬૧ કરોડ રૂપિયાનો બિઝનેસ

07 September, 2021 03:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

માર્વલ સ્ટુડિયોની ‘ઇટર્નલ્સ’ ભારતમાં પાંચ નવેમ્બરે થશે રિલીઝ

આ ફિલ્મને ઍકૅડેમી અવૉર્ડ વિજેતા ક્લોએ ઝાઓએ ડિરેક્ટ કરી છે

07 September, 2021 03:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ રેલવે મેન

‘ધ રેલવે મેન’ આપશે ભોપાલ ગૅસના હીરોને શ્રદ્ધાંજલિ

૧૯૮૪ની દુર્ઘટના પરથી યશરાજ ફિલ્મ્સે બનાવેલા વેબ-શોમાં આર. માધવન, કે. કે. મેનન, બબિલ ખાન અને દિવ્યેન્દુ શર્મા દેખાશે

02 December, 2021 02:00 IST | Mumbai | Harsh Desai

આફત-એ-ઇશ્કઃ ડાયરેક્ટર ઇન્દ્રજીત નટ્ટોજીની સિનેમા આર્ટના માસ્ટર ક્લાસ સમી ફિલ્મ

આ ફિલ્મના ડાયરેક્શન, સિનેમેટોગ્રાફી, સેટ-અપ તથા અન્ય ડિઝાઇનિંગમાં કળાની હાજરી કેટલી હદે અને કેવી રીતે વર્તાય છે તેમાં મેજિક રિયાલિઝમ કેવી રીતે ઉમેરાયું છે તેની વાત કરવી અનિવાર્ય છે

27 November, 2021 12:29 IST | Mumbai | Chirantana Bhatt

ક્રાઈમ થ્રિલર `અરણ્યક` નું ટ્રેલર રિલીઝ, જુઓ ઝાંબાઝ પોલીસ ઓફિસરમાં રવીનાનો અવતાર

અભિનેત્રી રવીના ટંડન નેટફ્લિક્સની આગામી ક્રાઈમ થ્રિલર `અરણ્યક` સાથે ડિઝિટલ ડેબ્યુ કરવા માટે પુરી તૈયાર છે.

23 November, 2021 03:57 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

રોમૅન્ટિક-કૉમેડી લઈને આવશે છ ફિલ્મમેકર્સ

અમેરિકન ઍન્થોલૉજી ‘મૉડર્ન લવ’ની હિન્દી રીમેક ઍમેઝૉન પ્રાઇમ વિડિયો માટે બનાવવામાં આવશે

21 November, 2021 05:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કે. કે. મેનન પોતે જ એક ઍક્ટિંગ સ્કૂલ જેવા છે : આદિલ ખાન

આદિલ ખાનનું કહેવું છે કે કે. કે. મેનન ઍક્ટિંગ સ્કૂલ જેવા છે, એથી તેમની પાસેથી ઘણુંબધું શીખી શકાય છે.

19 November, 2021 03:34 IST | mumbai | Gujarati Mid-day Correspondent

‘ફાડુ’નું શૂટિંગ શરૂ કર્યું સૈયામી અને પાવેલે

આ વેબ-સિરીઝને ડિરેક્ટ કરીને અશ્વિની ઐયર તિવારી ડિજિટલ વર્લ્ડમાં પ્રવેશ કરી રહી છે

16 November, 2021 02:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટ્વિસ્ટ અને ટર્નથી ભરપૂર

ટ્વિસ્ટ અને ટર્નથી ભરપૂર

કેટલાક સબ-પ્લૉટ જબરદસ્તી ઉમેરવામાં આવ્યા હોય એવું લાગે છે : બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ઘણાં દૃશ્યો પર ભારે પડ્યું છે, પરંતુ દરેક પાત્રને ચોક્કસ કારણસર રજૂ કરવામાં આવ્યાં છે

14 November, 2021 03:12 IST | Mumbai | Harsh Desai

રવીના કરશે દસ ડિસેમ્બરે ડેબ્યુ

તેની ડેબ્યુ સિરીઝ ‘અરણ્યક’ નેટફ્લિક્સ પર થશે સ્ટ્રીમ

10 November, 2021 11:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

‘ફાડુ’ લઈને આવી રહી છે અશ્વિની ઐયર તિવારી

તેણે હાલમાં સ્પોર્ટ્સ-બેઝ સિરીઝ ‘બ્રેક પૉઇન્ટ’ તેના પતિ નિતેશ તિવારી સાથે મળીને બનાવી હતી

09 November, 2021 02:45 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરઃ મિડ-ડે

KBCમાં તારક મહેતાની સ્ટાર કાસ્ટ, જેઠાલાલે કર્યુ એવું કે બિગ બી રહી ગયા દંગ

શોમાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી, બાપુજી તરીકે અમિત ભટ્ટ અને પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક અને શોના સર્જક અસિત કુમાર મોદી અમિતાભ બચ્ચન સાથે રમત રમતા જોવા મળશે.

05 December, 2021 04:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

TMKOC: જેઠાલાલની પુત્રીના લગ્નની વાગશે શરણાઈ, દયાભાભી જશે લગ્નમાં? જાણો

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષીએ પોતાના ચાહકોને એક ખુશખબર આપી છે. તેઓ આ મહિને તેમની પુત્રી નિયતિ જોશીના લગ્ન કરવા જઈ રહ્યા છે.

05 December, 2021 12:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

લૉન્ગ હેર દેખાડવાથી ખુશ છે આશી સિંહ

આશી સિંહને તેના લૉન્ગ હેર લોકોને દેખાડવાની ખુશી થઈ રહી છે.

03 December, 2021 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાબ બચ્ચન અને આશા ભોસલે

આશા ભોસલે માટે સ્પેશ્યલ મેસેજ મોકલ્યો અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચને હાલમાં જ આશા ભોસલે માટે એક સ્પેશ્યલ મેસેજ મોકલ્યો હતો.

03 December, 2021 01:58 IST | mumbai | Gujarati Mid-day Correspondent

બાઇકર રણવીર

રણવીર સિંહે હાલમાં જ બાઇક ચલાવતો હોય એવો પોઝ આપ્યો છે.

03 December, 2021 01:35 IST | mumbai | Gujarati Mid-day Correspondent

‘કુંડલી ભાગ્ય’ના સંજયે ગર્લફ્રેન્ડ સાથે કર્યાં લગ્ન

આ બન્ને બે વર્ષથી રિલેશનમાં હતાં

30 November, 2021 01:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૌની રૉય

જાન્યુઆરીમાં લગ્ન કરશે મૌની રૉય?

તેના કહેવાતા બૉયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે ૨૭ જાન્યુઆરીએ લગ્ન કરશે એવી ચર્ચા ચાલી રહી છે

30 November, 2021 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

KBCમાં અમિતાભ બચ્ચન રડી પડ્યા, કહ્યું -`ખેલ અભી ખતમ નહીં હુઆ હૈ`, જાણો

KBCને 1000 એપિસોડ પૂરા થવાના પ્રસંગે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અને પૌત્રી નવ્યા નવેલી નંદા KBC 13માં મહેમાન તરીકે પહોંચ્યા હતા.

29 November, 2021 05:24 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

‘બિગ બૉસ ૧૫’ના હાઉસમાં શમિતાએ કદી પણ મને સપોર્ટ નથી કર્યો : વિશાલ કોટિયન

તાજેતરમાં જ વિશાલ, જય ભાનુશાલી અને નેહા ભસીનનું એવિક્શન થયું છે

29 November, 2021 01:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


`ભાઇજાન` જ્યારે બાપુને શરણે પહોંચ્યાઃ સાબરમતી આશ્રમમાં સલમાન ખાનની એન્ટ્રી

ફોટા જુઓ
29 November, 2021 04:07 IST

ફેસ્ટિવલ મોડમાં બૅટલગ્રાઉન્ડ

ફેસ્ટિવલ મોડમાં બૅટલગ્રાઉન્ડ

ધૂમ મચાવી ચૂકેલી આ ગેમની નવી અપડેટમાં માઉન્ટન બાઇક, વેપન્સ બૅલૅન્સ અને ક્રિસમસ થીમ ઉપરાંત ઘણુંબધું નવું આવ્યું છે એ જાણી લો

03 December, 2021 08:20 IST | Mumbai | Harsh Desai
પ્રતીકાત્મક તસવીર

બાળકોની રાતે આચરકૂચર ખાવાની આદત દૂર કરવા શું?

ડિનર હંમેશાં સમયસર અને વ્યવસ્થિત ખાઓ. જો ડિનરમાં ભેળ-પાણીપૂરી ખાધી હશે તો ૧૨ વાગ્યા સુધીમાં ભૂખ લાગવાની જ છે. માટે સાંજે ૭ વાગ્યે તેમને ભરપેટ ડિનરની આદત પાડો. 

03 December, 2021 08:09 IST | Mumbai | Yogita Goradia
પ્રતીકાત્મક તસવીર

બૉયફ્રેન્ડે મને ફ્રેન્ડ્સના ગ્રુપમાં બદનામ કરી દીધી

આપણી અંગત જિંદગીમાં લોકોને બહુ ઝાંકવા દેવાની છૂટ ન આપવી. જેમ બૉયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું છે એમ તેની સાથે સંકળાયેલી વાતોને પણ પાછળ છોડી દો. 

03 December, 2021 08:05 IST | Mumbai | Sejal Patel


નીરજ ચોપરા

અમદાવાદમાં નીરજ ચોપરાએ બાળકોને શીખવ્યું ભાલાફેંક, વડાપ્રધાને આપી પ્રતિક્રિયા

બાળકોને જેવલિન થ્રો શીખવતો નીરજ ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

05 December, 2021 03:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિંધુ ૨૦૧૮માં આ ટુર્નામેન્ટ જીતી હતી

05 December, 2021 12:57 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK