?>

પ્લાસ્ટિકની બોટલમાં પીઓ છો પાણી તો ચેતજો

આઇસ્ટૉક

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Jul 10, 2023

એક સર્વેક્ષણમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા. આ અધ્યયન પ્રમાણે 100માંથી 44 ટકા લોકો પાણી પીવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે.

આઇસ્ટૉક

પ્લાસ્ટિકમાં ફેથલેટ્સ નામનું રસાયણ હોય છે આને કારણે લિવર કેન્સર અને પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.

આઇસ્ટૉક

ગ્રીન પેન્સિલ ફાઉન્ડેશનના સંસ્થાપક સંદીપ ખંડાએ ન્યૂયૉર્ક દ્વારા કરાયેલા એક અધ્યયનમાં ખુલાસો થયો.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

મુંબઈમાં અચાનક વરસાદ શરૂ થયો

મુંબ્રાના લોકલ ટ્રેન અકસ્માત બાદ પણ લોકોનો જોખમી પ્રવાસ

સંદીપ ખંડાએ સર્વે દરમિયાન 100 ટકામાંથી 69.2 ટકા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો શાકભાજી લેવા માટે પૉલિથીનનો ઉપયોગ કરી રહ્યા છે.

આઇસ્ટૉક

પ્લાસ્ટિકનો કચરો મચ્છરો માટે પ્રજનનના સ્થળ તરીકે કામ કરે છે જે મલેરિયા અને ડેંગ્યુ જેવી બીમારીઓનું કારણ બને છે.

આઇસ્ટૉક

રોજ દૂધની ચા છે નુકસાનકારક

Follow Us on :-