ઉનાળાના વેકેશન માટે બેસ્ટ છે આ સ્થળો
આઇસ્ટૉક
દાર્જિંલિંગ - ઉનાળાના વેકેશન માટે દાર્જિલિંગ એક ઉત્તમ સ્થળ છે. લીલાછમ ચાના બગીચા, બરફ આચ્છાદિત કંચનજંગામનો નજારો જોવા ઉનાળામાં પ્રવાસીઓની ભીડ ઉમટે છે.
આઇસ્ટૉક
શિલોંગ - મેઘાલયની રાજધાની શિલોંગ પ્રખ્યાત પર્યટન સ્થળ છે. અહીંના તળાવો અને ધોધ ઉનાળામાં ઠંડક આપે છે. પ્રકૃતિની નજીક રહેવું હોય તો શિલોંગ ચોક્કસ જવું જોઈએ.
આઇસ્ટૉક
ઔલી – ઔલને ભારતનું મિની સ્વિટ્ઝર્લેન્ડ પણ કહેવાય છે. વિશ્વમાં સ્કીઇંગ એક્ટિવિટી માટે પ્રખ્યાત છે. ઉનાળાની રજાઓમાં તમે અહીં ટ્રેકિંગની લુફ્ત ઉઠાવી શકો છો.
આઇસ્ટૉક
લદ્દાખ – લદ્દાખમાં થતી હિમફવર્ષા આકર્ષણનું કેન્દ્ર છે. જો તમે ઉનાળામાં લદ્દાખ ફરવા જાવ તો પેંગોંગ તળાવ જોવાનું ચૂકશો નહીં. ગરમીમાં પણ ઠંડકનો અહેસાસ અહીં થશે.
આઇસ્ટૉક
મુન્નાર – મુન્નાર કેરળનું સૌથી સુંદર હિલ સ્ટેશન છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો, તો તમારે અહીંની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. અહીંનું વાતાવરણ તમારું મન મોહી લેશે.
હીટ સ્ટ્રોકથી બચવા આટલું ધ્યાન રાખો