આ 5 અભિનેત્રીઓના કમબૅકનો પણ રહ્યો દબદબો
ઈન્સ્ટાગ્રામ
જૂહી ચાવલાએ લાંબા બ્રેક બાદ એમેઝૉન પ્રાઈમ વીડિયો ઑરિજિનલ સિરીઝ `હશ હશ` દ્વારા કમબૅક કર્યું.
ઈન્સ્ટાગ્રામ
મનીષા કોઈરાલાએ 2017માં `ડિયર માયા` દ્વારા 5 વર્ષ બાદ કમબૅક કર્યું. તે લસ્ટ સ્ટોરીઝમાં પણ જોવા મળી.
ઈન્સ્ટાગ્રામ
તબુએ લાંબા બ્રેક બાદ કમબૅક કર્યું છે. તેણે `ગોલમાલ અગેન`, `અંધાધુન` જેવી અનેક ફિલ્મો કરી. પહેલા તેણે સિમ્પલ ભૂમિકા ભજવી પણ હવે તે હૉરર અને કૉમેડી પણ કરતી હોય છે
ઈન્સ્ટાગ્રામ
સુષ્મિતા સેને 10 વર્ષ બાદ વેબ સિરીઝ `આર્યા` દ્વારા કમબૅક કર્યું. સીરિઝ મોસ્ટ પૉપ્યુલર અને સૌથી વધારે જોવાયેલી સિરીઝ બની.
નીના ગુપ્તાએ 62ની વયે એક્ટિંગમાં વર્ષ 2018માં `બધાઇ હો` ફિલ્મ દ્વારા કમબૅક કર્યું. 70-80ના દાયકામાં સપૉર્ટિંગ રોલ કરનારાં નીના ગુપ્તાએ આ ઊંમરે લીડ રોલ કર્યા.
ઈન્સ્ટાગ્રામ
5 દુઃખો કી એક દવા છે રસોડાના ધાણાં?