આજે કેમ પડ્યું બજાર? આ છે 5 કારણો
પિક્સાબે
લોકસભાની ચૂંટણીએ માર્કેટમાં અનિશ્ચિતતા સર્જી છે અને ચૂંટણી પૂર્વેનો ઉત્સાહ ઓસરી ગયો છે. પીએમ મોદી ફરીથી ચૂંટાશે, પરંતુ બજારની નજર જીતના માર્જિન પર રહેશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એલઍન્ડટી જેવા શેરના પ્રદર્શને બજાર પર નોંધપાત્ર અસર કરી. Q4માં તેમની પેટાકંપનીઓ ઘટેલી આવકને શેરમાં પાંચ ટકાનો કડાકો બોલાયો
નકારાત્મક વૈશ્વિક સંકેતોને પગલે પણ બજારમાં ઘટાડો નોંધાયો. બૅન્ક ઑફ ઈંગ્લેન્ડના દરના નિર્ણય અને USના પ્રારંભિક જોબલેસ ક્લેઈમ્સ ડેટાના પ્રકાશનની અસર માર્કેટ પર થઈ
એશિયન પેઈન્ટ્સ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશને Q4માં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ઘટાડો નોંધાવ્યો હતો, જેના કારણે તેના શેરના ભાવમાં 4-5 ટકાનો ઘટાડો નોંધાયો
ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે મોટાપાયે વેચાણ કર્યું હતું, જેને કારણે પણ બજાર પ્રભાવિત થયું. તેમની તરફથી ભારતીય ઇક્વિટી માર્કેટમાં વેચવાલી જોવા મળી છે
સાઈ પલ્લવી ‘ધકધક ગર્લ’ માધુરીની દિવાની