દારૂનો નશો ઉતારવાના સરળ ઉપાય
એઆઈ અને મિડ-ડે
દારૂનો નશો ઉતારવાના સરળ ઉપાય
નમકવાળું પાણી પીવાથી પણ નશો ઉતારવામાં ફાયદો થાય છે.
મિડ-ડે
દારૂનો નશો ઉતારવાના સરળ ઉપાય
થોડોક ગોળ પાણીમાં નાખી પીવાથી ભાન આવે છે. અને ભાન આવતાં જ દારુનો નશો ઊતરે છે.
મિડ-ડે
દારૂનો નશો ઉતારવાના સરળ ઉપાય
કાકડી ખાઈ જવાથી પણ શરાબનો નશો ઊતરી જાય છે.
મિડ-ડે
દારૂનો નશો ઉતારવાના સરળ ઉપાય
પાણીમાં ફટકડી ઓગાળી તે પી જવાથી પણ નશો ઊતરી જતો હોય છે.
મિડ-ડે
દારૂનો નશો ઉતારવાના સરળ ઉપાય
ખજૂરને પાણીમાં પલાળવામાં આવે ત્યારબાદ તેને મસળી લેવાની, તે પીવાથી દારુનો નશો ઊતરે છે.
એઆઈ
વધેલા સૅલડને આ રીતે રીયુઝ કરો